:: All Typs Updates for Business Updates, Education Updates, jobs updates, movie updates, News Updates, Social Media, Technology Updates ::
Highlight Of Last Week
- 2024 માટે ટોચની લાઇવ લોકેશન ટ્રેકિંગ એપ્સ
- GMERS General Hospital Gandhinagar Recruitment for Various Posts 2024
- BAMBOO BEATS NONSTOP RAS GARBA BHAG 1 TO 15.
- Regional Deputy Director Ahmedabad Recruitment for Various Posts 2024
- Create festival banner, all wishes & greeting cards, & social media banners
Search This Website
Saturday, 28 January 2023
TIPS FOR MOBILE RADIATION
Friday, 27 January 2023
India Post Vacancy 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી, 40889 જગ્યાઓ
India Post Vacancy 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે આવી ભરતી, 40889 જગ્યાઓ
ઈન્ડિયન પોસ્ટ વિભાગમાં Branch Postmaster, ડાક સેવક (Dak Sevak) પદ (India Post Vacancy 2023) ભરવા માટે અરજીઓ મગાવામાં આવે છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ (India Post Vacancy 2023) માટે અરજી કરવા માગતા હોય તો, તે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
આ ઉપરાંત ઉમેદવાર સીધા લિંક પર ક્લિક કરીને પણ આ પદ માટે અરજી કરી શકશે. સાથે જ લિંક India Post Vacancy 2023 Notification PDF દ્વારા સત્તાવાર નોટિફિકેશ ચેક કરી શકશે. આ ભરતી (India Post Vacancy 2023) પ્રક્રિયા અંતર્ગત કુલ 2 પદ ભરવામાં આવશે.
India Post Vacancy 2023
ભરતી સંસ્થા | ભારતીય ટપાલ વિભાગ |
પોસ્ટનું નામ | GDS/ BPM/ ABPM |
જાહેરાત નંબર | 17-21/2022-GDS |
જગ્યાઓ | 40889 |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
નોકરી સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી, 2023 |
સત્તાવાર વેબસાઇટ | indiapostgdsonline.gov.in |
ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023ની નોટિફિકેશન અને નોંધણીની તારીખો તેની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે જેમાં વિવિધ જગ્યાઓ માટે 40,889 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે જેમાં તમામ ભરતી વિગતો જેવી કે ઓનલાઈન અરજી કરવાની તારીખો, ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો અને અરજી ફી સામેલ છે. (India Post Vacancy 2023)
ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 – મહત્વની તારીખો
ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 – મહત્વની તારીખો
ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 નોટિફિકેશનની સાથે ઈન્ડિયા પોસ્ટ ભરતી ડ્રાઈવ સંબંધિત તમામ મહત્વની તારીખો બહાર પાડવામાં આવશે અને ઈન્ડિયા પોસ્ટ રિક્રુટમેન્ટ 2023 માટેનું સંપૂર્ણ શેડ્યૂલ નીચેના કોષ્ટકમાં અપડેટ કરવામાં આવશે.
નોટિફિકેશન રિલીઝ તારીખ | 27 જાન્યુઆરી, 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી, 2023 |
એપ્લિકેશન ફોર્મમાં ફેરફાર કરો | 17-19 Feb 2023 |
પરિણામ તારીખ | ફેબ્રુઆરી 2023નું ત્રીજું/ચોથું અઠવાડિયું |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | જણાવવા માં આવશે |
ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી ની ખાલી જગ્યાઓ 2023
ભારતના 23 સર્કલમાં પોસ્ટમેન, GD ગાર્ડ અને Branch Postmasterની જગ્યાઓ માટે ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 દ્વારા કુલ 40,889 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ નીચે ટેબલ માં બતાવવામાં આવી છે.
ભારતીય પોસ્ટ ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી અરજી ફી – India Post Office Recruitment Application Fee
- ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી હેઠળની તમામ જગ્યાઓ માટેની અરજી ફી રૂ. 100/-.
તમામ-મહિલા ઉમેદવારો, SC/ST ઉમેદવારો, PWD ઉમેદવારો અને ટ્રાન્સવુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 – પાત્રતા માપદંડ
ઉમેદવારોએ વિવિધ જગ્યાઓ માટે ભારતીય પોસ્ટ ભરતી 2023 માટે જરૂરી તમામ પાત્રતા માપદંડો જાણતા હોવા જોઈએ. પોસ્ટમેન, મેઈલગાર્ડ અને GDS ની પોસ્ટ માટે પાત્રતા માપદંડો જેમ કે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા નીચે દર્શાવેલ છે.
ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત (Education Qualification)
ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ખાલી જગ્યાઓ માટે પાત્ર બનવા માટે જરૂરી લાયકાત માપદંડો હોવા જોઈએ. વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત નીચે ટેબલ માં જણાવેલ છે.
પોસ્ટમેન | ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ. |
મેઈલગાર્ડ | ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10/12 પાસ કરેલ હોવું જોઈએ. મૂળભૂત કમ્પ્યુટર નું જ્ઞાન આવશ્યક છે. |
ઈન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2023 – વય મર્યાદા (Age Limit)
ભારત પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે વિવિધ જગ્યાઓ માટે નિર્ધારિત મહત્તમ અને લઘુત્તમ વય મર્યાદા 18 થી 32 વર્ષ છે.
સરકારના ધારાધોરણો મુજબ આરક્ષિત વર્ગોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.
