Pages

Search This Website

Showing posts with label useful info. Show all posts
Showing posts with label useful info. Show all posts

Monday, 16 January 2023

Digital Gujarat: ઓનલાઇન જાતિનો દાખલો મેળવો @Digitalgujarat.Gov.In

ઓનલાઇન જાતિનો દાખલો મેળવો: તમે બક્ષીપંચ પ્રમાણપત્ર માટે જરૂરી ડોક્યુમેન્ટ શોધી રહ્યા છો? જાતિનો દાખલો બક્ષી પંચ દાખલો તરીકે પણ ઓળખાય છે. આ પ્રમાણપત્રન ની જરૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીને જરૂર પડે છે.

જાતિનો દાખલો (Caste Certificate Gujarat) ઘરે બેઠા માટે ફોર્મ ભરો અને જાતિ પ્રમાણપત્ર ફોર્મ અને જાતિનો દાખલો મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ ની સંપૂર્ણ યાદી હવે તમારા મોબાઇલ ફોન પર ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી.

જાતિ ના દાખલા વિશે
જાતિનો દાખલો : આ દાખલો સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા સૌથી ઉપયોગી થતો હોય છે. જાતિ નો દાખલો સરકાર દ્વારા કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે.ઘણી સરકારી યોજનાનો લાભ જાતિ નો દાખલો હોવો જરૂરી હોય છે તેથી આ દાખલો તમારી પાસે હોવો જરૂરી હોય છે. માટે આ દાખલો કઢાવવા માટે ની તમામ માહિતી તમને અહીંથી મળી રહશે એવી આશા રાખીયે છીએ.

ઓનલાઇન જાતિનો દાખલો

વિગત જાતિ નો દાખલો
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના ના લેવા માટેનું સર્ટિફિકેટ
અરજીજાતિ નો દાખલો માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશે

જાતિનો દાખલા માટે જરૂરી પુરાવા

  • જાતિનો દાખલા માટે રહેઠાણનો પુરાવો
  • અરજદારનું રેશન કાડૅ
  • અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.

જાતિનો દાખલા માટે ઓળખનો પુરાવો (કોઇપણ એક)

  1. અરજદારના આધાર કાર્ડ ની નકલ
  2. અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  3. અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ ની નકલ

જાતિનો દાખલા માટે જાતિને લગતા પુરાવા

  • અરજદારનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
  • અરજદારના પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્ર(ફરજીયાત) અને બક્ષીપંચના દાખલા ની ખરી નકલ(જો હોઈ તો)

જાતિનો દાખલા ની સેવા માટે જરૂરી પૂરાવા

  • જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
  • મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ.

જાતિનો દાખલો મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી


Step 1:- Online Apply માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા Computer કે મોબાઇલ ફોનમાં Open કરો.

Step 2:- Menu પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે


Step 3:- તે મેનુબારમાં Services ક્લિક ક


Step 4:- Services મેનુબારમાં Citizen Services ઓપ્શન પર Click કરો એટલે એક નવું પેજ ખુલ


Step 5:- SEBC જાતિનો દાખલો માટે “SEBC Certificate (Socially & educationally Backward class certificate)” પર Click કરો.


Step 6:- નવું પેજ ઓપન થશે તેમાં નીચે “Apply Online” પર Click કરો.


Step 7:- Apply Online કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલસે.

Step 8:- જો તમારુ પહેલેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો.


Step 9:- જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો New Registration માટે “Click For New Registration(Citizen)” Apply Online કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે Box માંં ખરુ કરી આધાર નંંબર ભરો ત્યાર બાદ “Continue To Service” પર Click કરો.

Note:- જાતિનો દાખલોન જાતિ પ્રમાણપત્ર ઓનલાઇન ફોર્મ માટે 20 રૂપિયા ફી ભરવી પડે છે.

ઓનલાઇન ફોર્મ માં જરૂરી વિગતો ભરીયા બાદ સબમિટ કરવુ. ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ભરવા ફરજિયાત છે.


જાતિનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી કઈ રીતે કરવી?

  • મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી માંથી જાતિના દાખલાનું ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરી, સબમિટ કરો.

ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.

SC જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર ( SC Caste Certificate Online In Gujarat)


SC Caste Certificate Select કર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવાની રીત ઉપર “SEBC જાતિનો દાખલો” મેળવવા દર્શાવવા માંં આવી તે રીતેજ.

સેવા જોડાણમાં પુરાવા જરૂરી છે (Proof Needed In Service Attachment)

  • અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.
  • જન્મનુ પ્રમાણપત્ર
  • પિતા/કાકા/ફોઇ નું જાતિ અંગેનાં પ્રમાણપત્રની ખરી નકલ
  • પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ
  • ગ્રામ પંચાયતના સરપંચ/તલાટી કમ મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નકલ
  • નગર પાલીકાના પ્રમખશ્રી/ ચીફ ઓફીસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતીના દાખલાની ખરી નકલ

જાતિના દાખલાનું ફોર્મ


ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે જાતિ નો દાખલા નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.


