Pages

Search This Website

Showing posts with label health tips. Show all posts
Showing posts with label health tips. Show all posts

Sunday, 29 September 2024

Somewhere you are not at risk of heart attack, right?: Know your heart age, heart disease risk in just 2 minutes on World Heart Day?

ક્યાંક તમને હાર્ટ એટેકનું જોખમ તો નથી ને?: 

attack. Also known as atherosclerosis. Atherosclerosis comes from the Greek word. Athero means fat and sclerosis means fat thickening process. Find out what the diet should be and how much it should help prevent bad cholesterol from accumulating in the body.


ક્યાંક તમને હાર્ટ એટેકનું જોખમ તો નથી ને?

Oats::

The oats diet is best for breakfast. It is a nutritional powerhouse. Regular consumption of oats in the diet for a month and a half can reduce bad cholesterol by about 5%. People who eat oats regularly are less likely to develop diabetes.

Almonds and pistachios::

There is a common belief that dry fruits are a storehouse of fat. But according to research by the American Heart Association (AHA), some dried fruits are rich in protein, fiber and vitamin E, which are very good for health. The healthy fatty acids in it help in lowering cholesterol. Almonds and pistachios are rich in monounsaturated fats, which help lower LDL or bad cholesterol and raise HDL or good cholesterol. Almonds are the best food for protein which helps in the formation of new tissues in the body and repair of torn tissues. People who do not consume it due to the fear of gaining weight can be relieved of anxiety and use the right amount of it in their diet to increase energy in the body. However, in severe heart disease, it is advisable to take it in view of the patient's report.


Read More »

Saturday, 27 April 2024

ગેસ એસીડીટી ઉપચાર: કેટલીયે બીમારીઓનુ મુળ છે પેટની ગરમી, ગેસ એસીડીટી થી છૂટકારો મેળવો આ ઘરગથ્થુ ઉપચારથી

ગેસ એસીડીટી ઉપચાર: Gas Acidity Remedies:

આજકાલ દરેક લોકોમા એક કોમન બીમારી જોવા મળે છે. ગેસ અને એસીડીટી, લોકોની લાઇફસ્ટાઇલ અને વધુ પડતુ બહારનુ ખાવાની ટેવને લીધે પેટની ખરાબી, ગેસ,એસીડીટી જેવી સામાન્ય બીમારીઓ વધુ જોવા મળે છે. આમ તો ગેસ એસીડીટી જેવી બીમારી સામાન્ય ગણાય છે પરંતુ તેને લીધે અન્ય કેટલીયે બીમારીઓ ઉદભવે છે. આજના આ આર્ટીકલ મા આપણે ઘરગથ્થુ ઉપચારથી ગેસ એસીડીટી થી કેવી રીતે છૂટકારો મેળવવો તેની માહિતી મેળવીશુ.




ગેસ એસીડીટી ઉપચાર

ગેસ એસીડીટી જેવી સામાન્ય તકલીફો મા આપણે સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપચાર કરતા હોઇએ છીએ. પરંતુ ઘણી વખત આવા ઉપચારો કારગત નીવડતા નથી. વધુ પડતી એલોપેથીક દવાઓ પણ નુકશાનકારક સાબીત થઇ શકે છે. ત્યારે આપણે કેટલાક એવા ઉપચારો ની માહિતી મેળવીશુ જેનાથી તમને ગેસ એસીડીટી મા ઘણી રાહત મળશે.

આપણા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે પેટને ઠંડુ રાખવાથી સ્વાસ્થ્ય સારુ જળવાઈ રહેશે. પેટની ગરમી 100થી વધુ બીમારીઓ ને નોતરી શકે છે. પેટની ગરમી ત્યારે થાય જ્યારે આપણી પાચન સિસ્ટમ જરૂર કરતા વધુ કામ કરતી હોય અને તેના કારણે વધારાની ગરમી ઉત્પન્ન થાય છે અને પેટની ગરમી પછી વધે છે. આપણા પાચનને વધુ કામ કરવાની જરૂરિયાત આપણા ડાયેટના કારણે થતી હોય છે. આપણા ખાવામાં જંક ફૂડ્સ, ફાસ્ટ ફૂડ્સનું સેવન કરીએ છીએ જે પચવામાં વધુ સમય લે છે. અને પાચનશક્તિ ને તકલીફ પડે છે.

Gas Acidity Remedies

  • ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારોની માહિતી મેળવીશુ.
  • ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે સૌ પ્રથમ તો બહારના મસાલેદાર ખોરાક ખાવાનુ ઓછુ કરી નાખવુ જોઇએ.

  • ચા કોફી જેવા ગરમ પીણા ઓછા પીવા જોઇએ.

  • જીરું, કોથમિર અને વરિયાળીનું સેવન કરવાથી પાચન શક્તિ સારી રીતે કામ કરે છે અને પેટની ગરમી ઓછી થાય છે.


  • જીરૂ થી ખોરાકનુ પાચન સારી રીતે થાય છે અને ગેસ થી છૂટકારો મળે છે.

  • કોથમીર ની તાસીર ઠંડી છે અને તેનાથી પાચન સારી રીતે થાય છે. અને ગેસ એસીડીટી મા રાહત મળે છે.

  • વરિયાળી પેટની ગરમી ને શાંત કરે છે અને પાચન સારુ થાય છે.

  • કોથમીર, જીરુ, વરિયાળી, ફુદિના અને મિસરી ની ચા બનાવી પીવાથી ગેસ એસીડીટી મા રાહત રહે છે.

  • જેથીમધનુ ચુર્ણ બનાવી પીવાથી એસીડીટી મા રાહત રહે છે.
  • લીમડાની છાલનુ ચૂર્ણ કે લીમડાની છાલ પલાળીને તેનુ પાણી પીવાથી એસીડીટીમા રાહત મળે છે.

  • ત્રિફળા ચૂર્ણ ને દૂધ સાથે પીવાથી એસીડીટી મા રાહત રહે છે.

  • જાયફળ અને સૂંઠનુ ચૂર્ણ પીવાથી એસીડીટી મા રાહત મળે છે.

  • લવિંગ ચૂસવાથી એસીડીટીમા રાહત રહે છે.

  • ગોળ, કેળા, બદામ અને લીંબુ એસીડીટી મા સારુ કામ આપે છે


  • ફૂદીના ના પાંદડા ને પાણીમા ઉકાળીને પીવાથી એસીડીટી મા ફાયદો થાય છે.

  • જમ્યા બાદ થોડુ ચાલવાની ટેવ રાખો. તેનાથી ખોરાકનુ પાચન સારી રીતે થશે અને ગેસ એસીડીટી મા પણ રાહત રહેશે.

  • ખૂબ જ ગેસ થયો હોય તો, દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણી સેવન કરો. જેના કારણે પેટના દુખાવામાં રાહ્ત રહેશે. અજમા સાથે થોડું સિંધાલૂણ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં લેવાથી ગેસ એસીડીટી મા રાહત રહે છે.

  • ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે કેટલીક ઘરગથ્થુ દવાઓનો ઉપાય કરી શકો છો. જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી તેનુ સેવન કરવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.

  • ગેસ એસીડીટી ની તકલીફ સામાન્ય રીતે આપણી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવા ની ટેવો ને લીધે થાય છે. તેથી વધુ ભારે ભોજન અને મસાલા વાળા ખોરાક તથા બહારના ખોરાક ખાવાથી પરેજી રાખવી જોઈએ. રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવુ જોઇએ. જેથી ખોરાકનુ સારી રીતે પાચન થઇ શકે.

અહિં આપેલી માહિતી ઘરગથ્થુ નુસખા આધારીત છે. જે ડોકટર નો વિકલ્પ ન હોઇ શકે. આ નુસખા અજમાવ્યા પછી પણ જો ગેસ એસીડીટી મા ફરક ના જણાય તો ડોકટરની સલાહ અચૂક લેવી જોઇએ.
Read More »

Thursday, 11 April 2024

લીમડાના મોરનો રસ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે? જાણો શું છે કારણ || લીમડાના મોરનો રસ પીવાના ફાયદા

લીમડાના મોરનો રસ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે? જાણો શું છે કારણ || લીમડાના મોરનો રસ પીવાના ફાયદા

લીમડાના મોરનો રસ ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે? જાણો શું છે કારણ

ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં લીમડાના 8-10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળા મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. લીમડાના ઝાડ પરના ઝીણાં ફુલ એટલે કે મોરને અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક તરીકે પણ માનવામાં આવે છે.



ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પણ પીવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે.

દરરોજ લીમડાનું દાંતણ કરવાથી દાંત અને કડવો રસ પીવાથી પાચનશક્તિ સુધરે છે

પહેલાંના જમાનામાં તો લોકો દાતણ માટે લીમડાની ડાળી વપરાતા હતા. એનાથી દાંતમાં થતો સડો, મોંમાંથી આવતી દુર્ગંધ અને પેઢાંમાંથી લોહી નીકળતું બંધ થાય છે. લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતાં પહેલાં જ અટકી જાય છે. જો લીમડાનો કડવો રસ પેટમાં ઊતરે તો પાચન પણ સુધરે છે. આની અસર ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોલ્લી અને ગૂમડાંથી રક્ષણ મળે છે.


લીમડાનો રસ કેવી રીતે બનાવશો



ચૈત્ર મહિનાના પહેલાં અઠવાડિયામાં લીમડાના 8-10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. લીમડાના ઝાડ પરના ઝીણાં ફુલ એટલે કે મોરને અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક તરીકે પણ માનવામાં આવે છે.

હેલ્થ નિષ્ણાંત ડો. રેણુકાબેન સિદ્ધપુરા સાથે વાત કરતા જણાવ્યું કે લીમડો શીતળ, હળવો, કડવો, તીખો અને પૌષ્ટિક છે. સાથે કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુને મટાડે છે. લીમડાનો રસ કડવો હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે. આખું વર્ષ કફ-પિત્ત અને વાયુના દોષથી બચવું હોય તો ચૈત્ર મહિનામાં આઠ દિવસ સુધી મોરનો રસ કાઢીને પીવો જોઈએ.


આ રસ કડવો હોવાની સાથે તેમાં અજમો, સિંધવ, જીરૂં અને કાળાં મરી જેવા મસાલાઓથી ગુણસંતુલન કરવામાં આવે છે. મલેરિયામાં જ્યારે ક્વિનાઇનની અસર ન થાય ત્યારે લીમડાની છાલના ચૂર્ણ અથવા લીમડાના પાનનો રસ, સિંધવ અને કાળાં મરીનો ઉપયોગ અકસીર નીવડે છે. તાવ આવ્યા પછી તેની રિકવરીમાં પણ સારું પરિણામ આપે છે. 


ત્વચા માટે ગુણકારી, પિત્ત માટે ફાયદાકારક અને તાવને હરનાર છે આ લીમડો

ત્વચાના રોગોનું કારણ કફ અને પિત્તનો વિકાર ગણાય છે. લીમડાથી એ બન્ને દોષોની શુદ્ધિ થતી હોવાથી ચામડી માટે અદ્ભુત દવા ગણાય છે. લીમડામાં રહેલાં નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવાં કેમિકલ્સ વાઇરસ અને ફૂગનો નાશ કરે છે. સાથે ખીલ, ખરજવું, ચામડીમાં બળતરા જેવી તકલીફોમાં પણ રાહત આપે છે. પેટમાં કૃમિ થયા હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી તે નીકળી જાય છે.

લીમડાનો રસ ન પીવાતો હોય તો લીમડાનાં પાન વાટી તેમાં ચપટી હિંગ ભેળવીને ખાઈ જવાથી રાહત મળે છે. પિત્તને કારણે તાવ આવ્યો હોય અને શરીરમાં બળતરા થતી હોય તો લીમડાનાં પાનનો રસ કાઢીને ખૂબ જ ફીણવું. પિત્ત ચડી ગયું હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી ઊલટી થઈને પિત્ત બહાર નીકળી જાય છે. લીમડાના પાનના રસમાં ચપટી ખડીસાકર મેળવીને 8-10 દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે.

ડ્રિંક
લીંબુ અને લીમડાના મોરનું સેવન – લીંબુ અને લીમડાના ફૂલોનું મિશ્રણ પણ શરીરની વધારાની ચરબી ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેના માટે લીમડાના મોરને પીસી લો. હવે તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. તેના પછી સવારે અને સાંજે ખાલી પેટે તેનું સેવન કરો. આ તમારા શરીરનું વજન ઘટાડી શકે છે.



: કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે.

જાણીએ ગુણકારી લીમડાના રસના ફાયદા.. લીમડાનો રસ પીવાના ફાયદા – 1. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે. . લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.

આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે. લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે. શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે. લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.
Read More »

Monday, 18 March 2024

Benefits Of Triphala – ત્રિફળા ના ફાયદા: ત્રિફળા ચૂર્ણ બનાવો અને આટલા ફાયદા મેળવો

Benefits Of Triphala –  ત્રિફળા ના ફાયદા: આયુર્વેદ પ્રમાણે આપડે ત્યાં ઘણી એવી પણ ઔષધિઓ છે કે જે ખુબ જ આરોગ્ય માટે ગુણકારી હોય છે. એમાંનું એક ઔષધિ છે ત્રિફળા. જે બને છે આમળા,બહેડા, હરડે વગરે. માંથી.



ફાયદા


ચાલો જાણીએ Benefits Of Triphala – ત્રિફળા ના ફાયદા : ત્રિફળાના મુખ્ય ત્રણ ઘટકો હોય છે. આમળા હરડે અને બહેડા. તો ચાલો જાણીએ ત્રિફળાના ફાયદા :

કબજિયાત દૂર કરવા માટે :


ત્રિફળા ને ઈસબગુલ સાથે લેવાથી ફાયદો થાય છે. રાતે સૂતા પેહલા એક ચમચી ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી કબજીયાત થતું નથી.

આંખોનું તેજ વધારવા માટે :

રાતે સૂતા પેહલા એક ગ્લાસ પાણી માં એક થી દોઢ ચમચી આ ચૂર્ણ પલાળી ને સવારે ગ્લાસમાંથી હલાવ્યા વિના પાણી કાઢી ઉપરથી ને એ પાણી થી આંખ ધોવાથી આંખો ની તંદુરસ્તી સારી રહે છે.
અને તેનું તેજ વધે છે. રોગો હોઈ તો તે પણ મટી જય છે.

ત્રિફળા શરીર ને રોગ થવા દેતો નથી:


ત્રિફળા આમળા બહેડા અને હરડે માંથી બને છે. તે વાત પિત્ત કે કફ ના રોગો ને દૂર કરે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
વાયુ દૂર કરે છે :


ત્રિફળા થી પેટની સમસ્યાઓ દૂર થાય છે. પાચનતંત્ર સુધરે છે. અને જે લોકો ને ગેસ વાયુની સમસ્યા હોય તેને સવાર સાંજ એક એક ચમચી આ ચૂર્ણ નવશેકા પાણીમાં લેવાથી ફાયદો થશે.


વાળ ની સમસ્યામાં પણ ત્રિફળા મદદરૂપ થાય છે
નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી વાળ ખરવાની તૂટવાની સમસ્યા ઓછી થાય છે. સફેદ થતાં વાળની સમસ્યામાં પણ ઘટાડો કરે છે. નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી વાળ માટે ખૂબ જ જરૂરી છે.

ત્રિફળા ચામડી માટે સારા છે:

ત્રિફળા માં એન્ટી ઓક્સડન્ટ ભરપૂર હોય છે. નિયમિત લેવાથી ચેહરો ચોખો અને શુદ્ધ રહે છે. ચમકીલો બને છે.

ડાયાબિટીસ ના દર્દી માટે લાભ દાયક છે:
આ ચૂર્ણ નિયમિત લેવાથી ડાયાબિટીસ માં ફાયદાકારક સાબિત થાય છે. સવાર સાંજ આ ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવાથી સુગર લેવલ કંટ્રોલ માં રહે છે.

તો આજથી Benefits Of Triphala- ત્રિફળા ના ફાયદા લેવાનું ચાલુ કરો. જેથી કરીને હવે કોઈ પણ રોગ હોઈ તમને તેમાં રહત મળે છે. અને મદદરૂપ થાય.
Read More »

Thursday, 22 February 2024

ALL IN ONE KIDNEY INFORMATION.

ALL IN ONE KIDNEY INFORMATION. 

Relish tasty recipes for healthy kidneys with fitness tracker & calorie counter.

Savour on the goodness of an offline collection of healthy Renal Diet Meal Plan Food Recipes. Relish on nutritious foods like fruits, veggies, nuts and seeds to defend yourself from kidney related ailments. Before trying your hands on these tasty recipes, know the Benefits of Renal Diet and the importance of this balanced diet to keep yourself fit and healthy.