કેટેગરી | ઉંમર છૂટછાટ |
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (SC/ST) | 5 વર્ષ |
અન્ય પછાત વર્ગો (ઓબીસી) | 3 વર્ષ |
આર્થિક રીતે નબળા વિભાગો (EWS) | કોઈ છૂટછાટ નથી |
વિકલાંગ વ્યક્તિઓ (PwD) | 10 વર્ષ |
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + OBC | 13 વર્ષ |
વિકલાંગ વ્યક્તિઓ (PwD) + SC/ST | 15 વર્ષ |
ભારતીય પોસ્ટ ભરતી પસંદગી પ્રક્રિયા – Selection Process
GDS, મેઇલ ગાર્ડ અથવા પોસ્ટમેનની પોસ્ટ માટે ઇન્ડિયા પોસ્ટ ભરતી 2023 હેઠળ પસંદગી ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે, સંબંધિત સત્તાધિકારી દ્વારા બહુવિધ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. (India Post Vacancy 2023)
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 જાહેરાત PDF | અહીં ક્લિક કરો |
ઇન્ડિયા પોસ્ટ GDS CIRCLE વાઇઝ ખાલી જગ્યા 2023 | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટેની લિંક | અહીં ક્લિક કરો |
Tuesday, 24 January 2023
JUNIOR CLERK EXAM 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષા પ્રેકટીસ પેપર,સીલેબસ,જુના પેપર
Junior Clerk Exam 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષા પ્રેકટીસ પેપર,સીલેબસ,જુના પેપર: GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારાતા.૨૯-૧-૨૦૨૩ ના રોજ જુનીયર ક્લાર્ક ની પરીક્ષા લેવામા આવનાર છે. ઉમેદવારોને ઉપયોગી બને તે માટે અહિં જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપરો,જુનીયર ક્લાર્ક સીલેબસ અને જુનીયર ક્લાર્ક પરીક્ષાના જુના પેપરો મૂકેલ છે.
JUNIOR CLERK EXAM 2023
જાહેરાત ક્રમાંક | ૧૨/૨૦૨૧-૨૨ |
પોસ્ટ ટાઈટલ | જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 |
પોસ્ટનુ નામ | જુનિયર ક્લાર્ક પ્રેકટીસ પેપરો 2023 |
પોસ્ટ | જુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) |
કુલ જગ્યા | 1100+ |
પરીક્ષા તારીખ 2023 | 29-01-2023 |
ઓફીસીયલ વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
જુનિયર ક્લાર્ક સીલેબસ 2023
જે ઉમેદવારો જુનિયર ક્લાર્ક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે ખાસ અભ્યાસક્રમ મહત્વનો હોય છે. દરેક વિષય પ્રમાણે માર્ક્સ ફાળવવામાં આવ્યા હોય છે તો ચાલો આપણે વિષય અને કેટલા માર્ક્સનું પુછાઇ શકે તેની માહિતી મેળવીએ.
- કુલ પ્રશ્ન : 100
- કુલ માર્ક્સ : 100
- પરીક્ષા સમય : 1 કલાક (60 મિનિટ)
વિષય | માર્ક્સ | ભાષા |
---|---|---|
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 | ગુજરાતી |
ગુજરાતી ભાષા અને ગ્રામર | 20 | ગુજરાતી |
અંગ્રેજી ભાષા અને ગ્રામર | 20 | અંગ્રેજી |
ગણિત | 10 | ગુજરાતી |
જુનિયર ક્લાર્ક પ્રેકટીસ પેપર 2023
જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે ઉમેદવારોને પ્રેકટીસ થાય તે માટે ICE એકેડેમીના મોડેલ પેપરો મૂકેલા છે. જે આપને પ્રેકટીસ માટે ઉપયોગી બનશે.
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.1 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.2 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.3 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.4 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.5 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.6 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.7 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.7 | અહિં ક્લીક કરો |
જુનીયર ક્લાર્ક પ્રેકટીસ પેપર નં.8 | અહિં ક્લીક કરો |
READ ALSO; જુનીયર ક્લાર્ક પરીક્ષા હોલ લેટર ડાઉનલોડ
જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017
GPSSB Junior Clerk (22-02-2014) Question Paper | Question Paper | Answer Key |
Gandhinagar ,Ahmedabad, Mehsana, Bharuch ,Sabarkantha,Narmada, Patan (“D”) | Click Here | Click Here |
Surendranagar, Panchmahal (Godhra), Rajkot, Dahod, Navsari (Tapi), Vadodara (Baroda), Bhavnagar, Anand ,Kheda (Nadiad) (“C”) | Click Here | Click Here |
Kutch, Banaskantha, Jamnagar, Valsad,Dang, Amreli, Surat,Junagadh, Porbandar (“D”) | Click Here | Click Here |
GPSSB Junior Clerk Question Paper (07-06-2015) | Question Paper | Answer Key |
Banaskantha,Bharuch,Mahesana,Surendranagar, Patan,Kheda | Click Here | — |
Panchmahal,Vadodara,Valsad , Ahmedabad,Junagadh, Anand,Dahod | Click Here | — |
Jamnagar | Click Here | — |
Surat | Click Here | — |
DPSSC Junior Clerk Question Paper (19-02-2017) | Question Paper | Answer Key |
Gandhinagar, Mehsana, Kutch, Kheda, Porbandar, Banaskantha, Patan | Click Here | — |
Rajkot, Jamnagar, Surendranagar, Junagadh, Morbi, Devbhumi Dwarka, Amreli, Gir Somnath | Click Here | — |
Valsad, Bharuch, Navsari, Surat, Dang, Tapi, Narmada | Click Here | Tapi – Click Here |
Ahmedabad, Bhavnagar, Sabarkantha, Mahisagar, Aravalli, Chhota Udepur, Botad, Dahod | Click Here | — |
Anand, Panchmahal, Vadodara | Click Here | — |
Tapi District Exam for Clerk (20-01-2013) | Click Here | — |
GPSSB Junior Clerk Gandhinagar / Sabarkantha Question Paper (05-07-2015) |
Monday, 23 January 2023
નવુ સંસદભવન: કેવું હશે નવુ સંસદભવન, જુઓ અદભુત PHOTOS
નવું સંસદભવન: New Parliament photos: સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની શકયતાઓ છે. સંસદભવનની નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લુ મુકાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે નવા સંસદભવનની આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી.
નવુ સંસદભવન
નવ સંસદભવનમાં વિશાળ હોલ, લાયબ્રેરી, પાર્કીંગ વગેરે માટે મોટી જગ્યા રાખવામાં આવી છે.મીટીંગ રૂમ તથા ઓફિસો આધુનિક ટેકનોલોજીથી સુસજજ છે નવા બિલ્ડીંગની ટોચ પર ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું. નવી લોકસભામાં 888 સાંસદો બેસી શકે તેટલી વ્યવસ્થા છે. જ્યારે રાજયસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા છે.
નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા આ હોલની અંદરની તસવીર ઉપર મૂકેલ છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે.
LIVE MANN KI BAAT
AAJTAK NEWS LIVE CLICK HERE
ABP NEWS HINDI CLICK HERE
INDIA TV NEWS CLICK HERE
INDIA TODAY LIVE NEW
WATCH NDTV NEWS LIVE FROM HERE
નવુ સંસદભવન વિશેષતાઓ
- નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે
- ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે
- નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
- નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.
- નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
- નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.
Sunday, 22 January 2023
LIC મા ભરતી: AAO ની 300 જગ્યા પર અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી, પગાર ધોરણ 56000
LIC મા ભરતી: ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ ની ૩૦૦ જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે LICએ AAO (Assistant Administrative Officer)ના પદોની ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો પાસે અરજીઓ મગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 15 જાન્યુઆરી 2023થી શરુ થયેલા આ જગ્યાઓ માટે ૩૧ જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે licindia.in પર જઈને ફોર્મ ભરવાનુ રહેશે.
LIC ઓફિસર બનવાનું સપનું જોઈ રહેલા લોકો આ લિંક પર જણાવવામાં આવેલા પોસ્ટ (LIC AAO Recruitment 2023) માટે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ભરતીને લગતી જરુરી વિગતો જાણી લેવી જોઇએ. LIC ભરતી હેઠળ કુલ 300 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી રહી છે. આ લેખમા આપણે LIC ભરતી, શૈક્ષનિક લાયકાત, અરજી કરવાની તારીખો, ફોર્મ ભરવાની લીંક વગેરે જરૂરી તમામ માહિતી મેળવીશુ.
LIC AAO ભરતી માહિતી
પગારધોરણ
LIC AAO Recruitment 2023ના પગારની વિગતોઃ આ ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા ઉમેદવારોને પગાર રૂપિયા 56,000 પ્રતિ માસ + ભથ્થા ચૂકવવામાં આવશે.
અરજી ફી
અરજી કરવા માટે ભરવાની ફીની વિગતોઃ જનરલ/ઓબીસી/EWS વર્ગમાં આવનારા ઉમેદવારોએ અરજી કરવાની સાથે 700 રૂપિયા જ્યારે SC/ST ઉમેદવારોએ 85 રૂપિયા ફી ભરવી પડશે.
વયમર્યાદા
ઈચ્છુક ઉમેદવારો વય મર્યાદા: આ ભરતી પ્રક્રિયામાં રસ ધરાવનારા ઉમેદવારો 01/01/2023 સુધીમાં 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરમાં છૂટછાટ સરકારના નિયમો પ્રમાણે આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
ભરતી માટે જરુરી શૈક્ષણિક લાયકાતઃ LIC AAO Recruitment 2023 માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ કોઈ પણ સ્ટ્રીમમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોય તે જરુરી છે.
સીલેકશન પ્રોસેસ
LIC AAO Recruitment 2023ની ભરતી પ્રક્રિયા આ પ્રમાણે રહેશે
- પ્રીલિમ્સ લેખિત પરીક્ષા
- મુખ્ય લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન
- મેડિકલ ટેસ્ટ
LIC AAO ભરતી અગત્યની લીંક
LIC AAO ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી કરવાની લીંક | અહિં ક્લીક કરો |
Saturday, 21 January 2023
Holi Date 2023: આ દિવસે છે હોળીનો તહેવાર,જાણો શુભ મુહુર્ત
Holi Date 2023: આ દિવસે છે હોળીનો તહેવાર,જાણો શુભ મુહુર્ત
Holi Date 2023: નવા વર્ષની શરુઆત સાથે જ લોકો આખા વર્ષ દરમિયાન આવનારા તહેવારોનુ લીસ્ટ જોઇ લેતા હોય છે. એમા પણ ખાસ કરીને હોળી નુ હિન્દુ ધર્મમા ખૂબ જ મહત્વ રહેલુ છે. આવો જાણીએ આ વર્ષમા હોળી અને ધુળેટીનો તહેવાર કઇ તારીખે ઉજવવામા આવશે અને હોળી ના શુભ મુહુર્ત ક્યારે છે. હોળીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. હોળી એ રંગો નો તહેવાર છે.
- આ દિવસે ક્યારે ઉજવવામા આવશે રંગોનો તહેવાર હોળી
- જાણો, ક્યારે થશે હોળીકા દહન
- આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં
Holi Date 2023
હિન્દુ ધર્મમાં હોળી,જ્ન્માષ્ટમી અને દિવાળીની ગણતરી મોટા તહેવારોમાં કરવામાં આવે છે. નવા વર્ષમાં સૌથી પહેલો મોટો તહેવાર હોળી આવે છે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામા આવે છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. આ વર્ષે હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે. એટલેકે હોળી 8 માર્ચે બુધવારે ઉજવવામા આવશે. આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં.
હોળીકા દહન ૨૦૨૩
ફાગણ મહિનાની પૂનમ તિથિ 6 માર્ચે મંગળવારે સાંજે 4 વાગ્યે 17 મિનિટથી શરૂ થશે. આ તિથિનુ સમાપન 7 માર્ચ એટલેકે મંગળવારે સાંજે 6 વાગ્યેને 9 મિનિટે થશે. ફાગણ મહિનાની પૂનમ તિથિએ પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામાં આવે છે. એવામાં આ વખતે હોળીકા દહન 7 માર્ચે કરવામાં આવશે.