જાતિના દાખલા માટે મૂંઝવતા પ્રશ્નો, FAQ For Jatino Dakhlo

  1. Q. જાતિ નો દાખલો એટલે શું?

    Ans.જાતિ નો દાખલો સરકાર દ્વારા કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે.ઘણી સરકારી યોજનાનો લાભ જાતિ નો દાખલો હોવો જરૂરી હોય છે

  2. Q. જાતિ નો દાખલા ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?

    Ans. જાતિ નો દાખલા ની સમય-મર્યાદા લાઈફટાઈમ હોય છે.

  3. Q. જાતિ નો દાખલો મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

    Ans. જાતિ નો દાખલો મેળવવા માટે www.digitalgujarat.gov.in સત્તાવાર વેબસાઈટ છે.

Conclusion :


આ લેખ દ્વારા, અમે તમને જાતિ નો દાખલો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Read More »

Tuesday, 20 December 2022

Free Medical Aid Scheme Gujarat Application Form

Free Medical Aid Scheme Gujarat Application Form


Free Medical Aid Scheme: Some population in state are not able to buy prescribed medicines,nutritious food, injections etc during the diseases like TB, cancer etc. due to their weak economic condition government have Free Medical Aid Scheme. Here we share full guide about Free Medical Aid Scheme gujarat so needy person can get the benifits.

Free Medical Aid Scheme Gujarat


All patients of any religion and caste belonging to the state of Gujarat and suffering from serious diseases like TB, leprosy, and cancer treatment are eligible for this medical assistance scheme. As per the government rules, some documents are required to be submitted along with this form. The form verifies under the health department of the district Panchayat and when its approved patients get money in a bank account.


Under the medical aid, scheme patient is get rs 500 per month directly in their bank account. this assistance will be available to them as long as the TB patient continues their treatment. Cancer patients get 1000 rupees per month under this scheme.


Documents List Free Medical Aid Scheme:

  • Ration card
  • Copy of TB card if TB patient
  • Income Certificate (by competent authority)
  • An instance of Caste by Competent Authority
  • Patient's Aadhaar Card
  • Copy of LC in case of no caste instance
  • Patient's bank Passbook

Income Limit::


The income limit for availing benefits under Free Medical Aid Scheme is fixed by the Government its not more than 1,20,000 in rural areas and 1,50,000 in urban areas.

Medical Aid Scheme Application Form pdf 1
Medical Assistance Scheme Application Form (Scheduled Caste)


If you like the Free Medical Aid Scheme information then share it more and more Friends. Now Day's People are suffering from many types of diseases in the society like TB cancer, if you don't need this application form then share this article in every group of the society so thais information reached needy people.
Read More »

Sunday, 18 December 2022

Know How Many Mobile Numbers registered on your IDs using TAF COP Portal @tafcop.dgtelecom.gov.in

Know How Many Mobile Numbers registered on your IDs using TAF COP Portal @tafcop.dgtelecom.gov.in, The Department of Telecommunications (DoT) has taken several measures to ensure proper allocation of telecom resources by Telecom Service Providers (TSPs) to subscribers and protect their interests in ensuring reduction of frauds. As per existing guidelines, individual mobile subscribers can register up to nine mobile connections in their name.

Know How Many Mobile Numbers registered on your IDs using TAF COP Portal @tafcop.dgtelecom.gov.in

TAF COP Portal facilities

  1. Subscribers having more than nine multiple connections in their name will be intimated by SMS.
  2. Subscribers having more than nine multiple connections in their name can – Click here, to take necessary action.
  3. Go check the status Click here to login with your number and enter the “Ticket ID Ref No” in the “Request Status” box.

How to Know the Number of SIMs on your Name?

  1. To find the Number of SIMs registered on your Names, the You should visit the Official TAFCOP Portal tafcop.dgtelecom.gov.in.
  2. On the TAP- COP Home Page, the You should enter their 10 digits Mobile Number and click on the Request OTP button.
  3. Next, the You should enter the OTP and validate the OTP by hitting the Validate button.
  4. After validating the OTP, the You will get the List of Mobile Numbers which are registered on your IDs and Name.

If you have more than one Number registered on your Aadhar Number, You can select the Mobile number and track the Report. Or else, block the SIM Card.

Important Link

Know No. Of SIMS on your IDs (tafcop.dgtelecom.gov.in)

The TAF COP Portal has been developed to help subscribers, check the number of mobile connections working in their name, and take necessary action for regularising their additional mobile connections if any. However, the primary responsibility of handling the Customer Acquisition Form (CAF) lies with the service providers.

Read More »

Thursday, 15 December 2022

Diference between rupay visa and mastercard 3 card full Detail

Diference between rupay visa and mastercard: While using your debit card you must have noticed that each card has a logo of RuPay Card, Visa Card or Mastercard. All of these are payment networks that allow providers to process any kind of transaction. Visa and Mastercard are international payment networks, while RuPay is India’s first-of-its-kind domestic payment network. Let’s understand the difference between these networks through this article.

WHAT IS RUPAY CARD WHAT IS VISA CARD WHAT IS MASTERCARD

Diference between rupay visa and mastercard
Diference between rupay visa and mastercard

About Rupay card

RuPay has made a significant impact on the retail payment systems in the country. Dedicated to the nation by our Hon’ble President, Shri Pranab Mukherjee, endorsed by the Hon’ble Prime Minister, Shri Narendra Modi and later made the card of choice for the ambitious Pradhan Mantri Jan Dhan Yojana, RuPay is now a known name.

RuPay in last seven years has launched various card variants catering to the different segments of the society.

