ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી વર્ગ 3ની પરીક્ષા નવો સિલેબસ GSSSB CCE Syllabus 2024
GSSSB New Exam Pattern 2024
ગુજરાત સરકારના વર્ગ 3 ની ભરતી માટે અગાઉના પરીક્ષા માળખામાં પ્રથમ MCQ પરીક્ષા અને ત્યારબાદ CPT (Computer Proficiency Test) ના આધાર પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી પરંતુ હવે સરકારની નવી પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષા યોજાશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા ના આધાર પર થશે. તો આવો જાણીએ GSSSB New Exam Pattern 2024 માં પ્રિલીમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા નું માળખું કેવું રહેશે.
Click Here To Download Call Letter Notification

પ્રિલિમનરી પરીક્ષા
હવે વર્ગ 3 ની બધી જ જગ્યાઓ માટે જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કલેક્ટર ઓફિસર ના ક્લાર્ક વગેરેની પરીક્ષા એક સાથે યોજવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા લેવાશે જે MCQ બેઝ હશે અને આ પરીક્ષા 100 માર્કની રહેશે. ત્યારબાદ પ્રિલિમનરી પરીક્ષાના કટ-ઓફ આધારીત ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

વર્ગ 3 ની નવી પરીક્ષા પદ્ધતી નો સિલેબસ
No. Subject Marks 1 Reasoning 40 2 Quantitative Aptitude 30 3 English 15 4 Gujarati 15 Total 100 Marks
GSSSB New Exam Pattern
- મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ- એ અને ગ્રુપ – બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્નદીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમયે 60 મિનિટનો રહેશે.
- પ્રશ્નના પ્રત્યેક ખોટા જવબાદીઠ 0.25 ગુણ નેગેટીવ માર્કિંગ રહેશે
- દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
- પ્રાથમિક કસોટી ફક્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં
- અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ એ અને ગ્રુપ બે માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
No. | Subject | Marks |
1 | Reasoning | 40 |
2 | Quantitative Aptitude | 30 |
3 | English | 15 |
4 | Gujarati | 15 |
Total | 100 Marks |

મુખ્ય પરીક્ષા
મુખ્ય પરીક્ષા ગ્રુપ A
Gujarat Class 3 Exam Pattern for Main Exam Group A
No. Paper Name Marks Time 1 Gujarati Language Skill 100 3 Hours 2 English Language Skill 100 3 Hours 3 General Studies 150 3 Hours Total 350
GSSSB New Exam Syllabus
ઉપરોક્ત વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા ના ગ્રૂપ એ ના ત્રણે પેપર નો સંપૂર્ણ સિલેબસ તમે ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી જોઈ શકો છો, જેની લિન્ક અમે નીચે સેર કરેલ છે.
No. | Paper Name | Marks | Time |
1 | Gujarati Language Skill | 100 | 3 Hours |
2 | English Language Skill | 100 | 3 Hours |
3 | General Studies | 150 | 3 Hours |
Total | 350 |
GSSSB New Exam Syllabus
ઉપરોક્ત વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા ના ગ્રૂપ એ ના ત્રણે પેપર નો સંપૂર્ણ સિલેબસ તમે ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી જોઈ શકો છો, જેની લિન્ક અમે નીચે સેર કરેલ છે.
મુખ્ય પરીક્ષા ગ્રુપ B
Gujarat Class 3 Exam Syllabus for Main Exam Group B
No. Subject Marks 1 English 20 2 Gujarati 20 3 Polity/Public Administration/RTI/CPS/PCA 30 4 History, Geography, Culture Heritage 30 5 Economics, Environment, Science & Tech 30 6 Current Affairs and Current Affairs with Reasoning 30 7 Reasoning 40 Total 200
GSSSB New Exam Pattern
GSSSB New Exam Pattern 2024 માં ગ્રૂપ B ની મુખ્ય પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેનો ટોટલ સમય 2 કલાક (120 મિનિટ) નો રહેશે.
No. | Subject | Marks |
1 | English | 20 |
2 | Gujarati | 20 |
3 | Polity/Public Administration/RTI/CPS/PCA | 30 |
4 | History, Geography, Culture Heritage | 30 |
5 | Economics, Environment, Science & Tech | 30 |
6 | Current Affairs and Current Affairs with Reasoning | 30 |
7 | Reasoning | 40 |
Total | 200 |
GSSSB New Exam Pattern
GSSSB New Exam Pattern 2024 માં ગ્રૂપ B ની મુખ્ય પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેનો ટોટલ સમય 2 કલાક (120 મિનિટ) નો રહેશે.
No comments:
Post a Comment