Follow step by step simple instructions to cook nutritious Kidney Friendly Recipes and boost your energy like no other!


Simple step by step instructions of the Renal Diet Recipes in correct pans and serving along with a calorie tracker & a complete fitness guide.


Categories for Renal Disease Diet Recipes are:-


❖ Courses - Appetizer/Starter, Soup, Entree, Dessert and more.
❖ Taste Buds - Spicy, Salty, Tangy and all the flavors of your choice.
❖ Cooking Type - Heat, Bake, Stir & Grill your ingredients in all ways you like.
❖ Appliances - Pan, Pot, Oven, Cooker and many more for you to experiment with.

Application Features of Renal Disease Diet Recipes are:-


❖ Learn what you are cooking with the nutritional values of all Kidney Friendly Recipes and all ingredients. Get to know the calorie intake along with macros and micronutrient profile of your renal friendly food.


❖ Cook “Hands-Free” by just listening to the ChefChili’s instructions through voice command.


❖ Ingredient Benefits - Know your ingredients and their benefits.


❖ Fitness Tracker - BMI calculator, Calorie counter, Calorie tracker, Daily activity tracker, Step tracker, Workout tracker, Water intake, Sleeping activity. Are you eating healthy but still not achieving your goals?  Get a complete guide for your routine activities and bodily intakes for a day to keep track and maintain a healthy balance. Know the root cause pulling you back and excel in your health goals.

BMI Calculator - Learn your body mass index and know body ratio category.
Calorie Tracker - Sync your activities with this health and fitness app and know the calories you burn.
Step Tracker - Sync your daily steps with our step tracker.
Workout Tracker - Log your fitness journey to achieve your fitness goals.

❖ Health and Wellness - Balance your body, mind and soul with Yoga and Meditation with us, for a healthier you!

❖ Cook With - Use the ingredients from your pantry to create a Renal Diet Meal Plan.

❖ Shopping  List - Add all or selected ingredients to your shopping list.

❖ TurboSearch℠ - Search for desired Kidney Friendly Foods by Type of Diet, Taste Bud, Course, Eating Time and many more filters.

❖ Lookup By - Look for Renal food recipes by their names or their main ingredient.

❖ Filter - To customize your search according to taste, allergies and diet preferences.

❖ EduBank℠ - Bookmark your favorite Renal Recipes.

❖ Dynamic Serving - Choose the size of your Renal meal and know exactly how much of an ingredient you need.

Read More »

Thursday, 8 February 2024

શરીરને બીમારીઓનું ઘર બનાવે છે Vitamin B12 ની ઉણપ, આ લક્ષણો નજરઅંદાજ કરશો તો આખી જીંદગી પસ્તાશો

શરીરને બીમારીઓનું ઘર બનાવે છે Vitamin B12 ની ઉણપ, આ લક્ષણો નજરઅંદાજ કરશો તો આખી જીંદગી પસ્તાશો. 

Vitamin B12 Deficiency: વિટામીન બી12 બોડીના નર્વ્સને પ્રોટીન સપ્લાય કરવામાં મદદ કરે છે. આ વિટામીન બોડી માટે ખૂબ જરૂરી છે કારણકે શરીરમાં વિટામીન બી12ની ઉણપ વધારે થઇ જાય છે તો મોત પણ થઇ શકે છે.


Vitamin B12 Deficiency: આપણાં શરીરમાં જ્યારે કોઇ વસ્તુની ઉણપ થાય ત્યારે એની અસર બોડીમાં દેખાવા લાગે છે. આવું ત્યારે થાય છે જ્યારે ખાસ કરીને વિટામીન બી12ની ઉણપ હોય. વિટામીન બી12ની ઉણપને અનેક લોકો સામાન્ય ગણતા હોય છે. તમે પણ કંઇક આવુ વિચારી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. વિટામીન બી12 કોઇ મામુલી નહીં, પરંતુ બોડીના ફેટને એનર્જીમાં બદલે છે. આ વિટામીનની મદદથી ડીએનએ અને રેડ સેલ્સ બને છે. આ બોડીના નર્વ્સને પ્રોટીન સપ્લાય કરવામાં મદદ કરે છે. આ વિટામીન બોડી માટે ખૂબ જરૂરી છે કારણકે શરીરમાં વધારે ઉણપ થઇ જાય છે તો કેટલાક કારણોસર મોત પણ થઇ શકે છે.



વિટામીન બી12ના લક્ષણો

  • બહુ વધારે થાક લાગવો અને નબળાઇ

  • ઉલટી, ઉબકા આવવા

  • હાથ પગ સુન્ન થઇ જવા

  • સાંધામાં દુખાવો થવો

  • વજન ઓછુ થવુ

  • ઝાંખુ દેખાવુ

  • ત્વચા પીળી પડવી

વિટામીન બી12ની ઉણપથી થઇ શકે છે આ બીમારીઓ

નર્વસ સિસ્ટમ નબળી પડવી

શરીરમાં નર્વસ સિસ્ટમ બહુ સેન્સેટિવ પાર્ટ હોય છે. આ માટે વિટામીન બી12 બહુ જરૂરી માનવામાં આવે છે. આ કમીને કારણે બ્રેનને અનેક ઘણું નુકસાન થાય છે. આ આગળ જઇને મોતનું કારણ બની શકે છે. વિટામીન બી12ની ઉણપની જાણ ઘણાં લોકોને બહુ પાછળથી થતી હોય છે. આમ જ્યારે આ વાતની જાણ થાય ત્યારે ઘણો સમય વીતી ગયો હોય છે.

થાક લાગવો

બી12ની ઉણપને કારણે થાક અને નબળાઇ લાગે છે. કામ કરતી વખતે તમે ફ્રેશ ફીલ નથી કરતા અને શરીરમાં થાક લાગે છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો.

લોહીની ઉણપ થવી

વિટામીન બી12ની ઉણપને કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે. આ માટે સમયે સારવાર કરવી ખૂબ જરૂરી છે.

હાર્ટ બીટ વધવા

આ ઉણપને કારણે હાર્ટ બીટ ચાલતા સમયે અને કામ કરતી વખતે તેજ થઇ  શકે છે. આ કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

ઝડપથી વજન ઘટી જવુ

તમારું વજન ઝડપથી ઘટી રહ્યુ છે તો તમે તરત ડોક્ટરનો સંપર્ક કરો. આ વિટામીન બી12ની ઉણપનો સંકેત હોઇ શકે છે. આ તમને સમય જતા મોટી તકલીફમાં મુકી શકે છે.

સાંધામાં દુખાવો થવો

વિટામીન બી12ની ઉણપને કારણે સાંધામાં દુખાવો થાય છે. સાંધાનો દુખાવો સતત વધી રહ્યો છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો અને વિટામીન બી12ના રિપોર્ટ કઢાવો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.) 


Read More »

Tuesday, 6 February 2024

આંખોની રોશની ઝડપથી વધારો ! રામબાણ ઉપાય

આંખોની રોશની ઝડપથી વધારો ! રામબાણ ઉપાય.

આજકાલ, તમે જે પણ જુઓ છો તે લેપટોપ, ફોન, ટેબ્લેટ અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર વધુ સમય વિતાવતો જોવા મળે છે. જેના કારણે તેની આંખોની રોશની સમય સાથે ઘટી રહી છે. આજે અમે તમને તમારી આંખોની રોશની તેજ કરવાના ઉપાયો વિશે જણાવીશું, જેનાથી તમારી આંખોમાંથી ચશ્મા હંમેશા માટે દૂર થઈ જશે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે તે નિયમિતપણે કરવું પડશે.

Seeds વરિયાળી આપણા રસોડામાં મસાલા તરીકે ખૂબ જ ઉપયોગી છે, આપણે ઘણીવાર તેનો ઉપયોગ રસોઈમાં અથવા માઉથ ફ્રેશનર તરીકે કરીએ છીએ. તેમાં રહેલા ઔષધીય ગુણો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આંખોની રોશની તેજ કરો

વાસ્તવમાં વરિયાળીના ઔષધીય ગુણો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન A, C અને D ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય વરિયાળીમાં આયર્ન, ઝિંક, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે. જે લોકોની આંખોની રોશની નબળી પડી રહી છે તેમણે Seeds Benefits વરિયાળીનું સેવન કરવું જોઈએ. ચાલો જાણીએ તેના અન્ય ફાયદાઓ.

