Pages

Search This Website

Wednesday, 18 August 2021

Conductor Exam IMP


Conductor Exam IMP 


Study Materials|કન્ડક્ટર ની ફરજો ભાગ 1

1. કન્ડકરની નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી છે? : ૧૮ થી ૪૫ વર્ષ

2. કન્ડકટર નો ગુજરાતીમાં શુ અર્થ થાય? : વાહક

3. GSRTC કન્ડકટરની નોકરી માટે મીનીમમ શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૦ પાસ (SSC)

4. બસસ્ટેશન પર બસની ઉપરના ભાગે માલસામાન કોણ ચઢાવે? હમાલી ( લાયસન્સ ઘારક)

5.કન્ડકટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપ્રત કરે છે?: સ્ટેન્ડ ઇન્ચાર્જને

Conductor Exam IMP Study Materials,Conductor Exam 2021,Gsrtc conductor exam 2021,conductor imp study material

6. અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોણે આપવાની હોય? : કંડકટર

7. પાર્સલની હેરફેર માટે કન્ડકટર પાસે રહેલ પત્રક: કન્ડકટર પાર્સલ સમરી

8. બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓ કયા નામે ઓળખાય છે?: પાર્સલ

9. ઘારાસભ્યો તથા સંસદસભ્યો માટે અનામત સીટ નંબર: ૧૨-૧૩

10. બસ ઉભી રાખવા કંડકટર કેટલી બેલ મારે છે? એક

11. બસ ચાલુ કરવા માટે કંડકટર કેટલી બેલ મારે છે?: બે

12. બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કંડકટરે કયાં જાણ કરવી પડે?: ડેપોમાં

13. રૂટ પર ના ટોલટેક્ષ બુથ પર ટોલટેક્ષની રકમ કોણ ચુકવે? : કન્ડકટર

14. ગુજરાત એસટી બસમાં પુખ્તવયના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી છે? : ૨૫ કિ.ગ્રા. 

15. ત્રણ કિમીથી ઓછા અંતર માટે ભાડા પત્રકમાં કઇ નિશાની કરવામાં આવે છે?: ચોરસ

16. બસમાં શેની મનાઇ છે? : ધુમ્રપાન

17. પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માલસામાનને શું કહેવાય?: લગેજ

18. ફરિયાદપોથીમાં નોંધાયેલ ફરિયાદને કન્ડકટર કયાં મોકલે છે? : હેડકવાટર ડેપો

19, બસ ઉપડતાં પહેલા ટ્રાફિક કન્ટ્રોલર પાસે શું લખાવવું પડે? : બેઝ નંબર

20. કન્ડકટર લેસ બસમાં ટિકીટ આપવાનું કામ કોણ કરે છે? : ડ્રાઇવર

21, બસ ઉપડતા પહેલાં કંડકટરે શું કરવું? દરવાજો બંધ કરી સેફટી લેંચ લગાડવી

22. ડ્રાઇવર લોગશીટ માટે GSRTC માં કર્યુ પત્રક વપરાય છે?: T1

23. બસસ્ટેશનમાં બસને પાછી લેવરાવવાની પધ્ધતિનું નામ: રીવર્સિંગપ્રોસીજર

24. કન્ટ્રોલ ચાર્ટની માહિતી શેમાં હોય છે?: T-3

25. અનમેન રેલ્વે ક્રોસિંગ પર બસવાહન કેટલુ દુર ઉભુ રાખવું જોઇએ? 50 ફુટ

26. મુસાફર જયારે કોઇ પશુ પક્ષી માટે સીટ રોકે તો કેટલું ભાડુ લેવુ?: એક આખી ટિકીટ જેટલું

27. લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા વજન પર લેવામાં આવે?: 25 કિગ્રા (નવા નિયમ મુજબ)

28. અડઘી ટિકિટ માટે કેટલી ઉંમર માન્ય છે?: 5 થી 12 વર્ષ

29. રીવર્સિંગ પ્રોસીજર વખતે કંડકટરે કેવી રીતે વ્હીસલ મારવી?: ત્રુટક ત્રુટક

30, કન્ડકરને લાયસન્સ તથા બેઝ કોટ એનાયત કરે છે?: જિલ્લા પ્રાદેશિક વાહન વયવહાર કચેરી

31. મુંબઇ મોટર વ્હીકલ એકટ કયા વર્ષે ઘડાયો? : 1958

32. GSRTC ના ભાડાને કોણ મંજુર આપે છે?: ગુજરાત સરકાર

33. કન્ડકટરના લાયસન્સમાં કઇ વિગતો હોય: લાયસન્સ નંબર, તારીખ, નામ સરનામુ,રિન્યુઅલ વિગત

34. GSRTC એક્ષપ્રેસ બસમાં રૂટબોર્ડ કયા રંગનું હોય છે? : લાલ રંગ

35. બીસ સાથી લગેજ કયો ગણાય: દુધ કેન, અખબાર પાર્સલ, ટિફિન

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment