Pages

Search This Website

Tuesday, 2 January 2024

Gujarati Calendar 2024 | Gujarati Calendar 2024 Panchang

ગુજરાતી કેલેન્ડર 2024  - Gujarati Calendar 2024 | Gujarati Calendar 2023 Panchang

ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો - લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરેના મૂહર્ત વગેરેની વિગતવાર માહિતી મેળવી શકશો.
વિશ્વના કોઈ પણ સ્થળ પર આ એપ્લીકેશન સપોર્ટ કરશે.



તમારા સ્થળ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો અને પુરા થવાનો સમય આ એપ્લીકેશન માં જોઈ શકાશે.

2024 ગુજરાતી કેલેન્ડર  is offline calendar and free app for all gujarati speaking people across the globe. Free calendar almanac app for Gujarati people (Also known as Gujarat calendar 2023). Gujarati calendar apps is highly useful to know festivals holidays Shubh Muhurat & Gujarati panchang 2023 information.


Features of Gujarati Calendar 2024:

  • Full Month View
  • Hindu Calendar
  • Gujarati Panchang
  • Panchak & Vinchhudo Details
  • Gujarati Vrat Kata
  • Janmrashi (Chandrarashi)
  • Complete 2020, 2021, 2022, 2023, 2024 and 2025 calendars in gujarati
  • Fasting days of 2024 in this Gujarati Panchang


નવેમ્બર માસમા આવતા તહેવારોનુ લીસ્ટ નીચે મુજબ છે.


  • ધન તેરસ, ધન્વંતરિ જયંતિ : દિવાળી ના તહેવારોની શરૂઆત ધન તેરસ થી થાય છે. . આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા કરવામા આવે છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીની પણ ધન તેરસ ના દિવસે પૂજા કરવામાં આવે છે.
  • કાળી ચૌદશ : નરક ચતુર્દશી યમને સમર્પિત છે. આ દિવસને છોટી દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસ કાળી ચૌદસ તરીકે ઉજવાય છે.
  • દિવાળી: દિવાળી એટલે કે દીપોત્સવનો તહેવાર સૌથી મહત્વનો ગણવામા આવે છે. આપણી પૌરાણીક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા, જેની ખુશીમાં દીપોત્સવનો આ તહેવાર ધામધૂમ થી ઉજવવામાં આવે છે.
  • સોમવતી અમાસ: આ વર્ષે દિવાળી અને બેસતુ વર્ષ ની વચ્ચે 1 દિવસ નો ગાળો રહેશે. આ દિવસે સોમવતી અમાસ હોવાથી વિવાહિત મહિલાઓ તેમના પતિના સારા નસીબ અને લાંબા આયુષ્યની કામના માટે આ દિવસે વ્રત રાખે છે.
  • બેસતુ વર્ષ, નુતન વર્ષ: ગુજરાતી કેલેન્ડર અનુસાર કારતક સુદ એકમથી નવા વર્ષની શરૂઆત થાય તેથી આ દિવસે ગુજરાતી લોકો નવા વર્ષ ની ઉજવણી કરે છે. આ દિવસે ઉત્તર ગુજરાતમાં ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડીને ઈન્દ્રનું અભિમાન તોડ્યું હતું.
  • ભાઇબીજ: ભાઇબીજ નો તહેવાર બેસતુ વર્ષ ના બીજે દિવસે ઉજવવામા આવે છે. ભાઇબીજ તારીખ 15 નવેમ્બરે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્યની કામના સાથે ભાઈ બીજના તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે બહેનો તળાવ અને શેરીઓમાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવે છે.

  • GUjrati calendar 2024 easy to use::

    • Festivals 2024 (ગુજરાતી તહેવારો) (ગુજરાતી રજાઓ)
    • Shub Muhurt dates (Marriage dates, Grih Pravesh dates, Vehicle purchase details, Namakaran dates)
    • Nakshatra and Rasi details
    • Fasting days in every month
    • Government Holidays of 2024
    • Gujarati Panchanga 2024 and Gujarati Horoscope details (ગુજરાતી પંચાંગા)
    • Gujarati Astrology info or Gujarati astrology details (ગુજરાતી જ્યોતિષ).





    Gujarati Calendar Panchang 2024::

     Gujarati Panchangam 2024 gives all the astrology and horoscope details. App also has Daily Panchang including the Nakshatra timings, tithi timings, Shubh Divas (auspicious days). Today tithi and Today panchang are the key features of the app. Its a hindu calendar 2023 with offline calendar which shows today's Panchang in gujarati. Amavasya and Purnima panchang details are also available

  • For Best View Please Open This Website In CHROME / OPERA Browser

    No comments:

    Post a Comment