Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક; પગારધોરણ રૂ.15000
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એપ્રેન્ટીસ ભરતી
CBI Aprentice Recruitment ની જરૂરી વિગતો નીચે મુજબ છે.
અગત્યની તારીખો
આ એપ્રેન્ટીસ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
- ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂઆત તારીખ; 21-2-2024
- ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: 6-3-2024
- ઓનલાઇન પરીક્ષા તારીખ: 10-3-2024
વય મર્યાદા
સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.
એપ્રેન્ટીસ ની આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો તા. 01.04.1996 to 31.03.2004 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.
શૈક્ષણિક લાયકાત
એપ્રેન્ટીસ ની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજયુએટ થયેલા હોવા જોઇએ. અથવ તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જરૂરી છે.
Central Bank Recruitment Vacancy
સેન્ટ્રલ બેંંકની આ ભરતી માટે કુલ 3000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
સેન્ટ્રલ બેંંકની આ ભરતી માટે કુલ 3000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
Zone | Region | Vacancy |
AHMEDABAD | AHMEDABAD | 48 |
AHMEDABAD | BARODA | 42 |
AHMEDABAD | GANDHINAGAR | 50 |
AHMEDABAD | JAMNAGAR | 38 |
AHMEDABAD | RAJKOT | 48 |
AHMEDABAD | SURAT | 44 |
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
Central Bank Recruitment |
જોબ સંસ્થા | Central Bank of India |
કુલ જગ્યા | 3000 |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
ભરતી પ્રકાર | એપ્રેન્ટીસ ભરતી |
લાયકાત | ગ્રેજયુએટ |
ફોર્મ ભરવાની તારીખ | 21.2.2024 થી 6.3.2024 |
સ્ટાઇપન્ડ | રૂ.15000 |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | http://www.centralbankofindia.co.in |
No comments:
Post a Comment