In addition to the Government scheme cards, RuPay Classic, Platinum & Select variant cards are designed for the masses and affluent customers. RuPay offers excellent privileges and benefits such as International Acceptance, Domestic and International Airport Lounge Access, free personal accidental death and permanent total disability insurance coverage , various merchant offers, different Cashback scheme, Health and Wellness benefits to appeal to the mass and affluent customers.

rupday card
rupday card

Keeping in pace with continuous development and innovation in the ecosystem, RuPay has developed a bouquet of new innovative products such as RuPay Contactless With the vision of One Card for all Payment systems, RuPay Contactless has revolutionized payments by introducing offline wallet-based payment mechanisms and service area features for storing merchant/operator-specific applications. This product enables seamless payment across all use cases, including travel by different metros and other transport systems across the country, retail shopping, and purchases.

VISA CARD

What Is a Visa Card?
A Visa card is a payment card that uses the Visa network and is branded by Visa. The company began with just credit cards, but it has since branched out to include debit, prepaid, and gift cards as well. Although Visa cards bear the Visa symbol, they are not issued by the company itself. Instead, they are issued by partnered financial institutions.

A Visa credit card is a credit card that uses the Visa network to authorize and process payments between consumers, the government, and businesses. Visa credit cards are easily identified by the brand mark in one of the top corners or the bottom right of the credit card.

VISA CARD
VISA CARD

Visa is one of four major credit card networks in the United States, along with MasterCard, Discover, and American Express. The company creates credit card products that banks and financial institutions can offer to consumers and facilitates transactions made with those cards.

Mastercard

Mastercard is a global technology company in the payments industry. Our mission is to connect and power an inclusive, digital economy that benefits everyone, everywhere by making transactions safe, simple, smart and accessible. Using secure data and networks, partnerships and passion, our innovations and solutions help individuals, financial institutions, governments and businesses realize their greatest potential. Our decency quotient, or DQ, drives our culture and everything we do inside and outside of our company. With connections across more than 210 countries and territories, we are building a sustainable world that unlocks priceless possibilities for all.

Diference between rupay visa and mastercard

READ DIFERENCE BETWEEN rupay,visa and mastercardCLICK HERE
Read More »

Sunday, 4 December 2022

LIC Launched Whatsapp Service

LIC  Launched Whatsapp Service

Life Insurance Corporation of India (LIC) has introduced its first-ever "WhatsApp Services." Shri M.R. Kumar, the chair of LIC of India, introduced a few of the company's interactive services to policyholders via WhatsApp. By texting "Hi" on the mobile number 8976862090, policyholders who have registered their policies on the LIC Portal will be able to access the listed services on WhatsApp from the comfort of their own homes. The following screen will also assist policyholders in doing so.

The country's largest government insurance company Life Insurance Company LIC has launched a new facility for its customers i.e. policy holders. Let it be known that LIC has started the service of Whatsapp service and this new facility will benefit the customers of LIC a lot. Let it be known that now people will not need to visit LIC office for every small work or wait for LIC agent to come, their every small work will be done through WhatsApp.

આ નંબર પર મળશે ઘણી સુવિધાઓ 

જણાવી દઈએ કે LICના ચેરપર્સન એમ.આર કુમારે વોટ્સએપ પર પોલિસીધારકો સાથે પસંદગીની ઇન્ટરેક્ટિવ સેવાઓ શરૂ કરી છે. એટલે કે જે પોલિસીધારકોએ LIC પોર્ટલ પર તેમની પોલિસી રજીસ્ટર કરી છે તે પોલિસી ધારકોએ મોબાઈલ નંબર 8976862090 પર 'Hi' ટેક્સ્ટ કરીને WhatsApp પર આ સેવાઓને એક્સેસ કરી શકશે. આ વોટ્સએપ સેવામાં પોલિસીધારકોને અનેક પ્રકારની સેવાઓ મળવાની છે અને આ સેવાઓને કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલી ઓછી થઈ જશે. 

You will get many features on this number

Let it be known that LIC Chairperson MR Kumar has started selected interactive services with policyholders on WhatsApp. That is, policyholders who have registered their policy on the LIC portal will be able to access these services on WhatsApp by texting 'Hi' to the mobile number 8976862090. In this WhatsApp service, the policyholders are going to get many types of services and due to these services, the hassles faced by the customers will be reduced.

WhatsApp Services પર મળશે આ સુવિધા

  • પ્રીમિયમ ડ્યુ 
  • બોનસ માહિતી
  • પોલિસી સ્થિતિ
  • લોન એલિજિબલિટી કોટશન
  • લોન રિપેમેન્ટ કોટશન
  • લોનઇન્ટરેસ્ટ ડ્યુ 
  • પ્રીમિયમ પેડ સર્ટિફિકેટ 
  • ULIP- સ્ટેટમેન્ટ ઓફ યુનિટ્સ
  • LIC સર્વિસ લિંક્સ
  • ઓપ્ટ ઇન/ઓપ્ટ આઉટ
  • End Conversation

Full list of LIC Services on WhatsApp
Following is the list of LIC services that will be available on WhatsApp.

