Free Tall Tax List: Tall Tax Exemption List
એવ અલોકો જેમને ટોલ ટેકસ ચૂકવવામાથી મુક્તિ મળે છે. એવા લોકોની યાદિ.
- ભારતના રાષ્ટ્રપતિ
- ભારતના ઉપરાષ્ટ્રપતિ
- ભારતના પ્રધાનમંત્રી
- ભારતના કોઈ પણ રાજ્યના રાજ્યપાલ
- ભારતના ચીફ જસ્ટિસ
- લોકસભા અધ્યક્ષ
- કેબિનેટ મંત્રી
- ભારતના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી
- સુપ્રીમ કોર્ટના જજ
- સંઘના રાજ્યમંત્રી
- કેન્દ્ર શાસિત પ્રદેશોના એલચી
- પૂર્ણ સામાન્ય કે સમકક્ષ રેન્કના ચીફ ઑફ સ્ટાફ
- કોઈ રાજ્યની વિધાનસભા પરિષદના સભાપતિ કે વિધાનસભાના અધ્યક્ષ
- હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
- હાઈકોર્ટના જજ
- સાંસદ
- થલ સેનાના સેના કમાન્ડર અને અન્ય સેવાઓના સમકક્ષ, રાજ્ય સરકારના મુખ્ય સચિવ, ભારત સરકારના સચિવ, સચિવ, રાજ્યોની પરિષદ, લોકસભા સચિવની ગાડીઓને ટોલ ટેક્સ ચૂકવવામાથી મુક્તિ હોય છે.
આ વ્યક્તિઓને પણ મળે છે મુક્તિ
આપણે ઉપર જોયુ તે વ્યક્તિઓ ઉપરાંત અર્ધ સૈનિક બળો અને પોલીસ સહિતના યુનિફોર્મમાં કેન્દ્રીય અને રાજ્યના સશસ્ત્ર બળ, એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ, ફાયર ફાયટર વિભાગ, શબ વાહિનીને પણ ટોલ ટેક્સ નથી ચૂકવવો પડતો. આ સિવાય રાજકીય યાત્રા પર આવેલા ગણમાન્ય, કોઈ રાજ્યની વિધાનસભાના સભ્ય અને સંબંધિત રાજ્યની અંદર કોઈ પણ રાજ્યની વિધાન પરિષદના સભ્ય, જો તે પોતાનું માન્ય આઇડેન્ટીટી કાર્ડ બતાવે તો તેમને ટોલ ટેક્સ ચૂકવવામાથી મુક્તિ મળે છે.આપને જણાવી દઇએ કે વાહનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાનું નિર્માણ કરવા માટે ટોલ ટેક્સ વસૂલ કરવામા આવતો હોય છે. આ ગતિવિધિ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયંત્રણમાં છે. ટોલ વસૂલવા માટે ભારત સરકારે ફાસ્ટ ટેગની સીસ્ટ્મ ચાલુ કરી છે જેનાથી ટોલ બુથ પર વાહનોની મોટી મોટી લાઇનો લાગતી નથી.
Free Tall Tax Free Tall Tax Lisશું એમ્બ્યુલન્સ ને ટોલ ટેકસ ચૂકવવાનો હોય છે ?એમ્બ્યુલન્સ ને ટોલ ટેકસ ચૂકવવા માથી મુક્તિ હોય છે |
No comments:
Post a Comment