ભવ્ય પ્રમુખ નગરીનો ડ્રોન વ્યુ વિડીયો
પ્રમુખસ્વામી નગરની ભવ્યતાનો વિડિયો જોવા અહીં ક્લીક કરો
અહીંથી જુઓ ઓપનિંગ શેરેમની LIVE
ભવ્ય પ્રમુખ નગરીનો ડ્રોન વ્યુ વિડીયો
ચુંટણીમા ડિપોઝીટ જપ્ત થવી એટલે શું ? ડિપોઝીટ ક્યારે પરત મળે ? ડિપોઝીટ કેટલી હોય ?
ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક:
ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી હોય છે ?
કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તેને 10 હજાર રૂપિયા ચૂંટણીપંચને ડિપોઝિટ તરીકે આપવા પડે છે. લોકસભાની ચૂંટણીમાં ડિપોઝિટ ની રકમ 25 હજાર રૂપિયા હોય છે, પરંતુ SC-ST વર્ગના ઉમેદવારને આ ડિપોઝિટ ની રકમમા છુટછાટ હોય છે તેમને અડધી રકમ એટલે વિધાનસભા માટે 5 હજાર અને લોકસભાની ચૂંટણી માટે સાડા 12 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે. ડિપોઝિટ ની રકમ લેવા પાછળનો ચૂંટણીપંચનો તર્ક છે કે જો ડિપોઝિટ લઈએ તો ગંભીર ઉમેદવારો જ ચૂંટણીમાં ભાગ લે છે, જેથી ચૂંટણીપ્રક્રિયા સરળ બને.
ડિપોઝિટ ની રકમ પરત મેળવવા કેટલા મત મેળવવા જરૂરી?
ચુંટણીમા ડિપોઝીટ ની રકમ પરત મેળવવા અમુક ચોક્કસ ટકા મતો મેળવવા જરુરી હોય છે. ર્ચૂંટણીમાં જો ઉમેદવાર કુલ મતદાનના 16.6 ટકા મત મેળવે તો એ ડિપોઝિટ ની રકમ પરત મેળવવાનો હકદાર કહેવાય. ઉદાહરણથી સમજીએ જો ચૂંટણીમાં કુલ એક લાખ વોટ પડ્યા હોય તો જેને ૧૬,૬૬૬ મત મળે તો તેને જ ડિપોઝિટ પરત મળી શકે.
અપવાદરુપ કિસ્સામા ડિપોઝીટ ક્યારે પરત ક્યારે મળે ?
- ચૂંટણીપંચે નક્કી કરેલા સમયમાં જો કોઇ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચે
- કોઈ કારણસર કોઇ ઉમેદવારની ઉમેદવારી રદ થાય
- મતદાન પહેલાં કોઇ ઉમેદવાર મૃત્યુ પામે
- કોઈ ઉમેદવાર 16.6 ટકા મત ન મેળવે છતાં તે જીતી જાય
વિધાનસભા ચુંટણીમા કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ ?
આ વખતે વિધાનસભા ચુંટણીમા ગુજરાતના 33 જિલ્લામાંથી 22માં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી, તો આમ આદમી પાર્ટીને 5 બેઠક પર જીત થઇ છે. એટલે તેના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ, તો કોંગ્રેસના પણ 44 ઉમેદવાર ડિપોઝિટ બચાવી ન શક્યા. ચૂંટણીમાં લાખો ખર્ચતા ઉમેદવાર માટે ડિપોઝિટના 5-10 હજાર રૂપિયા પાછા ન મળે તો મોટી વાત ન કહેવાય, પણ ડિપોઝિટ જપ્ત થાય એ રાજકીય પ્રતિષ્ઠા પર અસર કરે છે. જો કે ઘણા ઉમદવારો જીત્યા બાદ પણ મોટું મન રાખીને ડિપોઝિટની રકમ પરત લેવા જતા નથી.
ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક:
ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક:
ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક:
ઈલેકશન રીજલ્ટ જોવા અગત્યની લીંક:
NDTV Live રીજલ્ટ લીંક
MCD RESULT કોને કેટલી સીટો મળી રહી
લીડ | પાર્ટી | જીત |
2 | આમ આદમી પીર્ટી | 132 |
0 | ભાજપ | 104 |
0 | કોંગ્રેસ | 9 |
0 | અપક્ષ | 3 |
ઉત્તર ગુજરાતની તમામ 32 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
મધ્ય ગુજરાતની તમામ 61 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
દક્ષિણ ગુજરતાની તમામ 35 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્ર-કચ્છની તમામ 54 સીટોના એક્ઝિટ પોલ વાંચવા અહીં ક્લિક કરો
Interview: | Narendra Modi – Prime Minister Of India |
Time & Date: | 8.00 PM (09 February 2022) |
બચ્ચન પાંડે ફિલ્મનું ટ્રેલર અહીંથી જુઓ | All News Channel (Exclusive interview) READ ATAL TUNNEL NEWS REPORT WATCH ATAL TUNNEL YOUTUBE VIDEO |
તમારા બાઈક-કારનો મેમો બાકી છે? ના ખબર હોય તો અહીં ચેક કરીલો, નહીં તો વાહન થશે ડિટેઇન |
- High priority support
Truecaller has full dual SIM support!
DOWNLOAD TRUECALLER APP FROM HERE
No comments:
Post a Comment