Premium due
Bonus Information
Policy Status
Loan eligibility Quotation
Loan repayment quotation
Loan interest due
Premium paid certificate
ULIP – Statement of UNits
LIC Service Links
Opt In/Opt Out Services
Read More »

Monday, 21 November 2022

Buy, Sell & Rent - Flats, Apartments, Houses, PG, No Brokerage Properties, Plots

Buy, Sell & Rent - Flats, Apartments, Houses, PG, No Brokerage Properties, Plots


𝐏𝐫𝐨𝐩𝐞𝐫𝐭𝐲 𝐚𝐧𝐝 𝐑𝐞𝐚𝐥 𝐄𝐬𝐭𝐚𝐭𝐞 𝐒𝐞𝐚𝐫𝐜𝐡 𝐦𝐚𝐝𝐞 𝐬𝐢𝐦𝐩𝐥𝐞 – 𝐁𝐮𝐲, 𝐒𝐞𝐥𝐥 & 𝐑𝐞𝐧𝐭

Find your perfect home on Housing - the only property app you need for all your home purchase or rental needs. If you are looking to buy or rent a ready to move-in apartment, buy a flat in an ongoing project, invest in a property, buy a plot, buy a villa, rent a PG or are specifically looking for no brokerage property options, this apartment finder app will help you in property search.
Property search on app has never been easier. A clean design & innovative features make apartment search easy on the Housing app. Whether you are looking for owner or broker properties for rent or sale, all you need to do is fire up this property finder app.

ભાડાકરાર જાણવા જેવું: ભાડાકરાર શા માટે ૧૧ મહિનાનો જ હોય છે.

ભાડાકરાર જાણવા જેવું

ભાડાકરાર જાણવા જેવું: આપણે બધાએ જોયુ હશે કે કોઇ પણ વ્યક્તિ ઘર,દુકાન કે જમીન કોઇને ભાડે આપે તો ભાડે આપનાર અને ભાડે રાખનાર વચ્ચે એક ભાડા કરાર કરવામા આવે છે. આ ભાડા કરાર હંમેશા ૧૧ મહિનાનો જ હોય છે. કેમ આ ભાડા કરાર ૧૨ મહિના એટલે કે ૧ વર્ષને બદલે ૧૧ મહિનાનો જ કરવામા આવે છે ? ચાલો આજે જાણીએ આની પાછળનુ રોચક તથ્ય.


મિલકત ભાડે આપતા ભાડા કરાર કરવામા આવે

બીજા રાજ્યો કે શહેરથી આવતા લોકો જ્યારે કોઈ કામ માટે પોતાના ઘરથી દૂર નોકરી કરવા માટે આવે છે એ લોકો ઘરનું ઘર લેવા કરતાં ભાડે મકાન રાખતા હોય છે. ભાડે મકાન આપતા લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. ભાડા પર રહેવાના ચોક્કસ નિયમો છે જેનું પાલન કરવાની જરૂર છે, જેમાંથી એક ભાડા કરાર મેળવવો છે. જ્યારે પણ ભાડૂઆત મકાન ભાડે રાખે છે ત્યારે તેની સાથે ભાડા કરાર કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ભાડા કરાર/એગ્રીમેન્ટ ફક્ત 11 મહિના માટે જ કેમ કરવામાં આવે છે અને આખા વર્ષ માટે કેમ નહીં?

ભાડાકરાર જાણવા જેવું
ભાડાકરાર જાણવા જેવું

ભાડા કરારની જરૂરીયાત

તમને જણાવી દઈએ લે જ્યારે ભાડૂઆત ભાડા પર મકાન રાખે છે અને મકાનમાલિક તેને ભાડા માટે મકાન આપે છે, ત્યારે બંને વચ્ચે તેનો લેખિતમાં કરાર/એગ્રીમેન્ટ થાય છે. એ કરારમાં મકાન , ભાડૂઆત અને મકાનમાલિક વિશેની માહિતી સાથે સાથે સરનામું અને ભાડાનો ઉલ્લેખ કરવામાં આવે છે અને એ સાથે જ મકાનમાલિક તેની શરતો નો પણ ઉલ્લેખ તેમાં કરે છે. આ શરતો ભાડુઆતે પાલન કરવાની હોય છે. આ દસ્તાવેજને Rent Agreement કહેવામાં આવે છે.

ભાડાકરાર જાણવા જેવું

હવે જેને આ ભાડાકરાર વિશે ખ્યાલ હશે તેને જોયું હશે કે ભાડા કરાર 12 મહિનાને બદલે માત્ર 11 મહિના માટે જ કરવામાં આવે છે અને તેની પાછળનું કારણ છે કે જો મકાનમાલિક તેની કોઈપણ મિલકત 12 મહિના કે તેથી વધુ સમયગાળા માટે ભાડે આપે છે તો તેને ભાડા કરારની નોંધણી કરાવવી પડશે અને આ પેપરવર્ક કરવામાં ખર્ચો થાય છે અને એ મુશ્કેલીથી બચવા માટે ભાડા કરાર ફક્ત 11 મહિના માટે કરવામાં આવે છે. જો કે એટલું જ નહીં પણ 12 મહિનાનો કરાર કરવા પર નોંધણી ફી સાથે સ્ટેમ્પ પેપર પણ લાગુ કરવામાં આવે છે તેની સામે 11 મહિના માટે ભાડા કરાર કરવા માટે આવી કોઈ આવશ્યકતા નથી.


ઘણા લોકોના મનમાં આ સવાલ ઊઠતો હોય છે કે શું ભાડા કરાર કરવો જરૂરી છે? તો જવાબ હા છે, કારણ કે ભાડા કરારથી મકાનમાલિક અને ભાડૂઆત બંનેને પછીથી ઉદ્ભવતી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ ભાડા કરારમાં મકાનમાલિકના તમામ નિયમો અને શરતો, ભાડું અને અન્ય તમામ માહિતી નો ઉલ્લેખ હોય છે.





𝐇𝐞𝐫𝐞 𝐚𝐫𝐞 𝐭𝐡𝐞 𝐤𝐞𝐲 𝐟𝐞𝐚𝐭𝐮𝐫𝐞𝐬 𝐨𝐟 𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐰𝐡𝐢𝐜𝐡 𝐢𝐬 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐛𝐞𝐬𝐭 𝐩𝐫𝐨𝐩𝐞𝐫𝐭𝐲 𝐚𝐩𝐩

✓𝐀𝐥𝐥 𝐓𝐲𝐩𝐞𝐬 𝐨𝐟 𝐏𝐫𝐨𝐩𝐞𝐫𝐭𝐢𝐞𝐬: Buy, Rent or Sell Flats, Houses, Apartments, Villas, Plots, New Projects, PG, No Brokerage Houses

 Explore tons of real estate listings for sale & rent on the property search app. Fulfill requirements in a quicker & faster way.


✓𝐍𝐨 𝐁𝐫𝐨𝐤𝐞𝐫𝐚𝐠𝐞 𝐏𝐫𝐨𝐩𝐞𝐫𝐭𝐢𝐞𝐬: Find exclusive no broker property options & without any brokerage homes listed by the owners. This is the best no broker property app to find 1000's of zero brokerage owner listed flats & houses for rent, sale

✓𝐋𝐚𝐧𝐝𝐦𝐚𝐫𝐤 𝐒𝐞𝐚𝐫𝐜𝐡: Explore properties near landmarks like bus stops, schools, malls, restaurants

✓𝐒𝐞𝐚𝐫𝐜𝐡 & 𝐒𝐨𝐫𝐭: Refine search results by budget, amenities, age of property, furnished properties

✓𝐌𝐨𝐫𝐞 𝐋𝐢𝐬𝐭𝐢𝐧𝐠𝐬, 𝐃𝐚𝐢𝐥𝐲: New properties in top localities gets added every day. You cannot get a quicker App to fulfill requirements faster

✓𝐒𝐡𝐨𝐫𝐭𝐥𝐢𝐬𝐭𝐬: Save your favorite homes

✓𝐕𝐢𝐯𝐢𝐝 𝐈𝐧𝐭𝐞𝐫𝐢𝐨𝐫 𝐏𝐡𝐨𝐭𝐨𝐬: Scroll through vivid interior photos of homes

✓𝐅𝐫𝐞𝐞 𝐀𝐩𝐩: Listing property & searching for your dream home is absolutely free!

✓𝐏𝐚𝐲𝐢𝐧𝐠 𝐆𝐮𝐞𝐬𝐭 𝐀𝐩𝐩: Best Paying Guest App to search PG for Boys, PG for Girls, Co-Living Homes & Rooms in Bangalore, Mumbai, Delhi NCR, Gurgaon, Hyderabad, Chennai, Kolkata, Pune, Noida. Filter PG options from over 30K+ options, as per your preference of food, sharing & house rules

✓𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐄𝐝𝐠𝐞: A full-stack home related services platform to simplify the renting process. List of services include,






Housing Assist - Rent/Sell Property Online Faster 

- Rent/Sell property faster. Manage your listings and leads with just a click. List property on the go and increase your property’s visibility to rent/sell house quickly.

- Receive verified and genuine leads every time. Renting/Selling a home has become easier than ever before.
- Homeowners, real estate agents and builders – Housing Assist is one platform for all! 

Here’s what you should do:

- Download the Housing Assist App, sign up if you need to rent/sell home fast and you are set!
- List flat or list property and leave the rest to us. Housing Team will notify you when your listing goes live and we will help to rent/sell your house!
 
How to list property to ensure quick house rent/sale?

- List house, list flat or list property in 3 easy steps on Housing Assist App.
- Add all the properties you wish to rent/sell, edit and add accurate details to ensure quality of listing. Error-free and correct details boost your rank in the search page and ensure genuine enquiries.
- Housing Assist makes your life easier. Our expert filter options help you navigate through all your listed properties and helps you find the right leads.
- You can control your property’s advertisement in real time. If the listed property is rented or sold out, you can delete your property listing.
- You can retrieve these deleted listings anytime in future, reactivate and re-post within one minute. Rent/Sell house online with ease!
 
Manage leads with ease 
-   Housing Assist helps you go through the requirements of a prospective lead and shortlist relevant properties before a scheduled meeting with the client.
-  Housing Assist helps you focus on priority leads and helps you rent/sell house quickly and close deals faster.
-  Receive instant alerts on leads for your listed property.
-  Contact leads with just a single click on your screen!


Read More »

Tuesday, 21 June 2022

How To Get Gujarat Income Certificat At Online.


How To Get Gujarat Income Certificat At Online.

Gujarat Income Certificate:

Income certificate is an essential document for obtaining various government subsidies and schemes. The amount of income mentioned in an income certificate is calculated based on the actual income of each family. The Gujarat State Government has introduced an online application form to easily obtain income certificate. In this article, we look at the procedure for obtaining Gujarat income certificate..