હોળી શુભ મુહુર્ત ૨૦૨૩
આ વર્ષે હોળીકા દહનનુ મુહૂર્ત 7 માર્ચે સાંજે 6 વાગ્યેને 24 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 51 મિનિટ સુધી છે. એટલેકે આ વખતે હોળીકા દહન માટે કુલ 2 કલાક 27 મિનિટનો સમય છે. હોળીકા દહનના દિવસે ભદ્રા સવારે 5 વાગ્યેને 15 મિનિટ સુધી છે. એવામાં હોળીકા દહન સમયે ભદ્રાનો પડછાયો નહીં હોય.
હોળીકા દહનના બીજા દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે હોળી 8 માર્ચે બુધવારે રમાશે. 8 માર્ચે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદા તિથિ સાંજે 7 વાગ્યેને 42 મિનિટ સુધી છે.
Friday, 20 January 2023
શિયાળામા મુલાયમ સ્કીન બનાવવા અપનાવો આ ઉપાયો
શિયાળામા મુલાયમ સ્કીન બનાવવા અપનાવો આ ઉપાયો
શિયાળામા મુલાયમ સ્કીન ઉપાયો: દર વખતે શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જવી એ દરેક માણસ માટે સામાન્ય સમસ્યા છે. સ્કીન ને શુષ્ક થતી રોકવા માટે તમે અનેક પ્રકારના ક્રીમ કે મોશ્ચરાઈજર લગાવતા હોઇએ છીએ પણ ફક્ત ક્રીમ લગાવવાથી જ કામ નહી ચાલે. જો શિયાળામાં તમે તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હોય તો તમારે એવી કેટલીક વસ્તુઓ પણ વાપરવી પડશે જેનાથી તમારી ત્વચાને અંદરથી પુરતુ પોષણ મળે.. આવો જાણીએ શિયાળામાં ત્વચાની ચમક માટે કઇ વસ્તુઓ વાપરવી જોઇએ.
શિયાળામા મુલાયમ સ્કીન બનાવવા અપનાવો આ ઉપાયો
ચેહરાની ચમક માટે કાકડીનો ઉપયોગ
કાકડી શરીર માટે નેચરલ ટોનરનું કામ કરે છે. ત્વચા પર દરરોજ કાકડીનો રસ લગાવવાથી ચેહરો ની ચમક ગ્લો બને છે. કાકડી ના રસનો ચહેરા પર રેગ્યુલર મસાજ કરવાથી ચહેરા પર રહેલા કાળા ડાઘ અને કરચલીઓ પણ ઓછી થાય છે. તો વળી કાકડીની સ્લાઇસ કાપીને તેને આંખ પર મૂકવાથી શરીરનો થાક દૂર થશે અને આંખોને આરામ મળવાની સાથે આંખોની નીચેના કાળા કુંડાળા પણ દૂર થશે.
લીંબુના રસથી ચહેરા પર બ્લિચિંગ
હવે વાત કરીએ ત્વચાની સુંદરતા માટે લીંબુ કેટલુ ઉપયોગી છે.
લીંબુના રસથી ચહેરા પર બ્લિચિંગ કરી શકાય ? જી હા હવે પાર્લરમાં જઈને બ્લીચીંગનો ખર્ચો કરવાની જરુર નથી લીંબુની બ્લિચિંગ ઇફેક્ટ તો સારી છે જ, સાથે તેની સુવાસથી પણ આજુબાજુ વાતાવરણ મા તાજગી ની લહેર પ્રસરી ઉઠે છે. એક ચમચી લીંબુનો રસ લઇ તેમાં એટલા જ માપની ખાંડ નાંખી તેનુ મિશ્રણ બનાવી ઘૂંટણ અને એડીએ ઘસવાથી પણ ત્યાંની ત્વચા ચમકદાર થાય છે. નેચરલ હેર કંડિશનર તરીકે પણ લીંબુ બહુ ફાયદાકારક સાબિત થયુ છે.
ત્વચાની ચમક માટે પપૈયુ
ત્વચાની ચમક માટે પયૈયું પણ અકસીર ઉપાય છે. પપૈયાથી ત્વચાને રાહત મળે છે. રાતે બે ગ્લાસ પાણી સાથે પપૈયાના બે ટૂકડા ખાવાથી તમારું પેટ સાફ રહેશે અને કબજીયાત ની સમસ્યા દૂર થશે, આનાથી ત્વચાને લગતી સમસ્યાઓ ઘણા અંશે ઓછી થઇ જશે. કારણ કે જો પેટ સાફ ન રહે અને કબજીયાત ની સમસ્યા રહેશે તો તેની અસર તરત જ તમારી ત્વચા પર દેખાવા લાગે છે. પપૈયાનો પલ્પ બનાવે તેનો ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરો ચમકવા લાગશે.
ટામેટાંનો ઉપયોગ
બ્લેકહેડ્સ દૂર કરવા શુ કરવુ તો આ સમસ્યા દરેકને હોય છે ત્યારે તેના માટે ખુબ ઉપયોગી છે ટામેટું…
ટામેટામાં એસિડની માત્રા પુષ્કળ હોય છે. માટે તે તૈલી ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. ટામેટામાં વિટામિન સી અને પોટેશિયમની માત્રા ઘણી વધુ હોય છે. માટે તે ત્વચામાં ચમક જાળવી રાખવા અને બ્લેકહેડ્સને ઓછા કરવામાં બહુ મદદરૂપ હોય છે.