વરિયાળીના ઔષધીય ગુણો

1 જો તમે એક ગ્લાસ દૂધમાં વરિયાળી, બદામ અને ખાંડનું મિશ્રણ પીશો તો તેનાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય સારું થશે. આ આંખોની રોશની ને વધુ તેજસ્વી બનાવશે. તમે હળદર અને કાળા મરી ઉમેરીને પણ પી શકો છો.

2 જો તમે રાત્રે સૂતા પહેલા આ કરો છો તો તમને તેના બમણા ફાયદા મળશે. વરિયાળીનું સેવન કરવાથી આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આ તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરશે.

3 તમને જણાવી દઈએ કે વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, વિટામિન સી અને પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે જે આંખોની રોશની સુધારે છે. તો આજથી જ તેને તમારા રૂટીનનો એક ભાગ બનાવી લો.

4. વરિયાળીમાં કેલરી ઓછી હોય છે અને તે વજનને નિયંત્રિત કરવામાં ઉપયોગી તત્વ બની શકે છે. વધુમાં, તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તે કેલ્શિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમથી સમૃદ્ધ છે.

જો તમે આંખોની રોશની સુધારવા માટે ઘરેલું ઉપાય શોધી રહ્યા છો, તો આ ઉપાય ખૂબ જ અસરકારક છે. આ માટે તમારે ફક્ત 3 વસ્તુઓની જરૂર પડશે. આ ત્રણ વસ્તુઓ છે બદામ, ખાંડ અને વરિયાળી. આ ત્રણ વસ્તુઓને પીસીને એક બોક્સમાં રાખો. એક ગ્લાસ દૂધમાં લગભગ એક ચમચી પાવડર ઉમેરો અને દરરોજ સૂતા પહેલા પીવો. આમ કરવાથી તમને થોડા જ દિવસોમાં તેની અસર દેખાવા લાગશે.

Read More »

Friday, 19 January 2024

There are many benefits to eating jaggery

There are many benefits to eating jaggery

There are many benefits to eating jaggery. Really, all friends have readable information. From young children to old people, you will find many benefits. Important information is used to place time.



There are many benefits to eating jaggery
To keep the body healthy, you should eat sugar but you should eat jaggery. Eating jaggery has benefits. Eating jaggery is more harmful than eating jaggery. Eating jaggery is better than eating sugar. If you have a friend who has a job and is paired with someone, you should pack a tiffin in a small box every day and show it. KJ should also keep a lot of bitterness with me while filling the tiffin and keep it inside the box so that your other bread or vegetables are not affected so friends around us also go to work if they are sitting at home eating every day or If a farmer was carrying a tiffin to the farm, he used to speak in Gujarati in the old days. Information project is placed in whatsapp group. You people should join friend project whatsapp group and also friends should talk about moon. We are trying to give different information related to good and health. We have worked out for health.


ગોળ ખાવાના અદ્ભુત ફાયદા જાણવા માટે અહી ક્લિક કરો


If you have more than three sleeps and anxiety, it is also necessary to eat jaggery to be anxious and not to get more sleep. Eating jaggery increases strength and also improves the brain. So all the friends should also eat jaggery and there are many benefits to increase brain power for good study to keep healthy. If our body is good then all brain power will also be good and for good memory we should eat different foods to keep healthy. However, all students, parents, teachers, children, friends, neighbors, friends, all of you should not eat all the pills.

There are many benefits to eating jaggery
www.infosg.xyz here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site .www.infosg.xyz is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site   for More Updates
Read More »

Thursday, 18 January 2024

તમારી આ નાનકડી ભૂલથી ચા બની જાય છે ‘ઝેર’, જાણશો તો બચી જશો

તમારી આ નાનકડી ભૂલથી ચા બની જાય છે ‘ઝેર’, જાણશો તો બચી જશો.

Tea can be harmful: ઘણાં બધા લોકોને સવારમાં ઉઠતાની સાથે ચા પીવાની આદત હોય છે. શરદી-ખાંસી જેવી તકલીફમાં તમે ચા પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે, પરંતુ તમે ચા કેવી રીતે બનાવો છો એ બહુ મહત્વનું છે.




Tea Making Mistakes:
 કડકડતી ઠંડીમાં ચા પીવાની મજા આવે છે. ચા પીવાથી શરીરમાં ગરમાવો આવે છે. ગરમાગરમ ચા શરીરમાં ઠંડી ઉડાડવાનું કામ કરે છે. તમે જાણતા હશો કે ચા બનાવવી પણ એક કળા છે. આમ વાત કરવામાં આવે તો ચા કોઇ પણ વ્યક્તિ બનાવી શકે છે, પરંતુ તમે કેવી ચા બનાવો છે એ બહુ મહત્વનું છે. સામાન્ય રીતે આપણે ચા બનાવતી વખતે નાની-મોટી ભૂલો કરી બેસતા હોઇએ છીએ જેના કારણે સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. આમ, મોટાભાગના લોકો ચા બનાવે ત્યારે પાણી, દૂધ તેમજ ચા પત્તી બધુ એક સાથે નાખીને ઉકાળતા હોય છે. આ એક મોટી ભૂલ છે. 

દરેક લોકોના રસોડામાં બનતી ચાનો સ્વાદ અલગ-અલગ હોય છે. કોઇને આદુ વાળી ચા ભાવે છે તો કોઇને સાદી, આમ ચા પણ અલગ-અલગ પ્રકારે બનતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ચા માત્ર સ્વાદના હિસાબથી જ નહીં, પરંતુ હેલ્થને ફાયદો થાય એ રીતે પણ બનાવવી જોઇએ.

  • પરફેક્ટ ચા બનાવવા માટે સૌથી પહેલાં દૂધને એક પેનમાં લઇ લો.

  • હવે આ દૂધને ઉકાળી લો.

  • પછી એક બીજા પેનમાં એક કપ પાણી ઉકાળવા માટે મુકી દો.

  • પાણી ઉકળવા લાગે એટલે એમાં એક ચમચી ચા પત્તી નાખો. આ સાથે આદુ, ઇલાયચી તેમજ તુલસી જેવા બીજા અનેક પ્રકારના મસાલા તમારા હિસાબથી તમે નાખી શકો છો.

  • માત્ર 5 મિનિટ મિડીયમ ફ્લેમ પર થવા દો.

  • ત્યારબાદ અડધો કપથી વધારે દૂધ નાખો અને એક ચમચી ખાંડ મિક્સ કરો.

  • આ ચાને હાઇ ફ્લેમ પર 2 થી 3 માટે ઉકળવા દો. ચાનો ઉભરો ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ તેમજ ધીમી કરતા રહો. આમ કરવાથી ઉભરાશે નહીં.

  • હવે ગેસ બંધ કરી દો.

  • ચા બનાવવાની આ પરફેક્ટ રીત છે.

  • સામાન્ય રીતે ચા બનાવવાની પરફેક્ટ રીત એ છે કે તમે ચા પત્તી અને કોઇ ફ્લેવરના મસાલા પાણીમાં નાખીને ઉકાળીને ગાળી લો.

  • ત્યારબાદ ગરમ કરેલુ દૂધ અને ખાંડ એક સાથે મિક્સ કરો. આ ચા પીવાથી હેલ્થને કોઇ નુકસાન થતુ નથી.

  • 6 મિનિટ કરતા વધારે સમય સુધી ચા ઉકાળશો નહી.

  • વારંવાર ચા પત્તીનો ઉપયોગ કરશો નહીં.

Read More »

Thursday, 11 January 2024

તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે ? જાણો યોગ્ય સમય અને યોગ્ય રીત

તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે ? જાણો યોગ્ય સમય અને યોગ્ય રીત


વિટામીન ડી એક એવુ વિટામિન છે જે શરીરમાં મેસેજિંગ પાવર વધારવામાં મદદ કરે છે. એટલે કે વિટામિન તમારે માટે ન્યૂરોટ્રાંસમીટરની જેમ કામ કરે છે અને બ્રેનથી લઈને શરીરના દરેક અંગ સુધી મૈસેજિંગનુ કામ કરે છે. આ ઉપરાંત તે હાર્મોનલ હેલ્થને પણ સારુ બનાવવામાં મદદ કરે છે. જે લોકોમાં આ વિટામિનની કમી હોય છે તેમનુ માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે.