Income Certificate

  • Income certificate is mainly used for the following purposes:
  • Helps to get special privileges from educational institutions.
  • Backward classes make special reservations in college and universities.
  • This certificate plays an important role to get credit from government banks and various government schemes.
  • Old age pension, widow pension and agricultural worker pension will be issued on the income basis.

Eligibility: 

  • A person applying for income tax certificate should be a resident of the State of Gujarat.
  • Required Documents
  • The documents required to obtain Gujarat 

Income Certificate are given below:

Address Proof (Anyone is mandatory)

  • Ration Card
  • Electricity bill
  • Water bill (not older than three months)
  • Gas connection
  • Bank Passbook
  • Post Office Account Statement / Passbook
  • Driving License
  • Government Photo ID cards / Service photo identity card issued by Public Sector Undertakings (PSU)
  • Identity Proof (Anyonee is mandatory)
  • Election Card
  • PAN Card
  • Passport

Identity card issued by an approved educational institution.

Income Proof (Anyone is mandatory )
Employer Certificate (if employed with Govt, Semi Govt or any Govt-undertaking)
If salaried (Form 16-A and ITR for last three years)
If in business (ITR of Business for last 3 years and Balance Sheet of Business)
Declaration before Talati (Service Related)

Download Form
You Can Apply Online 

Application Procedure

The applicant is required to apply online and needs to fill out the information correctly. He/she can apply by following the steps below:



Step 1: The applicant should go through the link to the website of Gujarat State Government.

Step 2: If the applicant did not register, he/she must register according to the rules provided in the portal.

Step 3: After registration, click on “Revenue ” button in the home page, the drop-down will appear with “Income Certificate” option.


Step 4: This will take the applicant to the next page where all the required application details are given with “Apply Online ” option. For those wishing to apply offline, a form can be obtained by clicking on  button.


Step 5: Enter the email and password and choose the “Application language” and then submit the and click on “Continue Service.”


Step 6: Specify the details that are given below click on “Update Profile” button to save profile then click on “Next.”

Step 7: This will take the applicant to the page where he/she needs to specify the details such as address, number of family members, home address, income details etc


Step 8: Now the applicant needs to upload the required documents such as proof of residence, identity proof as mentioned above and click on “Submit


Step 9: Once the applicant has paid the amount for obtaining the income certificate, the application procedure will be completed.


The income certificate would then be issued to the application within 10-15 days by the Government.

Read More »

Monday, 9 May 2022

e-Samaj Kalyan Gujarat @esamajkalyan.gujarat.gov.in


e-Samaj Kalyan Gujarat @esamajkalyan.gujarat.gov.in : E-Samaj Kalyan Gujarat : Today We Will Talk About E-SamajKalyan Gujarat, A Government Run Website Launched By The State Of Gujarat. E-Samajkalyan Was Established To Assist Society’s Less Fortunate Citizens, Such as the economically disadvantaged. This Scheme Benefits A Minority, Physically Disabled People, & People Belonging To SC/ST. Under This Plan,  The Government Provides Financial Assistance To All The Mentioned Individuals. You Can Register Yourself For This Scheme At https://esamajkalyan.gujarat.gov.in/.


e-Samaj Kalyan Gujarat @esamajkalyan.gujarat.gov.in

Continue Reading To Learn More About E-Registration Samajkalyan’s Procedure, Aims, Eligibility Requirements, & Other More Details.

What Is E-Samaj Kalayan Portal ?

The Gujarat Social Justice & Empowerment Department (SJED) Has Launched A New Portal To Promote The Economic Growth & Development Of The Poor & Disadvantaged People. The SJED Promotes The Economic & Financial Development Of Individuals From Scheduled Castes, The Poor & Other Marginalized Groups In Our Nation.

The Highlight Of The E-samajkalyan Portal Is That All The Categories Of People, Including Economically Backward Classes, Scheduled Casts, Orphans, Minority Community, Elderly, & Physically & Mentally Challenged Citizens, Are Offered Financial Assistantce.

Objectives Of E-Samaj Kalyan Gujarat

The Principle Goal Of The Gujarat State Government Is To Strengthen The Economy In Rural & Urban Regions & Empower Economically Disadvantaged Individuals As Well, The State Government Promises To Provide Monetary Assistance To All Scheduled Cast, Scheduled Tribes, Minorities, Mentally & Physically Challenged, Elderly Individuals, Beggers & People Living Below The Poverty Line Under This New Ground Breaking Scheme.

Here’s A Brief Overview Of The E-Samajkalyan Gujarat Portal.

  • Name Of The Registration : E-Samajkalyan Registration
  • Name Of The Scheme : Gujarat E-Samajkalyan
  • State Government : Gujarat
  • Initiated By : Gujarat Social Justice & Empowerment Department 
  • Name Of The Department : SJED
  • Official Website : https://esamajkalyan.gujarat.gov.in/

Eligible Beneficiaries : Minority Communities 

  • SC/ST People
  • Economically Backward People
  • Physically & Mentally Challenged People
  • Orphasns
  • Beggars
  • Old People 
  • Destitute People

List Of Departments : Director Scheduled Cast Welfare,

  • Director Of Social Defense,
  • Developing Castes Welfare,
  • Gujarat Safai Kamdar Development Corporation

People Who Will Get Benefitted From E-Samajkalyan Gujarat Are :

  • Physically & Mentally Challenged Individuals 
  • Developing Cast
  • Minority Community
  • SC/ST People
  • Economically Backward People
  • Orphans
  • Beggars
  • Old People
  • Destitute People

Eligibility Criteria For E-Samajkalyan

As Previously Stated, The E-Samajkalyan Scheme Is Made Especially For Underprivileged Classes Of Our Society, Here Are The Eligibility Criteria For E-Samaj Kalyan Gujarat 2021. Individuals From Underserved Communities Will Be Able To Register For E-Samajkalyan Online.

