Gujarat Election Voter List 2022: Electoral Roll PDF Download, Search Name
Gujarat Election Voter List 2022
The voter list of Gujarat has been launched by the concerned authorities of the election commission of India. The list is available on the Chief Electoral Officer’s official website. All the citizens whose name appears on this voter list will be able to vote in the elections. Every citizen whose age is 18 years or more has the right to vote. Now citizens are not required to visit government offices in order to check names on the voter list. They are just required to go to the official website and from the official website, they can check their name on the Gujarat Voter List. This will save a lot of time and money and will also bring transparency to the system
Key Highlights Of Gujarat Voter List
Name Of The Scheme | Gujarat Voter List |
Launched By | Government Of Gujarat |
Beneficiary | Citizens Of Gujarat |
Objective | To Make Available List Of All The Voters |
Official Website | https://ceo.gujarat.gov.in/Default |
Year | 2022 |
State | Gujarat |
Mode Of Application | Online/Offline |
Download Digital Voter Slip
વોટર સ્લીપ ડાઉનલોડ અગત્યની લીંક
વોટર સ્લીપ ડાઉનલોડ અગત્યની લીંક અહિં ક્લીક કરો
વોટર સ્લીપ ડાઉનલોડ અગત્યની લીંક | અહિં ક્લીક કરો |
ભારતીય નાગરિકતા ધરાવતા અને 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને વોટ કરવાનો અધિકાર છે એ આપણે જાણીએ છીએ. જો કે વોટ કરવા માટે એ વ્યક્તિનું નામ મતદારોની યાદીમાં હોવું પણ જરૂરી છે. મતદાર યાદીમાં નામ વીના કોઈ વ્યક્તિ વોટ કરી શકતું નથી. એટલા માટે આ વેબસાઇટ પર એ ચેક કરી શકાય છે કે તમારું નામ મતદારોની યાદીમાં છે કે નહીં. મતદારોની યાદીમાં નામ છે તો તમારે કયા વિસ્તારમાં, કઈ જગ્યાએ અને કઈ તરીકે વોટ કરવા જવાનું છે એ વિશે દરેક માહિતી તમે આ વેબસાઇટ પરથી મેળવી શકો છો. આ વેબસાઇટ છે https://electoralsearch.in/ . જણાવી દઈએ કે ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની વોટર સર્ચ વેબસાઇટ છે.
વોટ કરવા માટે ચૂંટણી લડવા ઉભેલ ઉમેદવાર વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આ માટે ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા એ એક એવી વેબસાઇટ બહાર પાડી છે જએની મદદથી તમે કોઈ પણ ઉમેદવાર વિશે જાણી શકો છો. આ વેબસાઇટમાં જઈને તમે જોઈ શકો છો કે ચૂંટણી લડવા ઉભેલ ઉમેદવારે તેની એફિડેવિટ જમા કર્યા છે અને એ એફિડેવિટને તમે જોઈ શકો છો. આ સાથે જ કયા કયા લોકોએ અરજી કરી હતી અને કયા ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવી અને કોની નામંજૂર કરવામાં આવી એ વિશે પણ જાણી શકાય છે. આ સાથે જ જે ઉમેદવાર ચૂંટણી લડવા ઊભા છે તેની એફિડેવિટ તમે જોઈ શકો છો. એટલે કે એ ઉમેદવાર પાસે કેટલી મિલકત છે એ સહિત દરેક માહિતી તમે જોઈ શકો છો. આ વેબ સાઇટ છે https://affidavit.eci.gov.in/ . તેની મદદથી તમે તમારા વિસ્તારમાં ઉભેલા ઉમેદવારની દરેક માહિતી જાણી શકો.
ગામની મતદારયાદિ pdf ડાઉનલોડ
આ ઉપરાંત નીચેની રીતે તમે તમારા ગામની આખી મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકો છો.
- સૌ પ્રથમ તમારે ચુંટણી કમીશન ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે. આ માટે https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx લીંક પર ક્લીક કરી ઓપન કરી શક્સો.
- ત્યારબાદ ઓપન થયેલ પેજમાં જિલ્લો,તાલુકો અને ગામ સીલેકટ કરતા તમારા આખા ગામની મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકસો.
Gujarat Voter List 2022 | Click Here |
NVSP પોર્ટલ દ્વારા મતદારયાદિમાં નામ ચેક કરવાના સ્ટેપ |
નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ દ્વારા તમારું નામ કઈ રીતે ચકાસી શકો છો ?
Step : 1 નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (NVSP)ની વેબસાઇટની મુલાકાત લો—https://www.nvsp.in/
Step : 2 Search in Electoral Roll વિકલ્પ પર ક્લિક કરો.
Step : 3 એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે.
Step : 4 હવે, નવું વેબપેજ તમને મતદાર યાદીમાં નામ તપાસવાની બે રીતો બતાવશે.
Step : 5 સર્ચ કરવાનો પહેલો વિકલ્પ આ છે, જેમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને લિંગ દાખલ કરવાનું રહેશે.
Step : 6 માહિતી દાખલ કર્યા પછી, તમારે તમારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર દાખલ કરવું પડશે.
Step : 7 શોધવાનો બીજો વિકલ્પ EPIC નંબર દ્વારા શોધવાનો છે. આ પ્રક્રિયામાં, તમારે તમારો EPIC નંબર અને રાજ્ય દાખલ કરવું પડશે.
Step : 8 આ બંને વિકલ્પો માટે, તમારે અંતે કેપ્ચા કોડ દાખલ કરીને વેબસાઇટ પર આ માહિતીને અધિકૃત કરવી પડશે.
No comments:
Post a Comment