સ્કિન ટાઇટનિંગ માટે બટાકાનો ઉપયોગ
Thursday, 19 January 2023
SSC Recruitments 2023: સ્ટાફ સીલેકશન કમીશન 5369 જગ્યાઓ માટે મોટી ભરતી, ફક્ત ધોરણ 10 પાસ માટે
SSC Recruitments 2023: સ્ટાફ સીલેકશન કમીશન ભરતી: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા SSC Recruitments 2023ની વિવિધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે. જેમા પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીની લાયકાત રાખવામા આવી છે. સ્ટાફ સીલેકશન દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પાડવામા આવતી હોય છે. જો તમે આ પૈકી કોઇ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો આ આર્ટીકલમા પુરી વિગતો વાંચી લેશો.
SSC Recruitments 2023
સંસ્થાનુ નામ | સ્ટાફ સીલેકશન કમીશન (SSC) |
પોસ્ટનુ નામ | Selection Post XI |
કુલ જગ્યાઓ | 5369 |
જાહેરાત ક્રમાંક | HQ-RHQS015/17/2022-RHQ |
નોટીફીકેશન તારીખ | 06 માર્ચ, 2023 |
વેબસાઈટ | ssc.nic.in |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ 2023 છે.
સ્ટાફ સીલેકશન કમીશન 5369 જગ્યાઓ માટે મોટી ભરતી
જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સિલેકશન પોસ્ટ માટે 5369 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાંથી 10 પાસ માટે, 12 પાસ માટે તથા સ્નાતક માટે કુલ કેટલી પોસ્ટ છે, SSC Recruitments 2023 તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
SSC Recruitments 2023 પગાર ધોરણ
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારને ભારત સરકારના નિયમો તથા ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- ટ્રેડ/સ્કિલ ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
SSC Recruitments 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SSC ની સત્તવાર વેબસાઈટ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ચૂકવો તથા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
SSC Recruitments 2023 નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સ્ટાફ સીલેકશન દ્વારા કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામા આવી છે ? |
સ્ટાફ સીલેકશન કમીશન મા 5369 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
Staff Selection Commission ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
ssc.nic.in
Date of Form Filling.
- Starting date of form filling is 18 January 2023.
- Last Date of Form Filling 17 February 2023.
- Last date for online fee payment 19 February 2023.
- 23 to 24 February for amendment.
Total Vacancies 11409.
- MTS 10,880.
- Havildar 529.
Required document.
- Mark sheet.
- An example of caste.
- Non Crimlayer for OBC candidate.
- For EWS Cert Gen.
- aadhar card.
- Photo and signature.
- Mobile number.
- and e-mail id.
Educational Qualification.
- Class 10 pass.
Age limit.
- 18 years to 25 years.
Important link.
A necessary advice to the eligible candidates is that they must read the official notification given above and only after that you have to apply online through the official website given above or go to the nearest cyber cafe and take the necessary documents from there. This application can be done online.
Staff Selection Commission recruitment is very big so fill the form and don’t forget to share this big recruitment information to all your known friends immediately..
If Your Child Is Getting Sick Frequently, Follow These Health Tips
Child Getting Sick Frequently: Illness Or Carelessness Is The Reason Behind This, Find Out The Cause Of The Illness And Treat It Immediately
Today's expert is Dr. Ruchira Pahare, Paediatrician, Kokilaben Hospital, Dr. Rohit Joshi, Consultant Pediatrician, Bansal Hospital, Bhopal and Dr. Vivek Sharma, Paediatrics, Jaipur
Question: For Some Days, Children Are Falling Sick Frequently, Parents Think That This Is Happening After Corona, Is This True?
Answer: Corona is not the cause of frequent illness of all children. Every year in certain seasons such cases come before us. Children get sick when there is even a slight change in the weather. The reason behind getting sick is more after rain. Along with this, the cases of illness also increase in September, October, November and December. After this it starts to decrease a little. After this, cases of infection among children are increasing from April.
Question: Is The Immune System Or Virus The Reason Behind The Illness?
Answer : Parents have a wrong belief about their children, that their child's immune system is weak. This is not necessary in the case of every child. If the child is getting sick again and again, it means that there is some kind of infection in him, so it is not necessary that the infection does not occur again after getting infected once.
the other hand, the risk of infection is always higher among school-going children. Children meet, play, eat with other children at school, due to which if one child gets infected, the virus can easily be transferred to another child. This child will bring the infection home from school and pass it on to their siblings.
Question: Corona Is Responsible For The Child's Illness Or Not?
Answer: Yes, in some cases you can understand this. Due to Corona, contact with children has decreased for two years. Children are staying at home, instead of playing outside, they are composing and digesting on their mobile phones. In such a condition, their ability to fight the virus is reduced. Children cannot tolerate pollution, allergy problems started. Children will continue to have this type of problem for a year or two after they come out of isolation.
Question: If It Is Known That The Child's Immune System Is Really Weak, Then What Can Be Done To Cure It Without Medicine?
Answer: If the child's immune system is really weak, then how can it be cured without medicine?
- Make a habit of drinking turmeric milk, you can add honey to it.
- Drink basil juice mixed with honey whenever the weather changes.
- Grind dates and soaked almonds and mix them in milk.
Raisins contain potassium, beta carotene, calcium, magnesium, iron and B complex. It works as an immunity booster. Give to children after soaking.
Question: Is It Necessary For Children To Drink Milk?
Answer: It is necessary to drink milk only for six months after birth. In the first six months we cannot give the baby anything other than milk. After that we start feeding the baby. This is a natural pattern and is also appropriate, so children should get used to eating cereals and other foods. If your child drinks even a glass of milk throughout the day, there is no harm in that.
Question: Parents Often Feel That If The Baby Does Not Drink Milk, There Will Be Many Problems, So They Often Add Chocolate Powder To The Milk, Is It Beneficial?
Answer: If the baby likes to drink milk, parents start giving milk at all three times. Some parents even say that don't eat, drink milk and go to sleep. All these methods are wrong. Every time you feed milk, you will be adding sugar to it, which will harm the baby. If you are mixing chocolate powder or other flavors with it, it will also contain sugar. In this way babies get unnatural things with milk, which are harmful.