Scheduled & Other Category Citizens, Both Male, & Female Must Be Permanent Residents Of Gujarat.

E-Samaj Kalyan Portal Necessary Document

When Registering For The E-Samaj Kalyan Scheme, Make Sure You Have The Necessary Papers On Hand. Here’s A List Of All The Documents That You Will Require :

  • Aadhar Card
  • Voter Id
  • Domicile Certificate
  • Certificate Of Income
  • Caste Certificate
  • BPL Certificate
  • Recent Passport Size Photo
  • Bank Details
  • Bank Passbook
  • Educational Document
  • Certificate For Physically Handicapped People (If any)

Registration Process For E-Samaj Kalyan Portal

Applicants Must Complete The Following Stages To Continue The Gujarat E-Samaj Kalyan Registration Procedure : 

  • Got To https://esamajkalyan.gujarat.gov.in/ To Access The Official E-Samajkalyan Website. If You Are Registering For The First Time, Then Select The “Please Register Here” Option A New Page Will Open Once You Click The Registration Link.
  • Enter Your Name, Gender, Aadhar Card Number, Caste, Date Of Birth, and Other Information, The Select Register.
  • If You’re A Member Of An NGO, Click The Enrollment Link Next To The NGO Choice. Complete The Relevant Information & Press “Register”
  • Use The User ID, Password, & CAPTCHA Code to Log In To The E-Samaj Kalyan Gujarat Portal After The Registration Procedure Is Complete.

Application Can Pick The Scheme & Apply Online After Successfully Logging Into The E-Samaj Kalyan Portal.

Important Links :


Official Website Link : Click Here

Director Scheduled Cast Welfare Official Details : Click Here


How Can I Track My SJED Registration ?

Application Must Follow The Procedures Below To Find Out The Status Of Their SJED Scheme Application : 

Go To www.esamajkalyan.gujarat.gov.in To Access The E-Samaj Kalyan Site Navigate To The Bottom Of The Page & Select The Link “Know Your Application Status” Insert The Application Number & Date Of Birth In The Given Format & Hit The Submit Button. Now You Will Be Able To Track Your SJED Registration.

We Hope You Were Able To Get All Of The Information You Needed About The E-Samaj Kalyan Gujarat Portal. Here Are A Few Crucial Contact Details For The E-Samaj Kalyan Yojana In Case You Want More Assistance.

Read More »

Tuesday, 3 May 2022

Dinosaur Park and Science Museum at Patan


Kissht app provides Instant Line of credit and allows small shop owners to receive and make payments through QR code and avail instant loans ranging from ₹ 10,000/- to ₹ 1,00,000/- basis their credit profile. APR varies from 14% - 28% per annum and loan tenure from 3 to 24 months.

Example of Credit for Small Business Purchases
Loan amount (Principal): ₹ 30,000.
Tenure: 12 months.
Interest Rate: 18% per annum.
Processing Fee (incl. GST): ₹ 750 (2.5%).
Total Interest: ₹ 3,005.

EMI: ₹ 2,750.
APR: 22.91%.
Loan amount is ₹ 30,000. Disbursed amount is ₹ 29,250.
Total loan repayment amount is ₹ 33,000.
Total Cost of the Loan = Interest Amount + Processing Fees = ₹3005 + ₹750 = ₹3755.

Kissht is India’s quickest credit app that offers instant QR based credit to small merchants to purchase their day-to-day inventory and grow their business. Small business owners can scan & pay utility bills such as electricity bills, DTH & Gas Bills, Fast Tag, post-paid bills & can access money on credit anytime in the form of cash in their account or by scanning QR to pay any vendor.

Watch Video: Click Here

Types of Instant Line of Credit Offered by Kissht

1. Revolving line of credit: Kissht offers quick line of credit for salaried individuals. The loan amount ranges up to ₹30,000 with tenure from 3 to 15 months, based on the individual's credit profile and APR is between 16% and 26%. Customers can repay and reuse the credit line limit for next 2 years, till the customer. To incentivize better credit behavior, the customer is offered a reduction in fees and waiver on instalments upon timely repayments.

2. Instant credit to small business purchases: Kissht works with multiple RBI registered NBFC's for providing loans to small merchants. Facing last-minute expenses or working capital requirements, shortfall of cash to stock up inventory or regular expenses such as salaries/bill payment? opt for kissht loans from ₹10,000 to ₹1,00,000 disbursed into your account at easy and affordable interest rates ranging from 15% to 25% p.a. and processing fee in a range of 2% to 5% for the tenure up to 24 months

*Interest Rate and fees vary based on customer's current risk profile

Examples of Instant line of credit, small business loans & Interest rates offered by Kissht

1. Revolving Line of Credit: Salaried customer can avail quick personal loan of ₹30,000 at interest rate of 18% with processing fee of ₹750 for tenure of 12 months. APR is 22.91%.
Loan amount (Principal): ₹30,000; Interest Rate: 18% per annum; Tenure: 12 months
Interest Payable: ₹3,005,
EMI: ₹2,750 per month, Total Repayment Amount: ₹33,000.
2. Instant line of credit to small business: Self-employed can avail a credit line of
₹1,00,000 for a period of 2 years. Over two-year period, the total fees (includes processing fees and one-time initiation fee) charged is 9%. The interest rate is 18% per annum, APR for the revolving credit line is 27.54%.