સાથે જ વિટામિન ડી શરીરમાં ડોપામાઈનના લેવલને પણ પ્રભાવિત કરે છે અને ડિપ્રેશન જેવા મનોરોગોનુ કારણ બની શકે છે. આવામાં જરૂરી છે કે તમે વિટામિન ડી ની કમીથી બચો અને તડકો તમને આ કામમાં મદદ કરી શકે છે.


તડકામાં કેવી રીતે મળે છે વિટામિન ડી

જ્યારે આપણી સ્કિન સૂરજની રોશનીના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે.

ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી નીકળનારી અલ્ટ્રાવાયલેટ બી કિરણો સ્કિન સાથે સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે. ઉલ્લેખનીય છે કે સૂર્યની રોશનીમાંથી નીકળનારી અલ્ટ્રાવાયલેટ બી કિરણો સ્કિન સાથે

સંષ્લેષણની પ્રક્રિયા દ્વારા વિટામિન ડી બનાવે છે. આ દરમિયાન તમામ કોશિકાઓ આ કિરણોને પોતાની અંદર સમેટે છે અને આ કોલેસ્ટ્રોલના કણો સાથે મળીને વિટામિન ડી બનાવે છે.

તડકામાં વિટામિન ડી કેટલા વાગે મળે છે ?

તડકામાં વિટામિન ડી સવારનો પ્રથમ સૂર્યપ્રકાશ દરમિયાન મળી રહે છે. એટલે કે તમને સવારે 6 થી 9:30 સુધી સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ B કિરણો મળશે. આ પછી આ કિરણો સૂર્યમાં રહેતી નથી અને જો તમે આ ટાઈમ પછી તડકામાં બેસી જાવ તો પણ તેનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી.

વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેવી રીતે લેવો?

તમે દરરોજ 10 થી 20 મિનિટ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો. આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ તડકામાં બેસીને વિટામિન ડી પણ લઈ શકો છો. આવું કરવુ તમારા મગજ, ઊંઘ, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, સવારે સૌપ્રથમ સૂર્યપ્રકાશ લો અને ખુદને ઘણા રોગોથી બચાવો.

વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ કેવી રીતે મેળવવો ?

તમે દરરોજ 10 થી 20 મિનિટ તડકામાં બેસીને વિટામિન ડી લઈ શકો છો. આ સિવાય તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ તડકામાં બેસીને વિટામિન ડી પણ લઈ શકો છો. આવું કરવાથી તમારા મગજ, ઊંઘ, ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, સવારે સૌપ્રથમ સૂર્યપ્રકાશ લો અને પોતાને ઘણા રોગોથી બચાવો.

Read More »

Wednesday, 10 January 2024

શિયાળામાં મેથીનું સેવન કરવું ફાયદાકારક છે, જાણો તેને ખાવાના કેટલાક આરોગ્ય ફાયદા

શિયાળામાં મેથીનું સેવન કરવું ફાયદાકારક છે, જાણો તેને ખાવાના કેટલાક આરોગ્ય ફાયદા


શિયાળામાં મેથીના ફાયદા: મેથીના ફાયદાઓ પર નજર કરીએ તો તે આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એ જ રીતે તાજા મેથીના પાન પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો મેથીના અન્ય સ્વાસ્થ્ય લાભો પર એક નજર કરીએ અને જાણીએ કે તેને ખાતા પહેલા કઈ સાવચેતી રાખવી જોઈએ.

શિયાળાની સાથે સાથે એ સમય પણ આવી ગયો છે જ્યારે તાજા લીલા પાંદડાવાળા શાકભાજી ચારે તરફ દેખાવા લાગે છે. આમાંથી એક છે મેથીની ભાજી, જેમાં ઘણા છુપાયેલા સ્વાસ્થ્ય લાભો છે. ખાવામાં મેથીના દાણાનો ઉપયોગ સામાન્ય છે, પરંતુ તેની સાથે લીલી મેથીના પાનની ભાજીને પણ તમારા આહારમાં સામેલ કરવી જોઈએ, ખાસ કરીને શિયાળાની ઋતુમાં.

શિયાળામાં મેથી આરોગ્ય માટે કેવી રીતે સારી છે?
મેથી ભારતીય રસોડાનો મહત્વનો ભાગ છે. મેથીના પરાઠા હોય, મેથીના દાણા હોય કે પછી DIY મેથીનો હેર માસ્ક હોય, મેથીનો ઉપયોગ ઘણી રીતે થાય છે. ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડાયેટિશિયન એક્સપર્ટ એકતા સિંઘવાલના જણાવ્યા અનુસાર, મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ચાલો મેથીના અન્ય સ્વાસ્થ્ય લાભો અને તેને ખાતા પહેલા કઈ સાવચેતી રાખવી જોઈએ તેના પર એક નજર કરીએ


મેથીની પોષક 

ચાલો જાણીએ કે 100 ગ્રામ કાચા મેથીના દાણાના પોષણમાં શું હોય છે-
કેલરી – 323 કેસીએલ, કાર્બોહાઇડ્રેટ – 58 ગ્રામ, ડાયેટરી ફાઇબર – 25 ગ્રામ, ખાંડ – 0 ગ્રામ, પ્રોટીન – 23 ગ્રામ, ચરબી – 6.4 ગ્રામ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન k, વિટામિન B કોમ્પ્લેક્સ (B1, B2, B3, B5, B6 સહિત), ફોલેટ, કેલ્શિયમ, લોખંડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, કોપર, મેંગેનીઝ.

મેથીના સ્વાસ્થ્ય લાભો


રક્ત ખાંડ નિયમન
મેથી તેના દ્રાવ્ય ફાઇબરની સામગ્રીને કારણે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જે ખાંડના સંચયને ધીમું કરે છે.

કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટ
મેથીમાં દ્રાવ્ય ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

સ્વસ્થ પાચન
મેથીના દાણા પાચનમાં મદદ કરવા અને કબજિયાતથી રાહત અપાવવામાં અસરકારક છે. તેમાં હાજર ફાઇબર આંતરડાની ગતિને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે.

બળતરા વિરોધી ગુણધર્મો
મેથીમાં બળતરા વિરોધી તત્વ જોવા મળે છે, જે સંધિવા જેવી સ્થિતિ માટે ફાયદાકારક હોઈ શકે છે.

શું ડાયાબિટીસના દર્દીઓ મેથીનું સેવન કરી શકે છે?
ડાયાબિટીસવાળા લોકો માટે મેથી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. પરંતુ બ્લડ સુગરના સ્તર અને અન્ય આરોગ્ય સંભાળ જાળવવા માટે, તમારે કોઈ વ્યાવસાયિકની સલાહ લેવી જોઈએ.

શું સગર્ભા સ્ત્રીઓ માટે મેથી ફાયદાકારક છે?
મેથી સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત છે અને તેના પોષક લાભો છે. જો કે, વધુ પડતું સેવન ટાળવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ ખાસ કરીને ઉપયોગ કરતા પહેલા તેમના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Read More »

શિયાળામાં પાણી પીવામાં આળસ ન કરો:યુરિન ઇન્ફેક્શનનું જોખમ રહેશે, હૂંફાળું પાણી પીવું, વજન નહિ વધે, હાર્ટ રહેશે હેલ્ધી

શિયાળામાં પાણી પીવામાં આળસ ન કરો:યુરિન ઇન્ફેક્શનનું જોખમ રહેશે, હૂંફાળું પાણી પીવું, વજન નહિ વધે, હાર્ટ રહેશે હેલ્ધી

ઉનાળામાં તાપમાન વધુ હોય છે, જેના કારણે લોકોને પરસેવો થાય છે અને તરસ લાગે છે, તેથી લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે. પરંતુ જો શિયાળાની વાત કરવામાં આવે તો આ ઋતુમાં તાપમાન ઓછું હોય છે અને વાતાવરણમાં ભેજ હોય ​​છે. જેના કારણે લોકો ઓછું પાણી પીવે છે. શરીરમાં પાણીની ઉણપ છે અને ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને અંદરની ગંદકી દૂર કરે છે. જો શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. આ સમયગાળામાં ઓછું પાણી પીવાથી માનસિક રોગોનું જોખમ પણ વધી જાય છે.

આજે કામના સમાચારમાં શિયાળામાં ઓછું પાણી પીવાથી થતા નુકસાન વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે શિયાળામાં એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ.

