LIVE-મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
LIVE-મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ ₹ ના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે.
આગામી તા.27.09.2023 બુધવારના રોજ માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની શાળાઓમાં વિવિધ માળખાકીય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાતમૂહુર્ત માટેનો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના મુ.બોડેલી ખાતે આયોજિત કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું BISAG – વંદે ગુજરાત ચેનલ ઉપરાંત સમગ્ર શિક્ષા-ગુજરાતની YouTube ચેનલ “Gujarat e-Class” ના માધ્યમથી પણ તા.27.09.2023ના રોજ બુધવાર બપોરે 12:15 કલાકેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેની લીંક આ મુજબ છેઃ
આપના તાબા હેઠળની તમામ શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો માન. વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા શાળા કક્ષાએ જરૂરી સૂચના અને આદેશ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે. જે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા છે ત્યાં ગામ લોકો અને સ્થાનિક મહાનુભાવો સ્માર્ટ ક્લાસની ઉપયોગથી મોટી સ્ક્રીન પર પ્રસારણ નિહાળી શકે તે સુનિશ્તિત કરવાનું રહેશે.
આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિકાસકાર્યો પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડ ₹ ના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડ ₹ ના કામોનું લોકાર્પણ અને 3079 કરોડ ₹ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ
પ્રધાનમંત્રી 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડ ₹ નો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, 277 કરોડ ₹ ના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડ ₹ ના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડ ₹ ના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડ ₹ ના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડ ₹ ના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનો સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડનાં વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે.

આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગનાં વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડનાં કામોનું લોકાર્પણ અને 3079 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન 22 જિલ્લાનાં 7500 ગામડાંમાં 20 લાખ લાભાર્થી માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડના ખર્ચે પાણીપુરવઠા વિભાગનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
Best Old FlLM Collection: All time Hit Get Full Entertainment
Over 2,387 international students and students representing over one hundred ten countries decision university their home faraway from home. Have a wonderful student to college magnitude relation of 6:1. At Yale, you will be a part of AN intellectually curious and generally engaged community, with the resources of a good university and therefore the international Network for Advanced Management at hand.
7. University of CA, l. a. (UCLA)
UCLA Anderson faculty of Management provides two years regular program master's degree that focuses on Leadership & communication. The course provides custom core sequencing that permits students to sequence key courses within the best approach attainable to quickly harden places
8.University of Chicago – Booth faculty of Busines
Established in 1898, University of Chicago's Booth faculty of Business is that the second-oldest graduate school within the U.S.. It offers a whole vary of regular and part-time master's degree degrees and therefore the nation’s oldest student program in business. it's regarding 1177 students in its regular master's degree, 115 in Ph.D., 1,639 in evening master's degree and Weekend master's degree, and 569 in government master's degree. At Chicago Booth faculty of Business, finance is that the most most well-liked subject so comes selling and entrepreneurship.
9. Columbia graduate school
It was established in 1916 with the aim to supply business coaching and skilled preparation for undergrad and graduate students. Counted amongst one in all the six Ivy League business colleges, it's one in all the foremost selective admission method among prime business colleges. It offers master's degree, government master's degree, Ph.D. programs, and provides an additional edge to business managers and company executives through its non-degree government education schemes.
IMPORTANT LINK :::
Download BEst old Film Pdf From here
No comments:
Post a Comment