Top categories & Small Businesses who have benefited and availed instant line of credit from Kissht

Credit line for Kirana Shop, Medical Store
Instant loan for Hardware stores and Electronics Shops
Quick Cash Bakery, Snacks & Juice Shops
Instant Cash Street vendors, Fruits & Vegetable shops
Small business loan for Garments & tailor shop
Payment of bills by small business owners to Stockist, Electricity bills, rent

How to apply for kissht credit line
1. Install Kissht app
2. Register with mobile number & accept basic permissions
3. Submit KYC documents for instant credit check
4. Sign online loan agreement from approved NBFCs5. Get instant loan approval and money is transferred to your bank account

Why Choose Kissht for Line of Credit
✔ Low-interest rates and processing fees
✔ Online personal loan approval in just 5 minutes
✔ No collateral & credit card required

Read More »

Monday, 28 March 2022

Websites Like Looting In 21 Days : 27 Famous Website Name


Websites Like Looting In 21 Days : 27 Famous Website Name

27 Useful Websites in Gujarati Language
Hello friends ...
Mother tongue is our identity. But nowadays, due to the currencies of other languages, our native language is forgotten. On the other hand you will find many useful websites for learning Gujarati language and Gujarati from the Internet. Our job is also to provide you information in Gujarati. So let's know about 30 such websites. Click on their name to go directly to the following website.

Click On The Website's Name To Visit The Website

[1] Readgujarati.com
- A collection of Gujarati literature of various types including short stories, itineraries, essays, comics, poetry, ghazals, children's literature, short stories, science fiction. A collection of more than 3,000 articles, including two works published by Rogeridge.

[2] mavjibhai.com
- A combination of Gujarati smooth music, ballads, ghazals and poetry. A sequel to easily find your favorite songs. Over 300 poets, over 1500 works by more than 75 musicians.

[3] Layastaro.com
- Rogerjose Poetry, a poem about poetry and a variety of materials literature. The masterpieces of legendary poets and ghazals.

[4] Aksharnaad.com
Honorable acquisition of prayer-garba-bhajan, including selected literary articles, stories, Gir itineraries, book reviews and translated works.

[5] Gujaratilexicon.com
- An online dictionary containing approximately 25 million words. Gujarati to English and English to Gujarati word search facility. Other useful features of various types including Gujarati spelling check.

[6] Bhagwadgomandal.com
- A comprehensive, scientific and excellent treasure of cultural boundary knowledge of Gujarati language, comprising 1.5 lakh words and 1.2 lakh meanings. Available digitally via the Internet and CD media. Available completely free online at Unicode.

[7] Vmtailor.com
- Dr. The first blog-type website of Vivek Taylor's autobiographical works. Beautiful songs, songs, haiku and poems. A new masterpiece each week with illustrated ghazals.

(8) dadabhagwan.in

In the spiritual field, it was the grandfather of Lord Vadodara who played the sting of Gujarat. All their books are available. Free download.

[9] Vicharo.com
- Address of Lecturer Mr. Kalpesh Soni's autobiographical pamphlets. As well as poetry, lyrics, life events and comics. Release a new work every week.

[10] Mitixa.com
- Gujarati folk songs, devotional songs, chorus, ghazals, film songs and other famous compositions in the form of poetry and music.

[11] Sheetalsangeet.com
- Gujarati radio broadcasts 24 hours over the Internet.

[12] Diludiary.blogspot.com
:: Dilu Diary :: Gujarati / Hindi Shayari and an Unique Store of Literature

[13] Rankaar.com
- Synchronization of regularly published musical compositions, including ancient-Aravic songs, lyrics, poems, hymns, children's songs, wedding songs, hymns, hymns.

[14] Urmisaagar.com
- Editing Ghazals, autobiographical works as well as some selected works of Gujarati literature.

[15] Cybersafar.com
- Columnist Mr. Himanshu Kikani's website explaining technology topics in simple language.

[16] Saurabh-shah.com
- Website of the well-known journalist-writer Mr. Saurabh Shah.

[17] Jhaverchandmeghani.com
- National Shire Shri Zaverchand Meghani's Website.

[18] Anand-ashram.com
- Dr. who works in the field of ecstasy and saintliness Niranjan Rajguru Website.

[19] Adilmansuri.com
- Poet Sri Adil Mansouri's website.

[20] Rajendrashukla.com
- Website of the famous poet-ghazalkar Shri Rajendra Shukla.

[21] Manojkhanderia.com
- Website of Kavishri Manoj Khandaria.

[22] Pannanaik.com
- Kiyatri Panna Nayak's Website.

[23] Rameshparekh.in
- Website of Kavishree Ramesh Parekh.

[24] Harilalupadhyay.org
- Website of the author, Mr. Harilal Upadhyay.

[25] Gujaratisahityaparishad.org
- Website of Gujarati Literature Council.

[26] Nirmishthaker.com
- Website of legendary poet, cartoonist and humorist Mr. Nirmesh Thakar.

Read More »