નિષ્ણાત- ડૉ. શુચિન બજાજ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, ઉજાલા સિગ્નસ હોસ્પિટલ, દિલ્હી

આપણા શરીરમાં લગભગ 60% પાણી છે અને દરરોજ 2.5 લિટર પાણી શરીરમાંથી બહાર નીકળે છે. જ્યારે શરીરમાં 10 ટકા પાણીની ઉણપ હોય ત્યારે તરસ લાગે છે. સ્વસ્થ રહેવા માટે સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી પાણી પીવું જરૂરી છે. પાણી ક્યારે, કેટલું અને કેવી રીતે પીવું તે જાણવું જરૂરી છે. આયુર્વેદ અનુસાર, સવારે ઉઠ્યા પછી ખાલી પેટ પાણી પીવાથી તમને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. ખરેખર, દરેક વ્યક્તિએ લગભગ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જેથી શરીર અને ત્વચા સ્વસ્થ રહે છે, પરંતુ શરીરમાં પાણીની જરૂરિયાત ઉંમર, જાતિ, શારીરિક પ્રવૃત્તિ અને ગર્ભાવસ્થા દરમિયાન બદલાતી રહે છે. જો શરીરને જરૂરિયાત મુજબ પાણી ન મળે તો બીજી સમસ્યાઓ થવા લાગે છે.


: શિયાળામાં ઓછું પાણી પીવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?
જવાબ:
 ઓછું પાણી પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનું જોખમ રહે છે. પાણીની ઉણપને કારણે શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી શકતા નથી. જેના કારણે શરીરની અંદર અનેક બીમારીઓ થવા લાગે છે. ચાલો નીચે આપેલ ગ્રાફિક્સથી સમજીએ-

પ્રશ્ન: શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ?

જવાબ: શિયાળામાં વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 3-4 લિટર પાણી પીવું જોઈએ. નિષ્ણાતોના મતે શિયાળામાં હુંફાળું પાણી પીવાથી તમે અંદરથી ગરમ રહેશો અને તમારી ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

શિયાળામાં તરસ લાગતી નથી. જેના કારણે કલાકો સુધી કામમાં વ્યસ્ત રહીને પાણી પીવાનું યાદ નથી રહેતું. આ સમસ્યાને દૂર કરવા માટે તમારા માટે કેટલીક ટિપ્સ છે-

આ રીતે પાણી પીવા માટે સમય નક્કી કરો

મોબાઈલમાં વોટર એલાર્મ સેટ કરો: પાણી પીવાનું રૂટિન સેટ કરો. આ માટે તમે મોબાઈલ એપ પર વોટર એલાર્મ સેટ કરી શકો છો. જે તમને રિમાઇન્ડર આપીને નિયમિત અંતરે પાણી પીવાનું યાદ અપાવશે.

તમારી મનપસંદ પાણીની બોટલ ખરીદોઃ તમારી મનપસંદ પાણીની બોટલ ખરીદો. તમે જ્યાં જાઓ ત્યાં તેને તમારી સાથે લઈ જાઓ. બોટલને વારંવાર જોઈને તમને પાણી પીવાનું યાદ આવશે. જેના કારણે પીવાના પાણીની સાતત્ય જળવાઈ રહેશે.

સ્ટ્રોનો ઉપયોગ કરો: સ્ટ્રો સાથે બોટલમાંથી પાણી પીવું સારું લાગે છે. જેના કારણે તમે જ્યારે પણ પાણી પીશો ત્યારે તમને વારંવાર પાણી પીવાનું મન થશે.

રાત્રે સૂતી વખતે પાણી બાજુમાં રાખોઃ સૂતી વખતે શરીરને 7-8 કલાક સુધી નિયમિત પાણી મળતું નથી. આવી સ્થિતિમાં, જ્યારે નજીકમાં પાણી હોય છે, ત્યારે તમે જ્યારે જાગો છો, ત્યારે તમને તે જોઈને પાણી પીવાનું મન થશે.

નોંધઃ હંમેશા બેસીને પાણી પીવું જોઈએ

પ્રશ્ન: ક્યારે પાણી ન પીવું જોઈએ?
જવાબ:
 મુદ્દાઓથી સમજો-

  • ગરમ ચા અથવા કોફી પીધા પછી
  • જામફળ, નારંગી એટલે કે ફળો ખાધા પછી તરત જ
  • તડકામાંથી પાછા આવ્યા પછી
  • ચાલવા અથવા કસરત કર્યા પછી
  • ખાતી વખતે અને ખાધા પછી 1 કલાક માટે

Read More »

Saturday, 9 December 2023

શિયાળાની સવારે કરવામાં આવતી આ ભૂલોથી હાર્ટ એટેકનો વધી શકે છે ખતરો.

શિયાળાની સવારે કરવામાં આવતી આ ભૂલોથી હાર્ટ એટેકનો વધી શકે છે ખતરો

લોકો શિયાળાની ઋતુની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે જે આકરા તડકા અને ચીકણી ગરમીથી રાહત આપે છે. આ તે મોસમ છે જ્યારે લોકો તેમના મનપસંદ ખોરાકનો આનંદ માણે છે. જો કે, જ્યારે હવામાનમાં વધતી જતી ઠંડી કેટલાક લોકોને આરામ આપે છે, ત્યારે તે હૃદયના દર્દીઓ માટે પણ સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય પર કરવામાં આવેલા ઘણા અભ્યાસો અનુસાર, શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, એન્જેના, અનિયમિત ધબકારા જેવી કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓમાં વધારો થાય છે.

સંશોધકોના મતે મોટાભાગના હાર્ટ એટેક સવારે 4 થી 10 વાગ્યાની વચ્ચે આવે છે. તમને જણાવી દઈએ કે, આ સમયે એપિનેફ્રાઇન, નોરેપિનેફ્રાઇન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સ્તર વધવાથી બ્લડ પ્રેશર વધે છે અને તેના કારણે શરીરમાં ઓક્સિજનની માંગ વધી જાય છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. હૃદય વધતા બીપી અને ઓક્સિજનના વધુ વપરાશને કારણે હૃદય પર દબાણ વધે છે, જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં શિયાળામાં હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ડૉ.સંજીવકુમાર ગુપ્તા અને ડૉ.ડી.કે. ચાલો જાણીએ ઝાંબથી સવારે કઈ ભૂલો ટાળવી જોઈએ.



સીકે બિરલા હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. સંજીવ કુમાર ગુપ્તા કહે છે કે ઠંડીના વાતાવરણમાં લોહી જાડું થવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં, આ સમયગાળા દરમિયાન બરફવર્ષા અને શિયાળાની રમતોમાં ભાગ લેવાથી હૃદય પર વધુ અસર થઈ શકે છે. આ સિવાય ઋતુ પરિવર્તનને કારણે ઊંઘની સાઈકલ પર અસર થાય છે અને હોર્મોનલ અસંતુલન પણ હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

સનાર ઈન્ટરનેશનલ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડાયરેક્ટર ડો.ડી.કે. ઝામ્બના મતે હૃદયના દર્દીઓએ સવારના વર્કઆઉટ કે મોર્નિંગ વોકથી બચવું જોઈએ. આ લોકો માટે, શિયાળાની સવાર હાર્ટ એટેકનું જોખમ વધારે છે. વાસ્તવમાં શિયાળામાં ઠંડીને કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને તેમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે અને હૃદયને બ્લડ પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. હૃદય પર આ વધેલા દબાણથી એન્જેનાની સમસ્યા થઈ શકે છે.

શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ ઘટાડવાની રીતો-

શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ ઘટાડવાની રીતો-



પૂરતી ઊંઘ લો-

સારી ઊંઘ લેવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે વ્યક્તિએ નવ કલાકની સંપૂર્ણ ઊંઘ લેવી જોઈએ.

ઘાસ પર ખુલ્લા પગે ચાલવું-
તમારા દિવસની શરૂઆત ઘાસ પર ખુલ્લા પગે ચાલીને કરો. લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી માત્ર મન સકારાત્મક નથી રહેતું પણ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.

નિયમિત તપાસ- 
હૃદયની તંદુરસ્તી જાળવવા માટે, નિયમિત સમયાંતરે હૃદયની તપાસ કરાવતા રહો. આમ કરવાથી, સમસ્યાને સમયસર શોધી શકાય છે અને યોગ્ય સારવાર આપી શકાય છે. હૃદયના દર્દીઓએ પણ શિયાળા માટે તેમના ડૉક્ટરની વિશેષ સલાહ લઈને તેમના સ્વાસ્થ્યનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ.

