Pages

Search This Website

Wednesday, 8 November 2023

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ.

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ.



ગુજરાત રાજ્યમાં 10,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી આવી છે. જેમાં ગુજરાતના જિલ્લાઓમાં 10 હજારથી પણ વધુ ની જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે, ઓનલાઇન અરજી કરવાની તારીખ 8 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. Gujarat Anganwadi Bharti 2023 વધુમાં ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, સરકાર દ્વારા આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટે નોંધણી જાહેર કરી છે.

Gujarat Anganwadi Bharti 2023

ICDS વિભાગ આંગણવાડીઓ, તેમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, શિક્ષણની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીઓ સારી રીતે અને પારદર્શિતા રીતે ચાલે તે માટે e-hrms gujarat portal બનાવેલ છે. જેમાં આંગણવાડીની ભરતીને લગતી તમામ કામગીરી અને ભરતી ઓનલાઈન થશે. તેથી આપણે આ પોસ્ટ માં કેવી રીતે અરજી કરવી અને ક્યાં જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, તેની માહીતી 

આંગણવાડી કાર્યકર ની ભરતી માટે નીચેની પધ્ધતિ મુજબ મેરીટ ગણવામા આવે છે.

 Instructions: 
“મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા
ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
રાજ્ય ચૂંટણી આયોગના તા.03/10/2020ના આદેશથી ગુજરાતની વિવિધ જીલ્લાની નવી વોર્ડ રચના નિર્ધારીત કરવામાં આવેલ છે. ઉપરની શરતમાં “સ્થાનિક રહેવાસી” જે-તે નવી વોર્ડ રચના મુજબનું જ ગણવાનું રહેશે અને તે અંગે સીટી મામલતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે,
અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.08/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે
અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,
ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આ કેન્દ્રોમાં આં.વાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ભરતીનો ત્રીજો પ્રયત્ન છે તેવા કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS),સેંટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવો.

આંગણવાડી ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?

  1. પ્રથમ, https://e-hrms.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.
  2. પછી, ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ખાલીજગો 2023-24 પર ક્લિક કરો.
  3. હવે, યોગ્યતા માપદંડ, આવકારની આયોગણી માટે ઉંમરમાં રાહત, અને તેમની સપાટી માટે અરજી પર ધ્યાન આપીને વાંચો.
  4. બધા વિગતો સારા કરીને કરી નાંખવાનું છે, પછી ઓનલાઇન અરજી વિભાગમાં જવું હોય છે.
  5. પ્રતિસ્થાપનાના ઉપરાંત, તમારા શિક્ષણિક રેકર્ડ સાથેની વિગતો સાથે અરજીનું પ્રકાર ભરવું હોય છે.
  6. છબી અને સહીનું કૉપિ સ્કેન અને અપલોડ કરો. તમારી અરજીનો ચુકવણું પાછું, નેટ બેંકિંગથી અરજી માંથું પૈમેન્ટ પ્રાપ્ત કરો.
  7. ખરેખર વિગતો સારી ભરેલી છે તે ખચું અને અંતિમ સબમિશન પર ક્લિક કરો.
  8. અભિનંદન, તમારો નોંધણીનું સફળ થયું છે! તેને PDF તરીકે ડાઉનલોડ કરો અને સંગ્રહ કરો.

Gujarat Anganwadi Bharti 2023

ICDS વિભાગ આંગણવાડીઓ, તેમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, શિક્ષણની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીઓ સારી રીતે અને પારદર્શિતા રીતે ચાલે તે માટે e-hrms gujarat portal બનાવેલ છે. જેમાં આંગણવાડીની ભરતીને લગતી તમામ કામગીરી અને ભરતી ઓનલાઈન થશે. તેથી આપણે આ પોસ્ટ માં કેવી રીતે અરજી કરવી અને ક્યાં જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, તેની માહીતી મેળવીશું

આંગણવાડી ભરતીની જગ્યાઓ

  • આંગણવાડી કાર્યકર ની 3000 જગ્યાઓ
  • આંગણવાડી તેડાગરની 7000 જગ્યાઓ

સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023

સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023: મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના કામ કરે છે. જેમાં દરેક ગામડાઓમાં આંગણવાડી કેન્‍દ્રો આવેલા છે. રાજ્યમાં અંદાજીત 53,000 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જેમાં ચાલુ વર્ષમાં કુલ 10,000 થી વધુ ભરતી આવેલી છે. જેમાં આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીઓ આવેલી છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ https://e-hrms.gujarat.gov.in/ ભરવાના રહેશે.