Question: Parents Will Say That If Milk Is Not Given, Where Will The Child Get Calcium?
Answer: This is also a misconception. Calcium is also found in other things. Pulses and vegetables can also fulfill this requirement. Another thing, milk is not your house item, you outsource it, its quality cannot be guaranteed.
અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી માહિતી રીપોર્ટ
Question: Some Children Are Vitamin D Deficient, So What Is The Reason Behind It?
Answer: Many factors are responsible for vitamin D deficiency in children.
- Lack of adequate amount of vitamin D in children's diet.
- Children have little or no exposure to sunlight.
- Vitamin D cannot be converted in the body due to liver and kidney problems
- Problems absorbing vitamin D from food.
- Due to taking certain medicines.
- Due to internal problems or diseases of the body.
Question: What Should Children Be Fed To Make Up For Vitamin D Deficiency?
Answer: Vitamin D deficiency can be easily compensated by eating. Here we are mentioning some food and drink items.
- Fortified food
- Cod liver oil
- Mushrooms
- grains
- Milk and its products
- fish
- Eggs and especially their yolks
Question: So What Is Fortified Food?
Answer: Fortified was first mentioned in the 1930s and 40s. It is a food that can make up for the deficiency of vitamins and minerals in the body. This can be anything like cereals, milk, vegetables, breakfast cereals etc.
Question: How Is It Known That There Is A Deficiency Of Vitamin D?
Answer: If the child shows symptoms of vitamin D deficiency, show it to the doctor. A blood test will tell if the child is really deficient in vitamin D.
Tuesday, 17 January 2023
WORLD'S BIGGEST SNOW CITY VIDEO
હિટરના ગેરફાયદા: શિયાળામા હિટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, થશે આટલા ગેરફાયદા
હિટરના ગેરફાયદા: હાલ શિયાળામા ગુજરાતમા અને દેશમા ખૂબ જ ઠંડી પડી રહિ છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો જાત જાત ના નુસખા અજમાવતા હોય છે. લોકો ગરમ કપડાં પહેરે છે તેમ છતાં ઠંડીમાં ઠુંઠવાતા રહે છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ઘણા લોકો તાપણું અથવા રૂમ હીટર (Room Heater)નો ઉપયોગ કરતા હોય છે. હીટર ઠંડીથી રાહત આપે છે પણ સાથે સાથે તેના ગેરફાયદા પણ રહેલા છે. હિટર આપણા સ્વાસ્થ્ય ને ઘણુ નુકશાન કરે છે. જો તમે પણ ઠંડીથી બચવા માટે હીટરનો ઉપયોગ કરતા હોય તો હિટરને લગતી કેટલીક ખાસ વાતો આપે જાણવી ખૂબ જરૂરૂ છે.
હિટર કેવી રીતે કામ કરે છે ?
સૌથી પહેલાં તો એ જાણીશું કે હિટર કઈ રીતે કામ કરે છે. જેમ એ.સી. રૂમને ઠંડો કરવાનુ કમ અક્રે છે તેમ જ હિટર રૂમને ગરમ કરવાનુ કામ કરે છે. મોટાભાગના હીટરની અંદર લાલ-ગરમ ધાતુના સળિયા અથવા સિરામિક કોર હોય છે. તે રૂમના તાપમાનને વધારવા માટે ગરમ હવા બહાર કાઢે છે. હિટરમાથી નીકળતી આ ગરમી ગરમી હવાના ભેજને શોષી લે છે. હીટરમાંથી આવતી હવા ખૂબ શુષ્ક હોય છે. આ સિવાય આ રૂમ હીટર હવામાંથી ઓક્સિજન બર્ન કરવાનું પણ કામ કરે છે.
હિટરના ગેરફાયદા
આપણે હિટરની કાર્યપધ્ધતિ જોઇ પણ હવે હીટર થી આપણને થતા નુકશાનની ચર્ચા કરીશુ. હિટર આપણા શરીરને પણ નુકશાન પહોચાડે છે. જેમ કે હીટરમાંથી નીકળતી હવા ત્વચાને ખૂબ જ શુષ્ક બનાવે છે. હીટરના કારણે લોકોને ઊંઘ ન આવવી, ઉબકા આવવા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. કન્વેન્શન હીટર, હેલોજન હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ આપણે બીમાર કરી શકે છે. આ હીટરમાંથી નીકળતા રસાયણો શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને શરીરના આંતરિક ભાગોને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને જો અસ્થમા અથવા એલર્જી હોય તો તેવા લોકોને ખૂબ જ નુકશાન પહોચાડે છે.
શા માટે હિટર પાસે ન બેસવુ જોઇએ ?
એવા લોકોએ હીટર પાસે બેસવું ના જોઈએ તો અસ્થમાના દર્દીઓને રૂમ હીટરથી સૌથી વધુ અસર પહોચે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈ સમસ્યા હોય તો હીટરથી દૂર બેસવું જોઈએ. આ સિવાય બ્રોન્કાઈટિસ અને સાઈનસના દર્દીઓને પણ તેનાથી એલર્જી થઈ શકે છે. આ દર્દીઓના ફેફસામાં હીટરની હવાને કારણે કફ આવવા લાગે છે અને તેના કારણે તેમને ખાંસી અને છીંક આવવા લાગે છે. જો કફ અંદરથી સુકાઈ જાય તો એન્ટિબાયોટિક્સ દવાની જરૂર પડે છે.
એલર્જીવાળા લોકો માટે ખાસ ઓઇલ હિટર
નિષ્ણાતોના મતે, જો તમે અસ્થમાના દર્દી છો અથવા તમને એલર્જીની સમસ્યા છે, તો તમારે સામાન્ય હીટરનો ઉપયોગ ન કરવો જોઇએ તેના બદલે ઓઇલ હીટરનો ઉપયોગ કરવો જોઈએ. આ હીટરમાં તેલ ભરેલી પાઈપ હોય છે, જે હવાને સાવ સુકાઇ જવા દેતુ નથી. જો તમે નિયમિત હીટરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો થોડીવાર પછી જ તેને બંધ કરી દો. જો તમને સાઇનસ અથવા બ્રોન્કાઇટિસની સમસ્યા હોય તો તમારા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે. તે હવામાં ભેજ જાળવી રાખે છે, જેના કારણે શ્વાસ સંબંધી કોઈ સમસ્યા થતી નથી.
ગેસ હિટરથી થતા નુકશાન
એક અભ્યાસ મુજબ, જે ઘરોમાં ગેસ હીટર અથવા એલપીજી હીટરનો વધુ ઉપયોગ થાય છે તે ઘરના બાળકોમાં અસ્થમાની સમસ્યા વધુ જોવા મળે છે. આ સિવાય ખાંસી, છીંક, છાતીમાં અને ફેફસાંને નુકસાન જેવા લક્ષણો પણ વધુ જોવા મળે છે. આ હીટરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ વાયુની ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો પર ખરાબ અસર પડે છે. હીટરને રજાઇ અથવા ધાબળાની અંદર ક્યારેય ન રાખવું જોઈએ નહીં તો તે આગનું કારણ બની શકે છે.
તો હિટરથી આપને શુ નુકશાન થઈ શકે છે તે આપણે જાણ્યુ. હિટરનો સાવધાનીપૂર્વક અને શરીર્ને તથા આપણા સ્વાસ્થ્ય ને કોઇ નુકશાન ન થાય તે રીતે સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
Easy Ayurveda Home Remedies | E Book PDF
Easy Ayurveda Home Remedies | E Book PDF
Easy ayurveda home remedies | E Book PDF: Most of the diseases arise due to improper food habits and faulty life style besides hereditary and other reasons. Ayurveda is a system of evolved in India, which tries to bring harmony between man and nature by using holistic methods of diagnosis, prevention and treatment.
દેશી ઉપચાર | ઘરેલુ નુસખા | દાદીમાનું વૈદુ
આપણી આડોસ-પાડોસ કે ફળિયામાં અથવા તો આપણા રસોડામાં જ કેટલીયે વસ્તુઓ એવી હોય છે. કે જેનાથી આપણે રોગનું નિવારણ કરી શકીએ છીએ, પરંતુ જે-તે વસ્તુના ગુણો વિશેનાં પર્યાપ્ત જ્ઞાાનની જાણકારીનાં અભાવે આપણે આ લાભથી વંચિત રહી જઈએ છીએ. આ રીતના ઉપાયોની કોઇ જૈગ કકીબા થતી નથી, તથા રોગ ધીરે ધીરે ઠીક થતો જાય છે, અને તેના સતત અને સાચા ઉપયોગથી રોગને જડમૂળથી પણ કાઢી શકાય છે. ઘરગથ્થુ ઉપચારની સાથે સાથે નિષ્ણાતની સલાહ મુજબ ખાવા પીવાનો પથ્યક્રમ તથા પ્રાકૃતિક નિયમોનું પાલન અવશ્ય રોગને કાબુમાં લઇ આવે છે.આજે આપણે કેટલાક રોગો અને તેના ઘરગથ્થુ ઉપચારો વિશે કેટલીક જાણકારી મેળવીશું.”
Presented below are some simple recipes prepared from the materials available in and around the kitchen. For simple problems like cough, cold, indigestion etc, these preparations are very effective. For chronic problems like diabetes, joint pain, skin diseases these remedies may be used even along with other medication.
The benefits of Ayurvedic remedies have been proven over centuries of use and are as useful today as they were back in the time. Ayurveda offers a number of remedies that can aid in balancing your doshas and contribute towards your overall wellness and healthy. But the key lies in finding the balance with a holistic approach of keeping the mind, body and soul in complete harmony with one another. Know more about Ayurvedic Body Types.
Easy Ayurveda Home Remedies Pdf
A medicine strategy report by the World Health Organization (WHO) corroborates, “For millions of people, ayurvedic medicines, traditional treatments, and traditional practitioners are the main source of health care, and sometimes the only source of care. This is care that is close to homes, accessible and affordable. While the affordability of this method of treatment might stand out, they are also a great way of coping with the relentless rise of chronic non-communicable diseases.”
Home Remedies E Book PDF
Ayurveda talks about the overall well-being of the body and so by just taking the remedy you cannot achieve complete health. There are other things that one needs to support it to be able to stay healthy, happy and rejuvenated. By using a variety and combination of medicinal plants and spices with detoxification value and combined with specific diet and lifestyle changes, Ayurveda aims to re-balance body, mind and spirit. Once established in that harmonious state, vibrant health arises spontaneously and naturally.
Asafetida
For this home remedy for Indigestion, mix 5 grams of asafetida with a glass of hot water. Add a teaspoonful of sugar to improve the taste. Though it smells bad while swallowing, it rapidly relieves your system of flatulence and helps in relieving indigestion.
Mint Oil
Add 2 drops of mint oil in a cup of warm water and drink immediately. It provides instant relief from gripping and flatulence.
Curry Leaves
Wash about 20-25 fresh curry leaves with cold water. Extract the juice from these leaves. In a cup of plain water, add about 1 teaspoonful of lemon juice and the juice of the curry leaves. Add 1 teaspoonful of honey to this blend and always drink this when it is fresh. It relieves nausea, vomiting and flatulence induced by indigestion.
Ajowan Seeds
Home remedies for Indigestion also include the use of Ajowan seeds. Mix a teaspoon of Ajowan seeds with 1/2 spoon of rock salt. Consume the mixture with a glass of water. This will instantly get rid of flatulence and stomach disorder.
Coriander Seeds
Coriander seeds are known for their anti-inflammatory properties that relieve you from an upset, stomach or indigestion. Further stimulating your digestive process. Coriander consists of an essential oil called urand oil that detoxifies the liver and increases appetite and curing in digestion. Take coriander seeds infused water for about a week to see the difference.
Lemon And Honey
Take 1 glass of warm water add 1 teaspoon of lemon juice. Then add 1 teaspoon of honey. Mix it well and drink after every meal. Lemon and hot water with honey is one of the effective home remedies for indigestion.
Carrots
Carrots are known as power food and can help the stomach get better. In a blender, mix a few carrots, a banana and a bit of water. Drink this juice. It will help the tummy absorb all the acids and gas that are causing discomfort in the stomach.
Carom Seeds
One of the effective home remedies for indigestion is to roast a teaspoon of carom seeds in a pan, allow the seeds to cool and crush them lightly. With a rolling pin, mix together with a pinch of salt. It is very effective for stomach pain and provides relief from gas as well
Yogurt
Yogurt is a very effective remedy for people who have diarrhea and in digestion.Mix some crushed cumin seeds and salt in a bowl of yogurt and have it at least twice in a day.
Ginger
Add some grated ginger to a glass of warm water, add a teaspoon of honey and sip. One can add ginger to other forms of tea as well to cure the problem of indigestion. Ginger honey combination is the best drink for acid reflux.
Monday, 16 January 2023
Digital Gujarat: ઓનલાઇન જાતિનો દાખલો મેળવો @Digitalgujarat.Gov.In
ઓનલાઇન જાતિનો દાખલો
વિગત | જાતિ નો દાખલો |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના ના લેવા માટેનું સર્ટિફિકેટ |
અરજી | જાતિ નો દાખલો માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશે |
જાતિનો દાખલા માટે જરૂરી પુરાવા
- જાતિનો દાખલા માટે રહેઠાણનો પુરાવો
- અરજદારનું રેશન કાડૅ
- અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.
જાતિનો દાખલા માટે ઓળખનો પુરાવો (કોઇપણ એક)
- અરજદારના આધાર કાર્ડ ની નકલ
- અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ ની નકલ
જાતિનો દાખલા માટે જાતિને લગતા પુરાવા
- અરજદારનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
- અરજદારના પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્ર(ફરજીયાત) અને બક્ષીપંચના દાખલા ની ખરી નકલ(જો હોઈ તો)
જાતિનો દાખલા ની સેવા માટે જરૂરી પૂરાવા
- જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
- મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ.
જાતિનો દાખલો મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
Step 1:- Online Apply માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા Computer કે મોબાઇલ ફોનમાં Open કરો.
Step 2:- Menu પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે
Step 3:- તે મેનુબારમાં Services ક્લિક ક
Step 4:- Services મેનુબારમાં Citizen Services ઓપ્શન પર Click કરો એટલે એક નવું પેજ ખુલ
Step 5:- SEBC જાતિનો દાખલો માટે “SEBC Certificate (Socially & educationally Backward class certificate)” પર Click કરો.
Step 6:- નવું પેજ ઓપન થશે તેમાં નીચે “Apply Online” પર Click કરો.
Step 7:- Apply Online કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલસે.
Step 8:- જો તમારુ પહેલેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો.
Step 9:- જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો New Registration માટે “Click For New Registration(Citizen)” Apply Online કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે Box માંં ખરુ કરી આધાર નંંબર ભરો ત્યાર બાદ “Continue To Service” પર Click કરો.
Note:- જાતિનો દાખલોન જાતિ પ્રમાણપત્ર ઓનલાઇન ફોર્મ માટે 20 રૂપિયા ફી ભરવી પડે છે.
ઓનલાઇન ફોર્મ માં જરૂરી વિગતો ભરીયા બાદ સબમિટ કરવુ. ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ભરવા ફરજિયાત છે.
જાતિનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી કઈ રીતે કરવી?
- મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી માંથી જાતિના દાખલાનું ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરી, સબમિટ કરો.
ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.
SC જાતિનો દાખલો / જાતિ પ્રમાણપત્ર ( SC Caste Certificate Online In Gujarat)
SC Caste Certificate Select કર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવાની રીત ઉપર “SEBC જાતિનો દાખલો” મેળવવા દર્શાવવા માંં આવી તે રીતેજ.
સેવા જોડાણમાં પુરાવા જરૂરી છે (Proof Needed In Service Attachment)
- અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.
- જન્મનુ પ્રમાણપત્ર
- પિતા/કાકા/ફોઇ નું જાતિ અંગેનાં પ્રમાણપત્રની ખરી નકલ
- પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ
- ગ્રામ પંચાયતના સરપંચ/તલાટી કમ મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નકલ
- નગર પાલીકાના પ્રમખશ્રી/ ચીફ ઓફીસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતીના દાખલાની ખરી નકલ
જાતિના દાખલાનું ફોર્મ
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે જાતિ નો દાખલા નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.
જાતિના દાખલા માટે મૂંઝવતા પ્રશ્નો, FAQ For Jatino Dakhlo
- Q. જાતિ નો દાખલો એટલે શું?
Ans.જાતિ નો દાખલો સરકાર દ્વારા કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે.ઘણી સરકારી યોજનાનો લાભ જાતિ નો દાખલો હોવો જરૂરી હોય છે
- Q. જાતિ નો દાખલા ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?
Ans. જાતિ નો દાખલા ની સમય-મર્યાદા લાઈફટાઈમ હોય છે.
- Q. જાતિ નો દાખલો મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?
Ans. જાતિ નો દાખલો મેળવવા માટે www.digitalgujarat.gov.in સત્તાવાર વેબસાઈટ છે.
Conclusion :
આ લેખ દ્વારા, અમે તમને જાતિ નો દાખલો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.