Pages

Search This Website

Monday, 26 December 2022

ખોટા વ્યક્તિને જો UPIમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા હોય તો પાછા મેળવવા શું કરવું

આપણે રોજીંદા વ્યવહારમા UPI થી ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ. પણ તમે આ વ્યવહાર કરતાં હોય અને ભૂલથી કોઈ બીજાના ખાતામાં રૂપિયા જતાં રહે તો શું કરવું? તો જાણી લો આરબીઆઈની નવી ગાઈડલાઈન અનુસાર જો ભૂલથી તે ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય તો 48 કલાકની અંદર પૈસા પાછા મળી શકે છે. UPI અને નેટ બેંકિંગ કર્યા પછી, સ્માર્ટફોન પર મળેલા મેસેજને ક્યારેય ડિલીટ ન કરો. આ મેસેજમાં PPBL નંબર હોય છે. પૈસા પાછા રિફંડ મેળવવા માટે તમારે આ નંબરની જરૂર પડે છે. વધુ વિગત તેમજ પ્રોસેસના મહત્વના 5 સ્ટેપ્સ માટે વિડીયો જુઓ

Meet Google’s simple and secure digital payment app made for businesses of all sizes. Receive instant payments directly to your bank account, and allow new customers to discover your shop with Google Pay for Business.

Use Google Pay for Business to manage all things money

+ Accept payments from millions of customers, instantly
Let Google take care of payments while you run your business with peace of mind! Users of 80+ BHIM UPI apps can make payments on Google Pay for Business.

+ Multi language support
Use the app in the language you prefer – choose between English, Hindi, Bengali, Gujarati, Kannada, Marathi, Tamil, or Telugu while onboarding or switch between them at any point in time.

સ્ટેપવાઇઝ સમજ માટે વિડીયો જોવા અહિં ક્લીક કરો

+ Easy and fast setup
No more complicated steps to start receiving payments or settings to configure – Simply download and complete a few user-friendly steps.

+ Supports multiple modes of payment
No matter how your customer decides to pay, Google Pay for Business has you covered. Your customers can pay you using QR codes, phone number, or Tez mode.

+ Backed by Google security
Google Pay for Business protects you and your customers’ money with a world-class security system that helps detect fraud and prevent hacking. If you ever need it, our help center and phone support are easily available.

No comments:

Post a Comment