Pages

Search This Website

Sunday 2 July 2023

SSC MTS Apply Online 2023: SSC MTS અને હવાલદાર ભરતી 2023, પગાર 23 હજાર થી શરુ

SSC MTS Apply Online 2023: SSC MTS અને હવાલદાર ભરતી 2023, પગાર 23 હજાર થી શરુ

SSC MTS Apply Online 2023: આજે તમને આ આર્ટિકલ ની મદદ થી SSC MTS અને હવાલદાર ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

SSC MTS Apply Online 2023: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર (CBIC & CBN) પોસ્ટ માટે જાહેરાત કરી છે. SSC કુલ 1558 પર ભરતી કરશે. આ ભરતી ની જાહેરાત 30 જૂન 2023 ના રોજ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SSC ભરતી માટે 21જુલાઇ 2023 સુધી ઑફિશિયલ વેબસાઈટ @ssc.nic.in દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

No comments:

Post a Comment