પોસ્ટ અને ઉમર મર્યાદા

  • આંગણવાડી કામગાર: આંગણવાડી કામગારની પોસ્ટ માટેની ઓછામાં ઓછી શૈક્ષણિક યોગ્યતા 10મી પાસ છે. ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ છે.
  • આંગણવાડી સહાયક: આંગણવાડી સહાયકની પોસ્ટ માટેની ઓછીમાં ઓછી શૈક્ષણિક યોગ્યતા 8મી પાસ છે. ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ છે.
  • આંગણવાડી સુપરવાઇઝર: આંગણવાડી સુપરવાઇઝરની પોસ્ટ માટેની ઓછીમાં ઓછી શૈક્ષણિક યોગ્યતા 12મી પાસ છે. ઉંમર મર્યાદા 21 થી 40 વર્ષ છે.

વિવિધ જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ છે, અને કઈ પોસ્ટ પર ભરતી થશે તેની સંપૂર્ણ માહિતી અમે ટૂંક સમયમાં આ પોસ્ટ માં અપડેટ કરી દેશું. જેથી અમારી વેબસાઈટ  જોતા રહેવું.

આંગણવાડી ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ. 

  1. અરજીપત્ર
  2. અભ્યાસ સંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
  3. ઉંમરનો પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગે તો)
  5. તાજેતરની ફોટો

આંગણવાડી ભરતી 2023 પગાર ધોરણ

આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટ્સ છેલ્લી છઠા વર્ષથી ઓછા બાળકોની પ્રાથમિક દેખભાલ અને શિક્ષણ માટે જવાનું જવાબદાર છે. તેમનું કામ છોકરોની સાથે માંગણી અને પુસ્તિકાની સેવાઓ પૂરી કરવીને મહત્વપૂર્ણ છે. આ પોસ્ટ્સ માટે માસિક પગાર Rs. 8,000 થી Rs. 30,000 સુધી છે.


IMPORTANT LINKS

આંગણવાડી જિલ્લા વાઇસ ભરતી જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

આંગણવાડી જિલ્લા વાઇસ જગ્યા જોવા માટે અહીં ક્લિક કરો

આંગણવાડી ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

આંગણવાડી કાર્યકર ભરતી મેરીટ પધ્ધતિ

Anganwadi Recruitment 2023: Recruitment for 10000 posts in Anganwadis, apply online from e hrms portal;  Last date 30 November


Anganwadi Recruitment 2023: e-hrms.gujarat.gov.in: Aanganvadi Bharti 2023: Big recruitment is out for 10000 posts in Anganwadi across the state. This recruitment is from the official website for Anganwadi Recruitment e-hrms.gujarat.gov.in. From 8-11-2023 dt. Online form can be filled till 30-11-2023. In which about 3000 posts of Anganwadi Worker and 7000 posts of Anganwadi Tedgar are to be recruited. We will get all the necessary information about Anganwadi Recruitment 2023 in this post.



 The recruitment process of Anganwadi workers and Tedgars in Anganwadis in the state has now been done online. In which the entire recruitment process is done on e-hrms portal e-hrms.gujarat.gov.in. District wise advertisements for Anganwadi Recruitment 2023 will be released. You have to apply online for the district in which the recruitment advertisement of the district is applicable to you.

Anganwadi Recruitment Document List


 Following is the list of documents required for Anganwadi Worker and Tedgar Recruitment.

 Improvements made in Anganwadi recruitment process

 Anganwadi Worker Recruitment Merit System
Merit is considered for the recruitment of Anganwadi Worker as per below method.


Criteria: Pass percentage of any diploma course of at least 2 years recognized by AICTE after highest standard- 12th pass or standard-   10th pass and 20 Quality-12 or Any Diploma/Pre-PTC/PTC/ B.Ed course pass percentage or graduation course pass percentage 30 Marks Post Graduation Course Pass Percentage 30 Marks Reserved Category (SC/ST/SEBC(Socially and Educationally Backward Classes)/Economically Backward)

 10 marks Widow (if applicable) 10 marks

 Recruitment Merit System of Anganwadi Tedgar


 Criteria Maximum Marks- 10 Pass Percentage 20 Marks- 12 Pass or Post Class-10 Pass AICTE Recognized Any Minimum 2 Years Diploma Course Pass Percentage 30 Marks- 12 Pass Minimum 2 Years Any Diploma / Pre- 30 PTC / PTC / B.Ed .Percentage of Course Pass or Graduation Course Pass 30 Marks Reserved Caste (SC/ST/SEBC (Socially and Educationally Backward Class)/ Economically Backward) 10 Marks Widow (if applicable) 10 Marks

અગત્યની લીંક

આંગણવાડી ભરતી 2023 ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
આંગણવાડી ભરતી માર્ગદર્શન વિડીયોઅહિં કલીક કરો


 Anganwadi Recruitment 2023 Online Application Process

 The official website to apply online for Anganwadi recruitment, check merit, check selection list and appeal related to merit is https://e-hrms.gujarat.gov.in. To fill the online form, the form has to be filled according to the following process.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment