સીમકાર્ડના પ્રકાર
ફોનના પ્રટાર મુજબ સીમકાર્ડ ચડાવવાનુ રહે છે. તેની સાઈઝ નાની મોટી થઈ શકે છે. સીમકાર્ડના પ્રકારો નીચે મુજબ હોય છે.
બીજુ કારણ એ છે કે સિમ ઊંધું છે કે સીધું તે ઓળખવા માટે સિમની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી હોય છે. જો લોકો સિમને ઊંધું મૂકે છે, તો તેની ચિપને નુકસાન થવાની શકયતા રહેલી છે.
- આખુ સીમકાર્ડ
- માઈક્રો સીમકાર્ડ
- મિનિ સીમકાર્ડ
- નેનો સીમકાર્ડ
- ચીપ કાર્ડ
સીમકાર્ડનો ખૂણો કેમ કપાયેલો હોય છે ?
દરેક સિમકાર્ડનો એક ખૂણો કાપવામાં આવે છે જેથી સિમકાર્ડ મોબાઇલ ફોનમાં યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત મૂકી શકાય.બીજુ કારણ એ છે કે સિમ ઊંધું છે કે સીધું તે ઓળખવા માટે સિમની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી હોય છે. જો લોકો સિમને ઊંધું મૂકે છે, તો તેની ચિપને નુકસાન થવાની શકયતા રહેલી છે.
બીજુ એ કે ફોનમા સીમકાર્ડ વ્યવસ્થિ ચડશે તો જ એ હાલશે. જો ઊંધુ મુકી દેવામા આવે તો સિમકાર્ડ કામ કરતુ નથી. એટલા માટે પણ સિમકાર્ડમા એક ખૂણે ખાંચો આપવામા આવે છે.
જો SIM કાર્ડ પર કોઈ કટ માર્ક ન કરેલ હોય તો તેને મોબાઈલ ફોનમાં યોગ્ય રીતે નાખવામાં મુશ્કેલી પડતી હતી. મોબાઈલ ફોનમાં સિમ કાર્ડની રોંગ સાઈડ મુકવામા આવે છે. મોબાઈલ ફોનમાં વપરાતા સિમ કાર્ડની પહોળાઈ 25 mm, લંબાઈ 15 mm અને જાડાઈ 0.76 mm હોય છે.
જો SIM કાર્ડ પર કોઈ કટ માર્ક ન કરેલ હોય તો તેને મોબાઈલ ફોનમાં યોગ્ય રીતે નાખવામાં મુશ્કેલી પડતી હતી. મોબાઈલ ફોનમાં સિમ કાર્ડની રોંગ સાઈડ મુકવામા આવે છે. મોબાઈલ ફોનમાં વપરાતા સિમ કાર્ડની પહોળાઈ 25 mm, લંબાઈ 15 mm અને જાડાઈ 0.76 mm હોય છે.
Full Form of SIM Card
શું તમે SIM card નું ફૂલ ફોર્મ જાણો છો? જણાવી દઈએ કે સિમનું ફૂલ ફોર્મ સબસ્ક્રાઇબર (એસ) આઇડેન્ટિટી (I) મોડ્યુલ (એમ) થાય છે. તે કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (COS) ચલાવતી એક સંકલિત સર્કિટ છે જે ઇન્ટરનેશનલ મોબાઇલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન (IMSI) નંબર અને તેની સંબંધિત કીને સુરક્ષિત રીતે તેની ચીપમા સ્ટોર કરે છે.સીમકાર્ડની ચીપમા સ્ટોર થયેલ આ નંબર અને કીનો ઉપયોગ મોબાઈલ ટેલિફોની ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર પર યુઝર્સને ઓળખવા અને પ્રમાણિત કરવા માટે થાય છે.
No comments:
Post a Comment