Pages

Search This Website

Wednesday 14 July 2021

Aloe vera is beneficial for weight loss and skin and hair related problems

એલોવીરા એ ગણાબધા ગુણધર્મો થી ભરપૂર હોય છે.એલોવીરા ને આપણા ચારેય અથવા આપડા વાળ પર લગાડવાથી તે ખુબજ ફાયદા કારક માનવામાં આવે છે.એલોવીરા આપણને ખુબજ કામ આવી શકે છે.એટલુંજ નહિ એલોવીરા આપણા શરીરના ચમ્બડીના રોગોને પણ દૂર કરી શકે છે સાથે સાથે એલોવીરા વજન ગટાડવા માં પણ મદદ કરે છે.એલોવીરા ખુબજ ફાયદા કારક હોવાથી ગણાબધા લોકો એલોવીરા નો સમાવેશ પોતાના બગીચામાં કરે છે.
વજન ગટાડવા માટે 
એલોવીરા વજન ગટાડવા માં મદદ કરી શકે છે .હા એલોવીરા ની જેલ પીવાથી આપનો વજન ગટી શકે છે.એલોવીરા ની જેલ શરૂઆતમાં તમે ખુબજ ઓછઈ માત્રામાં પીસક્સો પરંતુ તમે ધીમે ધીમે તેને વધારીને તમારૂ વજન ગટાડી શકો છો.એલોવીરાનું જેલ પીવાથી આપણું પાચનતંત્ર સારું બને છે અને તે સારી રીતે કામ કરે છે.આથી એલોવીરા નું જેલ પીવાથી આપણા શરીર ને પણ ફાયદો થાય છે.એટલુંજ નહિ એલોવીરા આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

ત્વચા માટે 
એલોવીરાનો ઉપયોગ આપણે જાનીએજ છીએ કે ચમ્બડીને સારો કરવા અથવા આપડી સ્કિનને નિખારવા માટે કરીએ છીએ.તેમજ ચહેરા ને નિખારવા માટે એલોવીરા ને લગાડવું જોઈએ.એલોવીરા ને લગાડવાની રીત: તમારા ચહેરા ને સૌપ્રથમ પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ એલોવીરાને તમારા ચહેરા પર લગાડો અને 5 થી 10 મિનટ સુધી તમારા ચહેરકયા પર ગાશો.ત્યારબાદ તેને 5 મિનટ સુકાવા દો અને સુકાઈ જાય ત્યાર બાદ તેને ફેસવાસ થી ધોઈ નાખો.
વાડમાટે એલોવીરા નો ઉપયોગ 
વાળમાટે એલોવીરા ખુબજ ફાયદા કારક માનવામાં આવે છે.આપણે જાનીએજ છીએ કે વાળપર એલોવીરા લગાડવાથી વાળસારા અને સુંદર થાય છે તેમજ વાળ પર એલોવીરા લગાડવાથી વાળ મજબૂત બને છે અને લાંબા તથા સિલ્કી પણ બને છે.વાળ ને સારા બનાવવા માટે વાળ માં એલોવીરા જરૂર લગાવવું જોઈએ.
વાળ માં એલોવીરા લગાડવાની રીત: વાળ માં એલોવીરાને 5 થી 10 મિનિટ ગશો અને તયુંર વાળ વાળ ને સારીરીતે કોઈ પણ શેમ્પૂ થી ધોઈ નાખો.તમને એલોવીરા ખુબજ કામ આવીસકે છે.તેથી એલોવીરા ને તમારા ઘર માં રાખો જેનાથી તમારા પરિવાર ના લોકો ના સ્વસ્થ સારા થશે અને તમને ઍલ્વિરા પણ ખુબજ કામ આવી શકે છે.ક્રેડિટ લિંક 

તમને આ પોસ્ટ સારી લાગે અને ઉપયોગી લાગે તો તમે આપોસ્ટ ને લોકો ને મોકલી શકો છો અને તમે આ પોસ્ટ ને જરૂરત મંદ લોકોને પણ મોકલી શકો છો.તમને આ પોસ્ટ વિશે કોઈ જાણકારી જોઈએ અથવા તંમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ માં જણાવી શકો છો.

This 1 fruit will be eaten by acne and its stain will disappear




No comments:

Post a Comment