Pradhanmantri Vishwakarma Yojana 2023
પીએમ વિશ્વકર્મા યોજના 2023, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી, કોને લાભ મળશે, અધિકૃત વેબસાઈટ, ફાયદાઓ, ડોક્યુમેન્ટ્સ, હેલ્પલાઈન નંબર (PM Vishwakarma Yojana In Gujarati, Online Apply,Official Website, Helpline Number)
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023
Pradhanmantri Vishwakarma Yojana 2023
પરંપરાગત કામગીરી કરતા તમામ કારીગરોને સહાય આપવાની યોજના છે. આ યોજના હેઠળ ૧૮ પ્રકારના નીચે મુજબના કારીગરોને સહાય આપવાનો સરકારશ્રીનો હેતુ છે.
- સુથાર
- લુહાર
- કુંભાર
- કડિયા
- વાણંદ
- દરજી
- ધોબી
- સોની
- મોચી
- માળી (ફુલોની માળા બનાવનાર)
- હથોડી અને ટુલકિટ બનાવનાર
- શિલ્પકાર
- નાવડી બનાવનાર
- ઢિંગલી અને રમકડાંની બનાવટ(પરંપરાગત)
- સાવરણી બનાવનાર
- માછલી પક્ડવાની જાળી બનાવનાર
- તાળાં બનાવનાર
- ચપ્પુ બનાવનાર
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પાત્રતા Pradhanmantri Vishwakarma Yojana 2023 Eligibility
- ઉંમર લઘુતમ ૧૮ વર્ષ
- કુટુંબ દીઠ એક સભ્યને લાભ
- છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગારી/વવસાયિક વિકાસ માટે લોન લીધેન ન હોવી જોઈએ.
- સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર થશે નહિ.
પીએમ વિશ્વકર્મા યોજના ડોક્યુમન્ટસ (Documents)
- આધારકાર્ડ
- બેંક ડિટેલ્સ
- મોબાઈલ નંબર
- રાશનકાર્ડ
પીએમ વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન
Pradhanmantri Vishwakarma Yojana 2023
Registration
- CHC સેન્ટર, ઈગ્રામ સેન્ટર તથા ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલ લિંક ઓપન કરો.
મહત્વપૂર્ણ લિંક
અધિકૃત વેબસાઈટ | અહીંયા ક્લિક કરો |
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભ Pradhanmantri Vishwakarma Yojana 2023 Benefits
- રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પી.એમ.વિશ્વકર્મા સર્ટીફિકેટ અને આઈ.ડી. કાર્ડ
- કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને રૂ.૧૫૦૦૦/- ની ટુલકિટનો લાભ
- રૂ.૫૦૦/- ના સ્ટાઈપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ
- તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદત માટે ૧૦૦૦૦૦/- સુધીની કોલેટરલ ફ્રી લોન
- પ્રથમ લોન પૂર્ણ કર્યા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ ને બીજી ૩૦ મહિનાના સમયગાળા માટે રૂ.૨૦૦૦૦૦/- સુધીની લોન
- ૧૦૦(માસિક) વ્યવહારો માટે રૂ.૧/- પ્રતિ ડીજીટલ ટ્રાન્ઝેક્શન દરે પ્રોત્સાહન તથા અન્ય લાભો
PM Vishwakarma Kaushal Samman Yojana Pradhanmantri Vishwakarma Yojana 2023 Eligibility |
👉Age minimum 18 years
👉Benefit to one member per family
👉Loans should not have been taken for self-employment/business development in the last five years.
👉A Government servant and his family members will not be eligible.
PM Vishwakarma Yojana Documents |
- aadhar card
- Bank Details
- Mobile number
- Ration card
PM Vishwakarma Yojana Registration
Prime Minister Vishwakarma Yojana 2023 Registration |
- CHC Center, Egram Center and open the link given below for direct registration.
- PM Vishwakarma Certificate and ID Card
The artisans and craftspeople will receive PM Vishwakarma Certificate and PM Vishwakarma ID Card. A unique digital number shall be created and reflected on the certificate and the ID Card. The certificate shall enable the applicant’s recognition as a Vishwakarma and shall make them eligible to avail all the benefits under the PM Vishwakarma Scheme. The PM Vishwakarma Certificate and ID Card will be provided digitally as well as in physical form to the beneficiaries.
No comments:
Post a Comment