Pages

Search This Website

Friday, 29 April 2022

Download Duolingo Android App For For Learn Spoken English and 30 Languages


Download Duolingo Android App For For Learn 30 Languages


વાવાઝોડા લગત લાઈવ ન્યૂઝ જોવા માટે

Tv9 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
abp અસ્મિતા લાઈવઅહીં ક્લિક કરો
news 18 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
VTV ન્યૂઝ લાઈવઅહી ક્લિક કરો


Learn Spoken English and 30 other languages for free

Learn English with fun mini-lessons that feel like games! Use the free app every day to quickly improve your spoken English. 

With Duolingo, you’ll improve your English — and have fun. Short lessons help you practice speaking, reading, listening, and writing to improve your vocabulary and pronunciation of English. Start with basic phrases and sentences, and learn new words daily. 


ગુજરાત સરકારે જાહેર કરેલા પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.  જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.4000 કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.4000ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. 

ગુજરાત સરકારની જાહેરાત
રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

કયા પાક માટે કેટલી સહાય મળશે ?

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.9,500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. 


ઝાલરીયો પથ્થરનો વિડીયો અહીંથી જુઓ



Duolingo is changing the way people learn languages around the world.





★ It's free, for real.

★ It's fun! Advance by completing bite-sized lessons, and track your progress with shiny achievements.

★ It's effective. 34 hours of Duolingo are equivalent to a semester of university-level education.



★ Learn English, Chinese, Japanese, Korean, Spanish, French, German, Italian, Russian, Portuguese, Turkish, and many more languages, free!


DOWNLOAD DUOLINGO ANDROID APP FROM HERE.

જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ

૧ જૂલાઈથી થનારા ફેરફાર વિશે અહીંથી જાણો




અહીંથી જુઓ પાવાગઢ મંદિર નો ડ્રોન શૂટિંગ વિડિયો


Detail ન્યુઝ રીપોર્ટ ગુજરાતીમાં વાંચવા માટે

Download Duolingo and find out why The Wall Street Journal calls it "The best free language learning app."

No comments:

Post a Comment