કસરત-
શારીરિક પ્રવૃત્તિઓ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે. આનાથી વ્યક્તિના શરીરમાં આખો દિવસ એનર્જી જળવાઈ રહે છે અને તણાવ દૂર રહે છે. જેના કારણે હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

ધૂમ્રપાન ટાળો-
દારૂ અને ધૂમ્રપાન હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હૃદયની તંદુરસ્તી જાળવવા આનું સેવન કરવાનું ટાળો.

નાસ્તો મહત્વપૂર્ણ છે-
સમયના અભાવ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે ઘણા લોકો ઘણીવાર નાસ્તો કરવાનું ચૂકી જાય છે. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. હૃદયની તંદુરસ્તી જાળવવા માટે, તમારા સવારના નાસ્તામાં ફળો, અંકુરિત અનાજ અને દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ કરો.

વિટામિન D3 થી ભરપૂર આહાર-

ખાસ કરીને શિયાળાની ઋતુમાં હૃદયના દર્દીઓએ તેમની જીવનશૈલી બદલવી જોઈએ. આવા લોકોએ તેમના આહારમાં ઓર્ગેનિક સલ્ફેટ અને વિટામીન D3 યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય જો શક્ય હોય તો સૂર્યપ્રકાશના સંપર્કમાં રહો.

Read More »

Wednesday, 29 November 2023

હેલ્થ ટિપ્સ : ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહીં?

હેલ્થ ટિપ્સ : ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહીં ?



આજની ભાગદોડ ભરી જિંદગીના પગલે લોકો અનેક બિમારીઓથી પીડાઈ છે. જેમાં એક છે ડાયાબિટીસ. આજે ડાયાબિટીસથી કેટલાય દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. આ દરમ્યાન કેટલીય વસ્તુ ખાવા પર પ્રતિબંધ હોય છે. પરિણામે ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહીં.

મગફળી આપણા રસોડાના એક એવું ઈનગ્રેડિયન્ટ છે, જેનો ઉપયોગ શાક, સલાડથી લઈને મિઠાઈ બનાવવા સુધી દરેકમાં કરવામાં આવે છે.



પરંતુ શું તમે જાણો છો કે આ ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહી? ઘણા લોકોનો સવાલ હોય છે કે, મગફળી ખાવાથી બ્લડશુગરનું લેવલ વધી જવાનો ખતરો રહે છે, તેની પાછળ સત્ય હકીકત શું છે અને ખરેખર ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહી તેના વિશે જાણીએ.

શું ડાયાબિટીસવાળા લોકોને મગફળી ખાવી જોઈએ ?

મગફળીનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સુપક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેમા ગ્લાઈસેમિક ઈન્ડેક્સ અને ગ્લાઈસેમિક લોડ ઓછો હોય છે અને તેમાં ભરપુર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. જોકે, એક્સપર્ટનું માનવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ મગફળીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ નહીં.

શિયાળામાં મગફળીનું સેવન કરવું જરુરી

મગફળી ખાવાથી માત્ર બ્લડ શુગર લેવલ જ કન્ટ્રોલમાં રહે છે એવું નથી, પરંતુ તેની સાથે સાથે કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનો ખતરો પણ કેટલાક અંશે ઘટી જાય છે. ખાસ કરીને શિયાળામાં મગફળીનું સેવન કરવુ જરુરી છે, કારણ કે તેમા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ફાઈબરની માત્રા ભરપુર રહેલી હોય છે, જે એનર્જી આપે છે. સાથે સાથે ઠંડીની સિઝનમાં ઈમ્યુનિટીને પણ વધારે છે. એટલું જ નહીં મગફળીમાં પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, મેગ્નીશિયમ અને આયરન જેવા પોષક તત્વો પણ રહેલા છે.

સૂચના:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. Gyanpanth આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Read More »

Tuesday, 28 November 2023

If your lips are chapped in winter, try this homemade recipe.

Always remember to use lip gloss when applying makeup. In addition, if the lips are more chapped, apply lip moisturizer and lip balm 3-4 times a day.
Lifestyle Desk: With the onset of winter, health as well as beauty can sometimes be a problem. The effects of winter are beginning to show. Then some people have the problem of cracked lips. The lips become dry. At such times, even if there is no desire, the tongue often starts moving on the lips and the saliva absorbs the moisture of the lips. Which causes the back to freeze on the lips. And it seems to explode. Then what will you do to make your lips beautiful pink at such a time .. We have brought his household tips for you.
Apply petroleum jelly or coconut oil or fresh cream at bedtime. It will soften your lips. Always remember to use lip gloss when applying makeup. In addition, if the lips are more chapped, apply lip moisturizer and lip balm 3-4 times a day. Apply petroleum jelly or coconut oil or fresh cream at bedtime. It will soften your lips. Always remember to use lip gloss when applying makeup. In addition, if the lips are more chapped, apply lip moisturizer and lip balm 3-4 times a day.

Apply petroleum jelly or coconut oil or fresh cream at bedtime. It will soften your lips. Always remember to use lip gloss when applying makeup. In addition, if the lips are more chapped, apply lip moisturizer and lip balm 3-4 times a day.

Eating and drinking also play a special role behind chapped lips. Lips do not dry out and do not crack if certain care is taken in eating and drinking. There should be enough nutrients in your routine. Eat vitamin C, vitamin E, green leaf hair, vegetables and fruits according to the season. Eating and drinking also play a special role behind chapped lips. Lips do not dry out and do not crack if certain care is taken in eating and drinking. There should be enough nutrients in your routine. Eat vitamin C, vitamin E, green leaf hair, vegetables and fruits according to the season.

Eating and drinking also play a special role behind chapped lips. Lips do not dry out and do not crack if certain care is taken in eating and drinking. There should be enough nutrients in your routine. Eat vitamin C, vitamin E, green leaf hair, vegetables and fruits according to the season.

Make a cream by mixing a little honey, sugar and lemon juice. Keep this cream in the freezer. Apply this mixture on the lips. Your lips will not crack. If it is torn, it will soon turn pink. Make a cream by mixing a little honey, sugar and lemon juice. Keep this cream in the freezer. Apply this mixture on the lips. Your lips will not crack. If it is torn, it will soon turn pink.

Make a cream by mixing a little honey, sugar and lemon juice. Keep this cream in the freezer. Apply this mixture on the lips. Your lips will not crack. If it is torn, it will soon turn pink.

Home Remedies:
Increase the use of green vegetables, butter, cucumber, papaya, soybean and lentils in the diet to eliminate the problem of chapped lips. All of these things eliminate vitamin deficiencies and prevent our lips from cracking. Apart from this, while massaging the oil in the morning, dipping 3-4 drops of oil in the navel in the morning does not cause chapped lips.

Be sure to read the following report on chapped lips in winter

Read Health Tips Gujarati Report 1 from here

Read Health Tips Gujarati Report 2 from here

Read Health Tips Gujarati Report 3 from here

For lip care, mix one and a half teaspoon of castor oil, two teaspoons of boric Vaseline and apply it lightly on the lips at least twice (before going to bed at night and before taking a bath in the morning).

Apply butter on the lips for one minute before going to bed at night. This keeps the lips soft and does not crack.

Mix three to four drops of glycerin in a teaspoon of rose water and apply it on the lips three to four times a day. This will heal chapped lips.

Note:- Our intention is only to give you good information to do any treatment under the supervision of an expert or as per your opinion.
Mix 25 gms of coconut oil, 25 gms of castor oil, 30 gms of white wax, 15 gms of olive oil, mix all these well and make an ointment by heating the wax lightly. Applying this on the lips before going to bed every day keeps the lips soft.
Read More »

Saturday, 25 November 2023

હાઈ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીથી બચો

હાઈ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીથી બચો.


ખાણીપીણી પર આપણું નિયંત્રણ ન હોવાના કારણે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ સમસ્યાઓમાં એક કોલેસ્ટ્રોલની સમસ્યા છે. સમય રહેતા જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો તે હૃદય સંબંધિત અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે. જેથી આ સમસ્યાથી સતર્ક રહેવું અતિ જરૂરી છે. પરંતુ તમે ખાન પાન અને જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવીને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો.

આજના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. ગતિવિહીન જીવનશૈલી અને શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાના કારણે લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી રહ્યું છે. જો કોલેસ્ટ્રોલ લેવલ હદ કરતા પણ વધારે વધી જાય તો આ હાર્ટ એટેક અને અન્ય અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે.

કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનો સહારો પણ લે છે. જો તમને એવું કહેવામાં આવે કે હાઈ કોલેસ્ટ્રોલને તમે ઘરે બેઠા જ માત્ર પાંચ રૂપિયામાં નિયંત્રિત કરી શકો છો, તો શું તમને વિશ્વાસ થશે? કદાચ નહીં થાય, પરંતુ આવું સંપૂર્ણ રીતે સંભવ છે. તો આજે આપણે આયુર્વેદિક ડોક્ટર દ્વારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાની સૌથી સરળ અસરકારક અને ખૂબ જ સસ્તી રીત જાણી લઈએ. 

1.


હાઈ કોલેસ્ટ્રોલ ને ઘરે બેઠા આવી રીતે નિયંત્રિત કરી શકાય:
 આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જે લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી લડે છે અને તેના માટે તેઓ વિવિધ પ્રકારની દવાઓ લે છે. તેઓ કેટલાક આયુર્વેદિક ઉપચાર અપનાવીને કોલેસ્ટ્રોલને સરળતાથી ઘરે જ નિયંત્રિત કરી શકે છે. તેના માટે સૌથી પહેલા અળસીના બીજ લો અને તેને મિક્સરમાં નાખીને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો. ત્યારબાદ ચૂર્ણને એક ડબ્બામાં રાખી લો.

તમે દરરોજ ખાલી પેટે હુંફાળા ગરમ પાણી સાથે એક થી બે ચમચી ચૂરણનું સેવન કરો. તેના સેવનથી માત્ર થોડા જ દિવસમાં તમારા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ (HDL)નું પ્રમાણ વધશે અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું લેવલ ઘટવા લાગશે. અળસીના બીજનું સેવન તમે લાંબા સમય સુધી કરી શકો છો.

2. પોષક તત્વોનો ખજાનો: આયુર્વેદ એક્સપર્ટનું કહેવું છે કે અળસી પોષક તત્વોનો ખજાનો છે. તેના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, મેગ્નેશિયમ અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. શાકાહારી લોકો માટે અળસી ઓમેગા 3 ફેટી એસિડનો મોટો સોર્સ છે. જો તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવ તો પણ અળસીના બીજનું સેવન કરી શકો છો. તેનાથી શરીરને અનેક ફાયદા થશે અને બીમારીઓથી બચાવ પણ કરી શકાશે. આયુર્વેદમાં અળસીને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટેનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે .

અળસી ના બીજથી સ્વાસ્થ્યને થાય છે અનેક પ્રકારનામોટા ફાયદા:- આયુર્વેદિક જાણકારોનું કહેવું છે કે અળસીના બીજ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેના સેવનથી ડાયજેસ્ટ સિસ્ટમ ખૂબ જ સારી થાય છે. શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે. અળસીના બીજનું ચૂર્ણ જો દહીંમાં મેળવીને ખાવામાં આવે તો તેનાથી આંતરડા ને મજબૂતી મળે છે.

હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે આનું સેવન કરી શકાય છે. એટલું જ નહીં, અળસીના બીજનું ચૂર્ણ બનાવીને તમે સલાડમાં પણ મેળવીને ખાઈ શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. અને વિશેષ વાત એ છે કે આની કોઈ જ આડઅસર નથી થતી અને તમે લાંબા સમય સુધી તેનું સેવન કરી શકો છો.

Read More »

Friday, 24 November 2023

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!


Did you catch a cold and it makes your life unbearable? With this drink you don’t have to suffer any more. The two main ingredients that compose this remedy honey and ginger have been used since Ancient times to treat various health problems, infections included, by fighting bacteria such as MRSA, Klebsiella or Escherichia coli.

Latest studies have shown that honey and ginger extract powder managed to inhibit the action of these bacteria, acting like antibiotics. At the same time they have proven to be even more effective than antibiotics.

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!

Health Tips: આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અમે કફથી રાહત મેળવી શકશો. તો ચાલો આપણે આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.


તમને કહી દઈએ કે આ ઉપાય કરવા માટે તમારે દરરોજ રસોડામાં કાળા મરી અને લવિંગ રાખવા જ પડશે. કારણ કે આ બીમારીઓ ગમે ત્યારે થઇ શકે છે. આવામાં જો તમારા ઘરે આ બંને ચીજ વસ્તુઓ હશે તો તમે આસાનીથી રાહત મેળવી શકશો.


આ સિવાય ઉપાય કરવા માટે હળદર, આદુ, સિંધવ મીઠું અને મધની જરૂર પડશે. આમાં હળદર અને આદુ તો દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે. આ સિવાય જો તમારા ઘરે સિંધવ મીઠું અને મધ નથી તો તમે તેને ઘરે મંગાવી શકો છો.


ઉપાય કરવા માટે સૌથી પહેલા કાળા મરી લઈને તેને એક વાસણમાં કાઢી લો. કારણ કે આપણે તેને ગરમ કરવા પડશે. તમે જાણતા હશો કે કાળા મરી એકલા શરદી અને ઉધરસ ની સમસ્યા દૂર કરી શકશે નહીં એટલા માટે તમે જે પ્રમાણમાં કાળા મરી લીધા હોય તેના કરતા અડધી સંખ્યામાં લવિંગના ટુકડા લઈ લો. જોકે ધ્યાન રાખો કે લવિંગ આખા હોવા જોઈએ


હવે કાળા મરીને જે વાસણમાં નાખ્યા હતા એમાં લવિંગ ઉમેરી લો અને તેને ગેસ પર માધ્યમ આંચ પર ઘી અથવા તેલનો ઉપયોગ કરીને શેકી લો. જ્યારે તે બરાબર શેકાય જશે ત્યારે તેનો રંગ બદલાઈ જશે.



ત્યારબાદ એક વાસણમાં લવિંગ અને મરીના પાવડર ને કાઢી લો અને તેમાં આદુનો રસ ઉમેરો. જેના પછી હળદર, મધ અને સિંધવ મીઠું મિક્સ કરીને ગોળીઓ બનાવી લો. જેના પછી તમારે તેનું દરરોજ સેવન કરવું જોઈએ. જોકે યાદ રાખો કે તેનો ઉપયોગ સવારે ખાલી પેટે અથવા રાતે સૂતા પહેલાં કરવો જોઈએ.


જો તમે આ ઉપાય એક સપ્તાહ સુધી કરો છે તો તમારી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા બધા જ રોગો પણ દૂર થશે.


હવે તે વાસણને ગેસ બંધ કરી ને નીચે ઉતારી લો અને કાળા મરી તથા લવિંગને બહાર કાઢી લો. જેના પછી વાસણ માં આદુનો ટુકડો નાખો અને વાસણ ગરમ હોવાને કારણે તેને શેકેવા દો. આ માટે ગેસ શરુ કરવાની જરૂર નથી.


હવે તમે જે કાળા મરી અને લવિંગ લીધા હતા તેને બરાબર ગ્રાઇન્ડ કરીને તેને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. તમે તેને ખલમાં વાટીને અથવા મિકચરમાં દળીને પાવડર સ્વરૂપમાં ફેરવી શકો છો.


હવે આદુને વાસણ માંથી બહાર કાઢીને તેના પરથી છાલ કાઢી લો. ત્યારબાદ તેને એક રૂમાલમાં વીંટીને બરાબર વળ ચઢાવો. જેનાથી આદુમાંથી રસ બહાર નીકળશે અને તમે તેને એકઠો કરી શકો છો.


This drink that has as main ingredients ginger and honey can restore your general health and protect you from various bacteria, no matter how powerful and help you get rid of colds and flu.

Remedy 1:

In a jar, add 2 sliced lemons and 1 middle sized ginger also sliced, then pour 500ml of organic honey. Let the ingredients release their nutrients for about 24 hours then store the remedy in the fridge for 1-2 month.

Consume 2 tbsp of this natural drink until the cold has gone. If you give it to your children, 1 tsp should be enough to kill the bacteria.

Remedy 2:

Combine 1 garlic clove with 2 tbsp of grated ginger, ½ tsp of cinnamon, 2 tbsp of Manuka Honey, ½ cup of fresh lemon juice and ½ tsp of cayenne pepper.

Consume ½ cup of this remedy several times per day for as long as you need. Make sure you do not add water to this remedy as it weakens its benefits. In addition, we recommend you to consume this remedy as fresh as possible in order to provide your body with all the nutrients it contains

Read More »